ETV Bharat / state

Rathyatra 2021: પુરી સુધી સ્પેશિયલ ટ્રેન દોડશે, શિડ્યુલમાં કરાયો ફેરફાર - ભગવાન જગન્નાથ રથ યાત્રા

રથયાત્રાના (Rathyatra) 2021ને તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદની 12 ટ્રેનો ખુર્દા રોડ સ્ટેશન (Khurda Road Station)પર ટર્મિનેટ થશે. જયારે હાલની પરિસ્થિને ધ્યાનમાં લઇને અમદાવાદથી પસાર થતી ટ્રેનોના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યું છે.

રથયાત્રાને લઈને પુરી સુધી સ્પેશિયલ ટ્રેન(Special train) દોડશે

author img

By

Published : Jun 23, 2021, 12:40 PM IST

Updated : Jun 23, 2021, 12:55 PM IST

  • ભગવાન જગન્નાથના ભક્તો જઇ શકશે પુરી
  • રથયાત્રાને લઈને 12 ટ્રેનો અમદાવાદથી ઉપડશે
  • ટ્રેનો ખુર્દા રોડ સ્ટેશન (Khurda Road Station) પર ટર્મિનેટ થશે

અમદાવાદઃ પુરીમાં રથયાત્રા(Rathyatra) 2021ના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદની 12 ટ્રેનો ખુર્દા રોડ સ્ટેશન (Khurda Road Station)પર ટર્મિનેટ થશે. પૂર્વ કોસ્ટ રેલવેની 'પુરી' માં વિશ્વ વિખ્યાત રથયાત્રાને ધ્યાનમાં રાખીને અને વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને, અમદાવાદથી પસાર થતી ટ્રેનોના શિડ્યુલમાં ચેન્જ થયો છે બાર ટ્રેનો ખુર્દા રોડ સ્ટેશન પર સમાપ્ત થશે.

આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

1. ટ્રેન નંબર 08405 પુરી-અમદાવાદ સ્પેશિયલ (દર બુધવારે) 30 મી જૂનથી 21 જુલાઇ, 2021 સુધી ખુર્દા રોડ સ્ટેશનથી શરૂ અને ટ્રેન નંબર 08406 અમદાવાદ-પુરી સ્પેશિયલ ટ્રેન (દર શુક્રવારે) 25 જૂનથી 16 મી જુલાઈ, 2021 સુધી ખુર્દા રોડ સ્ટેશન પર સમાપ્ત થશે.

2. ટ્રેન નંબર 08401 પુરી-ઓખા સ્પેશિયલ (દર રવિવારે) 27 જૂનથી 18 જુલાઈ 2021 સુધી ખુર્દા રોડ સ્ટેશનથી શરૂ થશે અને ટ્રેન નંબર 08402 ઓખા-પુરી સ્પેશિયલ (દર બુધવારે) 23 જૂનથી 21 જુલાઇ 2021 સુધી ખુર્દા રોડ સ્ટેશન પર સમાપ્ત થશે.

3. ટ્રેન નંબર 02843 પુરી-અમદાવાદ સ્પેશિયલ (દર મંગળવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર) 24 જૂનથી 23 જુલાઇ 2021 સુધી ખુર્દા રોડ સ્ટેશનથી દોડશે. અને ટ્રેન નંબર 02844 અમદાવાદ-પુરી સ્પેશિયલ (દર સોમવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર) 24 જૂનથી 19 જુલાઈ 2021 સુધી ખુર્દા રોડ સ્ટેશન પર સમાપ્ત થશે.

4. ટ્રેન નંબર 02037 પુરી-અજમેર સ્પેશિયલ (દર સોમવાર, ગુરુવારે) 24 જૂનથી 22 જુલાઇ 2021 સુધી ખુર્દા રોડથી ચાલશે અને ટ્રેન નંબર 02038 અજમેર-પુરી સ્પેશ્યલ (દર મંગળવાર, ગુરુવાર) 22 થી 20 જુલાઈ 2021 સુધી ખુર્દા રોડ સ્ટેશન પર સમાપ્ત થશે.

5. ટ્રેન નંબર 02973 ગાંધીધામ-પુરી સ્પેશિયલ (દર બુધવારે) 23 જૂનથી 21 જુલાઇ 2021 સુધી ખુર્દા રોડ સ્ટેશનથી ચાલશે અને ટ્રેન નંબર 02974 પુરી-ગાંધીધામ સ્પેશિયલ (દર શનિવારે) 26 જુનથી 17 જુલાઇ 2021 સુધી ખુર્દા રોડ સ્ટેશન પર સમાપ્ત થશે.

6. ટ્રેન નંબર 09493 ગાંધીધામ-પુરી સ્પેશિયલ (દર શુક્રવારે) 25 જૂનથી 16 જુલાઇ 2021 સુધી ખુર્દા રોડથી ચાલશે અને ટ્રેન નંબર 09494 પુરી-ગાંધીધામ સ્પેશિયલ (દર સોમવારે) 28 જૂનથી 19 મી જુલાઈ 2021 સુધી ખુર્દા રોડ સ્ટેશન પર સમાપ્ત થશે.

ફેરફારોને ધ્યાનમાં રાખીને પ્રવાસાઓ યાત્રા કરે

પ્રવાસીઓ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. રેલવેએ પ્રવાસીઓને વિનંતી કરવામાં આવી છે કે, ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની યાત્રાકરે પ્રવાસીઓએ કોવિડના નિયમોનું પાલન કરવાનું રહેશે. વિગતવાર માહિતી માટે, પ્રવાસીઓએ www.enquiry.indianrail.gov.in પરથી જાણી શેકે છે.

Last Updated : Jun 23, 2021, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.