અમદાવાદઃ આજે અમદાવાદ અને મુંબઈ વચ્ચે પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસની શરૂઆત થઇ છે ત્યારે મુસાફરોને ગુજરાતી નાસ્તો અને જમવાનું મળી રહે તે માટે તેજસ એક્સપ્રેસમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વિશેષપણે ગુજરાતી વાનગીઓમાં તેજસમાં શું પીરસવામાં આવશે તે મુદ્દે ETV ભારત સાથે તેજસ એક્સપ્રેસના શેફ અજય સુદે ખાસ વાતચીત કરી હતી.
તેજસ એક્સપ્રેસમાં ખાખરા, ઢોકળાં, અને ગુજરાતી થાળી ઉપલબ્ધ થશે - તેજસ ટ્રેન
દેશની બીજી અને ગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ આજથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી થઈ રહી છે. તેજસ ટ્રેનમાં પ્રવાસીઓને સ્પેશિયલ ટ્રીટમેન્ટમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ ટ્રેનમાં ગુજરાતી પ્રવાસીઓ વધુ રહેવાના કારણે ટ્રેનના ફૂડ મેનુમાં ગુજરાતી ઢોકળાં, પાતરાં સહિતની વાનગીઓને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. તેજસમાં પ્રવાસીઓને કેવું ફૂડ મળશે તે અંગે ટ્રેનના મુખ્ય રસોઇયા-શેફ અજય સુદે ETV ભારતના સંવાદદાતા સાથે વિગતો શેર કરી હતી.
![તેજસ એક્સપ્રેસમાં ખાખરા, ઢોકળાં, અને ગુજરાતી થાળી ઉપલબ્ધ થશે તેજસ એક્સપ્રેસમાં ખાખરા, ઢોકળાં, અને ગુજરાતી થાળી ઉપલબ્ધ થશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5740904-thumbnail-3x2-tej.jpg?imwidth=3840)
તેજસ એક્સપ્રેસમાં ખાખરા, ઢોકળાં, અને ગુજરાતી થાળી ઉપલબ્ધ થશે
અમદાવાદઃ આજે અમદાવાદ અને મુંબઈ વચ્ચે પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસની શરૂઆત થઇ છે ત્યારે મુસાફરોને ગુજરાતી નાસ્તો અને જમવાનું મળી રહે તે માટે તેજસ એક્સપ્રેસમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વિશેષપણે ગુજરાતી વાનગીઓમાં તેજસમાં શું પીરસવામાં આવશે તે મુદ્દે ETV ભારત સાથે તેજસ એક્સપ્રેસના શેફ અજય સુદે ખાસ વાતચીત કરી હતી.
તેજસ એક્સપ્રેસમાં ખાખરા, ઢોકળાં, અને ગુજરાતી થાળી ઉપલબ્ધ થશે
તેજસ એક્સપ્રેસમાં ખાખરા, ઢોકળાં, અને ગુજરાતી થાળી ઉપલબ્ધ થશે
Intro:approved by panchal sir
નોંધ : લાઈવ કીટ થી વિઝ્યુલ અને વન 2 વન મોકલેલ છે...
આજે અમદાવાદ અને મુંબઈ વચ્ચે પ્રથમ ખાનગી તેજસ એક્સપ્રેસ ની શરૂઆત થઇ છે ત્યારે મુસાફરોને ગુજરાતી નાસ્તો અને જમવાનું મળી રહે તે માટે તેજસ એક્સપ્રેસ માર્ક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.આ માટે etv ભારત સાથે તેજસ એક્સપ્રેસ ના શેફ અજય સુદે ખાસ વાતચીત કરી હતી...
Body:etv ભારત સાથે ખાસ વાતચીત કરતા તેજસ એક્સપ્રેસ ના મુખ્ય અજયદે જણાવ્યું હતું કે તે જ એક્સપ્રેસમાં ખાવાની તમામ સુવિધા કરવામાં આવી છે અમદાવાદથી મુંબઈ તરફ જનારી તેજસ એક્સપ્રેસમાં ગુજરાતીઓ મુસાફર હોવાના કારણે ખાસ ગુજરાતીઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે જેમાં તેઓને જ્યારે મુસાફરી શરૂ થાય ત્યારે નાસ્તા માં ખાખરા ઢોકળા ગાંઠિયા જેવા વ્યંજનો પીરસવામાં આવશે ત્યારબાદ જ્યારે બપોરે જમવાના સમયે તેઓને ગુજરાતી થાળી માં આવશે ખાસ ગુજરાતીઓ ને ધ્યાનમાં લઈને ફૂડ મેન્યુ પણ તૈયાર કરવામાં આવ્યું...
વન 2 વન
અજય સુદ (શેફ, IRCTC)
Conclusion:આમ તેજસ એક્સપ્રેસમાં ગુજરાતીઓ મુસાફરોને ધ્યાનમાં લઈને તેજસ એક્સપ્રેસ ના કેટરિંગ સ્ટાફ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.આ સાથે જ ગુજરાતીઓને ખાવાના શોખીન પણ માનવામાં આવતા હોવાનું નિવેદન પણ તેજસ એક્સપ્રેસ ના મુખ્ય સેફ અજય સુધી કરી હતું ત્યારે આ સ્વાદને કારણે જ ખાસ મેનુ તૈયાર કરવામાં આવ્યું છે..