ETV Bharat / state

5 ડીસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા ચરણનું મતદાન, 93માંથી બિગ ફાઇટ સીટો સહિત બધી જાણકારી એક જ ક્લિકમાં - ઉત્તર ગુજરાત

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં બીજા ચરણનુંં મતદાન થશે. 5 ડીસેમ્બરે બીજા ચરણમાં ( Second Phase Election 2022 ) ઉત્તર અને મધ્ય ગુજરાતની મળી કુલ 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન યોજાશે.જેમાં 833 ઉમેદવારોનું ( Second Phase total candidates ) ભાવિ નક્કી થશે. આ મતદાનને લગતી વિવિધ મહત્ત્વની જાણકારી ( Gujarat Election at a glance ) પર રીપોર્ટ.

5 ડીસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા ચરણનું મતદાન, 93માંથી બિગ ફાઇટ સીટો સહિત બધી જાણકારી એક જ ક્લિકમાં

author img

By

Published : Dec 3, 2022, 4:12 PM IST

Updated : Dec 3, 2022, 5:01 PM IST

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) નું બીજા ચરણનું મતદાન ( Second Phase Election 2022 ) યોજાવાનું છે. 69 મહિલા ઉમેદવાર (8 ટકા ) અને 764 પુરુષ ઉમેદવાર (92 ટકા )મળીને 788 ઉમેદવારોની ( Second Phase total candidates ) હારજીત મતદારો ( Second Phase Polling ) ઈવીએમમાં સીલ કરી દેશેે. ત્યારે આ મહત્ત્વની પ્રક્રિયા માટે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કયા વિસ્તારમાં કેટલી બેઠકો પર કેટલા મતદારો દ્વારા મતદાન થશે, બેઠકોની કેટેગરી કઇ કઇ છે, કુલ મતદાન મથક, કુલ રાજકીય પક્ષો કેટલા છે વગેરેની સમગ્રલક્ષી માહિતી ચિત્ર ( Gujarat Election at a glance ) જાણીએ.

કુલ 14 જિલ્લામાં મતદાન ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ ગુજરાતના ઉત્તર અને મધ્ય ગુજરાતના કુલ 14 જિલ્લાઓમાં 93 બેઠક ( Second Phase total Seats ) પર મતદાન (Second Phase Election 2022 ) યોજાશે. આ 14 જિલ્લાઓમાં અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, પાટણ,સાબરકાંઠા, વડોદરા ( Second Phase Polling ) જિલ્લાનો સમાવેશ થાય છે.

14 જિલ્લાની બિગ ફાઈટ સીટો 14 જિલ્લાની 93 બેઠકોમાં જે બેઠકો પર ખાસ નજર રહેશે તેવી બિગ ફાઇટ સીટોમાં ( Big fight seats of 14 districts ) ઉત્તર ગુજરાતની બેઠકોમાં ઘાટલોડિયા બેઠકથી ભૂપેન્દ્ર પટેલ ભાજપ, ડો. અમી યાજ્ઞિક ઘાટલોડિયા કોંગ્રેસ, હાર્દિક પટેલ વિરમગામ ભાજપ, મહેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલા બાયડ કોંગ્રેસ, અશ્વિન કોટવાલ ખેડબ્રહ્મા ભાજપ, અમિત શાહ એલિસબ્રિજ ભાજપ, શંકર ચૌધરી થરાદ ભાજપ, જિગ્નેશ મેવાણી વડગામ કોંગ્રેસ, ઋષિકેશ પટેલ વિસનગર ભાજપ, રમણલાલ વોરા ઇડર ભાજપ, તુષાર ચૌધરી ખેડબ્રહ્મા કોંગ્રેસ, ધવલસિંહ ઢાલા બાયડ બેઠક અપક્ષ, અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ ભાજપ, બળદેવ ઠાકોર કલોક કોંગ્રેસ, અમિત ચાવડા આંકલાવ કોંગ્રેસ, જયંત પટેલ બોસ્કી ઉમરેઠ એનસીપી (કોંગ્રેસની ગઠબંધન બેઠક) પંકજ દેસાઇ નડિયાદ ભાજપ, અર્જુનસિંહ ચૌહાણ મહેમદાબાદ ભાજપ, સી કે રાઉલજી ગોધરા ભાજપ, બચુ ખાબડ દેવગઢ બારીયા ભાજપ, કેતન ઇનામદાર સાવલી ભાજપ હારજીત પણ આ મતદાનમાં નક્કી થશે.

બીજા ચરણમાં કુલ મતદાર સંખ્યા આમાં જોઇએ તો અને મધ્ય ગુજરાતની કુલ 93 બેઠક પર કુલ મળીને 2.51 કરોડ મતદાર (Second Phase total Voters) નોંધાયા છે. જેમાં 1.29 કરોડ પુરુષ મતદાર, 1.22 કરોડ સ્ત્રી મતદાર અને 894 અન્ય મતદાર (Second Phase Election 2022 )નોંધાયાં છે.

બીજા ચરણમાં 93 બેઠકની કેટેગરી બીજા ચરણમાં (Second Phase Election 2022 ) જે 93 બેઠક પર મતદાન થશે તેમાં ( Second Phase Seat category ) એસસી એસટી અને જનરલ કેટેગરીની બેઠકોની સંખ્યા જોઇએ. આમાં કુલ એસસીની 13 બેઠક છે, એસટીની 6 બેઠક છે અને જનરલ કેટેગરીની 74 બેઠક છે. કુલ મતદાન મથક જોઇએ તો તમામ 93 બેઠક પરના કુલ મતદાનમથકની સંખ્યા 26,409 (Second Phase Polling Station ) છે.

બીજા ચરણમાં સૌથી વધુ અને સૌથી ઓછા ઉમેદવાર પહેલા ચરણમાં સૌથી વધુ ઉમેદવાર અને સૌથી ઓછા ઉમેદવારની સંખ્યા ધરાવતી બેઠક જોઇએ તો સૌથી ઓછા 3 ઉમેદવાર ધરાવતી બેઠક ઇડર વિધાનસભા બેઠક છે જ્યાં 3 ઉમેદવાર છે. જ્યારે સૌથી વધુ 29 ઉમેદવાર ધરાવતી અમદાવાદની બાપુનગર વિધાનસભા બેઠક પર 29 ઉમેદવાર છે. બધી 93 બેઠકોમાં ઉમેદવારોની સરેરાશ જોઇએ તો બેઠક દીઠ 9 ઉમેદવાર છે.

બીજા ચરણમાં કુલ રાજકીય પક્ષ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ 182 બેઠકો પર ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે. એ સિવાય પણ કેટલાક નાના પક્ષ છે જેમણે પસંદગીની બેઠકો પર ઉમેદવાર ( Second Phase Total Political Parties ) ઊભાં રાખ્યાં છે. 93 બેઠકોના સંદર્ભે જોઇએ તો ભાજપના 93, બીએસપીના 44 કોંગ્રેસના 90, આપના 93 સીપીએમના 4, સીપીઆઈના 1, બીટીપીના 12, અપક્ષ 285, એઆઈએમઆઈએમના 7 અને અન્ય પક્ષોના 204 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે. આ તબક્કામાં ભાજપ કોંગ્રેસ આપ અને અન્ય મળીને કુલ 60 પક્ષ ચૂંટણી મેદાનમાં છે.

Last Updated : Dec 3, 2022, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.