ETV Bharat / state

સાણંદ GIDC પોલીસ ભારતીય બનાવટનો રૂપિયા 1,93,980નો ઇંગ્લિશ દારૂ ઝડપ્યો - Sanand viramgam company

અમદાવાદના સાણંદ વિરમગામ હાઈવે રોડ ઉપર માનસી કંપની તેમજ છારોડી વચ્ચે હાઈવે રોડની ચોકડીમાં એક સ્વીફ્ટ ડિઝાઇર ગાડી નંબર જી. જે. 16. બીજી 6352 ચોકડીમાં ઉતરી ગઈ હતી. જે ગાડીમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલો 1,93,980 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી સાણંદ GIDC પોલીસે ગાડીના ચાલક પર ફરાર ગુનો નોંધીને ફરાર ગાડી ચાલકને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન હાથ ધર્યા છે.

ભારતીય બનાવટનો રૂપિયા 1,93,980નો ઇંગ્લિશ દારૂ ઝડપ્યો

author img

By

Published : May 16, 2021, 10:28 AM IST

  • માનસી કંપની તેમજ છારોડી વચ્ચે હાઈવે રોડની ચોકડીમાં એક સ્વીફ્ટ ડિઝાઇર ઉતરી
  • ગાડીમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરેલો હતો
  • પોલીસની ટીમે ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો ઝડ્પી પાડી

અમદાવાદ : સાણંદ GIDC પોલીસને બાતમી મળી હતી કે, સાણંદ વિરમગામ હાઈવે રોડ ઉપર માનસી કંપની તેમજ છારોડી વચ્ચે હાઈવે રોડની ચોકડીમાં એક સ્વીફ્ટ ડિઝાઇર ઉતરી ગઈ છે. જે ગાડીમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરેલો છે. જેથી પોલીસની ટીમ બાતમી વાળી જગ્યાએ જઈ ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો ઝડ્પી પાડી હતી.
કુલ રૂપિયા 1,93,980નો મુદ્દામાલ પકડી પાડ્યો

ઓફિસર ઓઈસ માર્કાની 750 mlની કાચની બોટલ-નંગ 96 કિંમત રૂપિયા 43, 680 તથા સેમસંગ કંપનીનો મોબાઇલ નંગ-1 કિંમત રૂપિયા ૩૦૦ તથા સ્વીફ્ટ ગાડીની કિંમત રૂપિયા 1,50,000 મળી કુલ રૂપિયા 1,93,980નો મુદ્દામાલ પકડી પાડ્યો છે.

ભારતીય બનાવટનો રૂપિયા 1,93,980નો ઇંગ્લિશ દારૂ ઝડપ્યો
ભારતીય બનાવટનો રૂપિયા 1,93,980નો ઇંગ્લિશ દારૂ ઝડપ્યો

પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

સાણંદ GIDC પોલીસ., પો. ઇન્સ ડી.જે.વાઘેલા, એ.એસ.આઈ ઘનશ્યામસિંહ, અહેકો હરદીપસિંહ, અહેકો મહેન્દ્રસિંહ, અ.પો.કોન્સ દિલાવર સિંહ, સાણંદ GIDC પોલીસે સ્વીફ્ટ કારમાંથી પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂ રૂપિયા 1,93,980નો મુદ્દામાલ ઝડપી પાડ્યો અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.