ETV Bharat / state

સાબરમતી નદી બની સ્યુસાઇડ પોઇન્ટ, એક યુવકની મળી લાશ તો એક યુવકને રેસ્ક્યુ કરાયો - Gujarati News

અમદાવાદઃ શહેરની સાબરમતી નદી અને રિવર ફ્રન્ટની લોકો ફરવાના સ્થળ તરીકે મુલાકાત લેતા હોય છે. પરંતુ કેટલાક લોકો આત્માહત્યા કરવા પણ સાબરમતી નદીના કિનારે આવતા હોય છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 14, 2019, 9:10 PM IST

રવિવારે સવારથી જ 2 યુવકે સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જે પૈકી એક યુવકની લાશ બહાર કાઢવામાં આવી હતી અને એક યુવકને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યો હતો.

સાબરમતી નદી બની સ્યુસાઇડ પોઇન્ટ,એક યુવકની લાશ અને એક યુવકને રેસ્ક્યુ કરી રિવર રેસ્ક્યુ ટીમે બચાવ્યો...

ગત માસમાં 2 રવિવાર સુધી સતત પ્રેમી યુગલે સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી હતી, ત્યારે આજે સવારથી 2 અલગ અલગ યુવકે નદીમાં ઝંપલાવ્યું હતું. જે પૈકી એક યુવકે અપંગ હોવાથી તેમજ પરિવારજનો તેની દારૂની આદતનો વિરોધ કરતા હોવાથી નદીમાં ઝંપલાવ્યું હતું. જેને રિવર રેસ્ક્યુ ટીમે રેસ્ક્યુ કરીને જીવતો બહાર કાઢ્યો હતો. બપોરના સમયે અન્ય એક અજાણ્યા યુવકે પણ ઝંપલાવ્યું હતું, જેનો રિવર રેસ્ક્યુ ટીમે મૃતદેહ બહાર કાઢયો હતો.

R_GJ_AHD_06_14_APR_2019_SABARMATI_SUCISIDE_VIDEO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

સાબરમતી નદી બની સ્યુસાઇડ પોઇન્ટ,એક યુવકની લાશ અને એક યુવકને રેસ્ક્યુ કરી રિવર રેસ્ક્યુ ટીમે બચાવ્યો...

અમદાવાદની સાબરમતી નદી અને રિવર ફ્રન્ટની લોકો ફરવાના સ્થળ તરીકે મુલાકાત લેતા હોય છે ત્યારે કેટલાક લોકો આત્મા હત્યા કરવા પણ સાબરમતી નદીના કિનારે આવતા હોય છે.રવિવારના સવારથી જ 2 યુવકે સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી હતી જે પૈકી એક યુવકની લાશ બહાર કાઢવામાં આવી હતી અને એક યુવકને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યો હતો.

ગત માસમાં 2 રવિવાર સુધી સતત પ્રેમી પંખીડાએ સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી હતી ત્યારે આજે સવારથી બે અલગ અલગ યુવકે નદીમાં ઝંપલાવ્યું હતું જે પૈકી એક યુવક અપંગ હોવાથી દારૂની આદત હતી અને પરિવારજનો તેની આદતનો વિરોધ કરતા હોવાથી નદીમાં ઝંપલાવ્યું હતું જેને રિવર રેસ્ક્યુ ટીમે રેસ્ક્યુ કરીને જીવતો બહાર કાઢ્યો હતો ત્યારે બપોરના સમયે અન્ય એક અજાણ્યા યુવકે પણ ઝંપલાવ્યું હતું જેનો રિવર રેસ્ક્યુ ટીમેં મૃતદેહ બહાર નીકળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.