રાજ્યસભા સાંસદ અને કેન્દ્રની કેબિનેટમાં વિદેશપ્રધાન એસ.જયશંકરે હૃદયકુંજમાં ગાંધીજીની પાવનભુમિમાં આવીને ગાંધી વિચારોથી પ્રભાવિત થયા હતા. તેમણે આશ્રમમાં વિવિધ વિભાગોની મુલાકાત લઈ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલા પ્રસંગો વિશેની આશ્રમ સંચાલક અતુલ પંડ્યા પાસેથી માહિતી મેળવી હતી.
ગુજરાતથી રાજ્યસભા પહોંચનારા એસ.જયશંકર ગાંધી આશ્રમની મુલાકાતે - AHD
અમદાવાદઃ શુક્રવારે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા એસ. જયશંકર આજે ગાંધી આશ્રમની મુલાકાતે આવી પહોંચ્યા હતા. રાજ્યસભા સાંસદ અને કેન્દ્રની કેબિનેટમાં વિદેશપ્રધાન એસ.જયશંકરે હૃદયકુંજમાં ગાંધીજીની પાવનભુમિમાં આવીને ગાંધી વિચારોથી પ્રભાવિત થયા હતા. તેમણે આશ્રમમાં વિવિધ વિભાગોની મુલાકાત લઈ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલ પ્રસંગો વિશેની આશ્રમ સંચાલક અતુલ પંડ્યા પાસેથી માહિતી મેળવી હતી.
GS
રાજ્યસભા સાંસદ અને કેન્દ્રની કેબિનેટમાં વિદેશપ્રધાન એસ.જયશંકરે હૃદયકુંજમાં ગાંધીજીની પાવનભુમિમાં આવીને ગાંધી વિચારોથી પ્રભાવિત થયા હતા. તેમણે આશ્રમમાં વિવિધ વિભાગોની મુલાકાત લઈ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલા પ્રસંગો વિશેની આશ્રમ સંચાલક અતુલ પંડ્યા પાસેથી માહિતી મેળવી હતી.
Intro:ગઈકાલે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા અને વિદેશ પ્રધાન એસ.જયશંકરે આજે ઢળતી સાંજે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. Body:વિદેશપ્રધા એસ.જયશંકરે હૃદયકુંજમાં ગાંધીજીની પાવનભુમિમાં આવીને ગાંધી વિચારોથી પ્રભાવિત થયા હતા. તેમણે આશ્રમમાં વિવિધ વિભાગોની મુલાકાત લઈ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલ પ્રસંગો વિશેની આશારામ સંચાલક અતુલ પંડ્યા પાસેથી માહિતી મેળવી હતી.
તેમણે ગાંધીજીની પ્રતિમાને સુત્તરની આંટી પહેરાવીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી. તેઓએ હૃદયકુંજના વિવિધ ખંડો નિહાળી તેઓએ ગાંધીજીના પરીઓય એવા ચરખા પર કાંતણ કર્યું હતું.
આશ્રમ ખાતે ગાંધી સંગ્રહાલય અને પુસ્તકાલયની મુલાકાત લઈ તેઓએ આશ્રમ વિશેની વિગતો જાણી હતી. 'કલેક્ટેવ વર્ક ઓન મહાત્મા ગાંધી' નામના ડિજિટલ પોર્ટલને નિહાળી તેમણે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ દેશભરમાં ઉજવાઈ રહી છે ત્યારે ગાંધીજીનો સંદેશો આ પોર્ટલ દ્વારા દુનિયાભરના લોકો સુધી પહોંચશે.
વિદેશપ્રધાને વિઝિટર્સ બુકમાં પોતાનો ભાવ વ્યક્ત કરતા લખ્યું કે, રાષ્ટ્રીય ધરોહર એવા અમૂલ્ય ગાંધી આશ્રમની મુલાકાત અનન્ય રહી, જેની અનુભૂતિ અવર્ણનીય છે.
Conclusion:આ મુલાકાત વેળાએ અમદાવાદ જિલ્લા કલૅક્ટર ડૉ. વિક્રમ પાંડે તથા આશ્રમજાણો ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated : Jul 6, 2019, 9:20 PM IST