અમદાવાદમાં નારોલ ચાર રસ્તા પાસે પોલીસની બિલકુલ બાજુમાં ઉભા રાખી અને જીવના જોખમે પોતાની જવાબદારીએ પૈસા આપ્યા છતાં લટકી અને મુસાફરી કરતા પ્રજાજનોનો ફક્ત રામ બેલી છે. કાયદાનું સરેઆમ ઉલ્લંઘન પ્રજાને તો દેખાય છે, પરંતુ પોલીસનાં ઉચ્ચ અધિકારીઓને દેખાતું નથી.
અમદાવાદમાં જીવના જોખમે થાય છે રીક્ષાની મુસાફરી - gujarat news
અમદાવાદઃ રીક્ષા ડ્રાઇવરોને કાયદા કે પોલીસનો ડર રહ્યો નથી. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી ફક્ત પૈસા કમાવા તે જ તેમનો ધ્યેય હોય છે. કોઈ પણ રીતે પોતાના અંગત સ્વાર્થ પ્રાપ્તિ માટે તેઓ મુસાફરોના જીવ જોખમમાં મુકતા સહેજ પણ અચકાતા નથી.
સ્પોટ ફોટો
અમદાવાદમાં નારોલ ચાર રસ્તા પાસે પોલીસની બિલકુલ બાજુમાં ઉભા રાખી અને જીવના જોખમે પોતાની જવાબદારીએ પૈસા આપ્યા છતાં લટકી અને મુસાફરી કરતા પ્રજાજનોનો ફક્ત રામ બેલી છે. કાયદાનું સરેઆમ ઉલ્લંઘન પ્રજાને તો દેખાય છે, પરંતુ પોલીસનાં ઉચ્ચ અધિકારીઓને દેખાતું નથી.
Intro:અમદાવાદમાં છકડા રીક્ષા ડ્રાઇવરો માટે કોઈ કાયદો કે પોલીસનો ડર રહેતો નથી,અને બેરોકટોક કોઈપણ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી ફક્ત પૈસા કમાવા તે જ તેમનો ધ્યેય હોય છે.
Body:અને કોઈપણ રીતે પોતાનો અંગત સ્વાર્થ પ્રાપ્તિ માટે તેઓ મુસાફરોના જીવ જોખમમાં મુકતા સહેજ પણ અચકાતા નથી હોતા.
Conclusion:નારોલ ચાર રસ્તા પાસે પોલીસ ની બિલકુલ બાજુ માં ઉભા રાખી અને જીવના જોખમે પોતાની જવાબદારી એ, પૈસા આપ્યા છતાં લટકી અને મુસાફરી કરતા પ્રજાજનો નો ફક્ત રામ બેલી. આવું કાયદાનું સરેઆમ ઉલ્લંઘન પ્રજાને તો દેખાય છે પરંતુ પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ ને દેખાતું નથી. કારણ જે પણ હોઈ શકે તે.