ETV Bharat / state

રક્ષાબંધનમાં આ વર્ષે ખાઈ શકાય તેવી રાખડી માર્કેટમાં મળશે, જાણો કેવી હશે? - A variety of new grays

રક્ષાબંધનના પર્વ પર આ વર્ષે વિવિધ પ્રકારની આવનવી રાખડીઓ જોવા મળશે. જે રાખડીને ખાઇ શકાશે, જેમની શરૂઆત હાલ માર્કેટમાં શરૂ થઇ ગઇ છે, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને લઇને રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઊજવાશે નહીં.

રક્ષાબંધનમાં આ વર્ષે ખાઈ શકાય તેવી રાખડી માર્કેટમાં મળશે

author img

By

Published : Jul 12, 2020, 12:26 PM IST

અમદાવાદઃ રક્ષાબંધનને હવે મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે, ત્યારે માર્કેટમાં અવનવી રાખડીઓ મળવાની શરૂઆત થઈ ગઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો અવનવી રાખડી જોઈ શકશે, પરંતુ આ વખતે કોરોના મહામારીને લીધે રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઊજવાશે નહીં.

રક્ષાબંધનમાં આ વર્ષે ખાઈ શકાય તેવી રાખડી માર્કેટમાં મળશે
રક્ષાબંધનમાં આ વર્ષે ખાઈ શકાય તેવી રાખડી માર્કેટમાં મળશે

રક્ષાબંધનને કારણે રાખડીઓમાં પણ વિવિધતા જોવા મળી રહી છે. ખાસ કરીને આ વખતે જે લોકો ખાવાના શોખીન છે, તેમના માટે મિનિએચર ખાવાની વાનગીઓની રાખડી મળવાની શરૂઆત થઇ છે અને તેના વર્કશોપ પણ શરૂ થઈ ગયા છે. આ વર્ષે માર્કેટમાં આ પ્રકારની રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.