ગાંધીનગર ખાતે રાજ્યસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે બંને પક્ષના ઉમેદવારો દ્વારા પોતાની જીત માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી અગાઉ જ ભાજપના બંને ઉમેદવારો જગન્નાથજીના મંદિરે પહોંચ્યા હતા અને ભગવાનની આરતી પણ કરી હતી. આરતી કર્યા બાદ મંદિર દ્વારા બંને ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું અને બંને ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ત્યારે કેન્દ્રીય પ્રધાન એસ.જયશંકરે જણાવ્યું હતું કે, હું મંદિરે ભગવાનના આશીર્વાદ લેવા માટે જ આવ્યો છું.
રાજ્યસભા ચૂંટણી અગાઉ એસ.જયશંકર અને જુગલજીએ કર્યા જગન્નાથજીના દર્શન - Bhajap
અમદાવાદઃ આજે રાજ્યસભાની ચૂંટણી યોજાઈ રહી છે, તે પહેલા જ ભાજપના ઉમેદવાર કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ.જયશંકર અને જુગલ ઠાકરે ભગવાન જગન્નાથજીના મંદિરે પહોંચી ભગવાનના આશીર્વાદ લીધા હતા. મહત્વનું છે કે, પ્રથમ વખત કોઈ કેન્દ્રીય વિદેશ પ્રધાન જગન્નાથ મંદિરે આરતીમાં ભાગ લીધો હતો.
ગાંધીનગર ખાતે રાજ્યસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે બંને પક્ષના ઉમેદવારો દ્વારા પોતાની જીત માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી અગાઉ જ ભાજપના બંને ઉમેદવારો જગન્નાથજીના મંદિરે પહોંચ્યા હતા અને ભગવાનની આરતી પણ કરી હતી. આરતી કર્યા બાદ મંદિર દ્વારા બંને ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું અને બંને ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ત્યારે કેન્દ્રીય પ્રધાન એસ.જયશંકરે જણાવ્યું હતું કે, હું મંદિરે ભગવાનના આશીર્વાદ લેવા માટે જ આવ્યો છું.
Body:ગાંધીનગર ખાતે રાજ્યસભાની ચૂંટણી યોજવાની છે ત્યારે બંને પક્ષના ઉમેદવારો દ્વારા પોતાની જીત માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે ચૂંટણી અગાઉ જ ભાજપના બંને ઉમેદવારો જગન્નાથજીના મંદિરે પહોંચ્યા હતા અને ભગવાનની આરતી પણ કરી હતી.આરતી કર્યા બાદ મંદિર દ્વારા બંને ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું અને બંને ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ત્યારે કેન્દ્રીય પ્રધાન એસ.જયશંકરે જણાવ્યું હતું કે હું મંદિર ભગવાનના આશીર્વાદ લેવા માટે જ આવ્યો છું....Conclusion: