ETV Bharat / state

રાહુલ-પ્રિયંકા ગુજરાતના 4 વિસ્તારોમાં જનસભાને સંબોધશે... - gujarat

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર માટે આગામી 15 અને 19મી એપ્રિલે એમ બે દિવસ સુધી સભાઓનું સંબોધન કરશે. જેમાં રાહુલ ગાંધી ગુજરાતમાં આવેલા 4 વિસ્તરોમાં જનસભાને સંબોધિત કરશે.

ફાઈલ ફોટો
author img

By

Published : Apr 11, 2019, 6:12 PM IST

રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં આવેલા મહુવા નજીક આસરાણા ચોકડી ખાતે જનસભા સંબોધશે. ત્યારબાદ 19મી એપ્રિલના બારડોલી, દાહોદ અને પાટણ ખાતે જન સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 18મી એપ્રિલના પ્રિયંકા ગાંધી વાડ્રા ગુજરાત પહોંચશે અને બનાસકાંઠામાં આવેલા અંબાજી મંદિર ખાતે દર્શન કરશે. ત્યારબાદ તેઓ આદિવાસી વિસ્તારોમાં પોતાના પ્રચારની શરૂઆત કરશે.

આ ઉપરાંત પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના સ્ટાર પ્રચાર એવા નવજોતસિંહ સિદ્ધૂ 16મી એપ્રિલના ગુજરાતમાં 4 જનસભાઓને સંબોધિત કરશે.

R_GJ_AHD_07_11_APRIL_2019_RAHUL_GANDHI_JAN_SABHA_PHOTO_STORY_GAUTAM_JOSHI_AHD

રાહુલ ગાંધી ગુજરાતમાં મહુઆ,દાહોદ,બારડોલી અને પાટણ ખાતે જન સભાઓ સંબોધશે

કોંગ્રેસના રાષ્ટ્રિય અઘ્યક્ષ ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર માટે આગામી 15 અને 19 મી એમ બે દિવસ ગુજરાતના 4 વિસ્તારોમાં સભાઓ ગજવસે 15 મી તારીખે રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના મહુવા નજીક આસરાણા ચોકડી ખાતે જન સભા સંબોધશે ત્યારબાદ 19 મી તારીખે બારડોલી,દાહોદ અને પાટણ ખાતે સભા યોજશે

પ્રિયંકા ગાંધી પણ 18 મી તારીખે ગુજરાત આવશે અને બનાસકાંઠા ખાતે અંબાજી મંદિર ખાતે દર્શન કરશે અને આદિવાસી વિસ્તારોમાં પ્રચાર કરશે. 16 મી તારીખે પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના સ્ટાર પ્રચાર નવજોતસિંહ સિદ્ધુ પણ ગુજરાતમાં 4 જન સભાઓ સંબોધશે 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.