ETV Bharat / state

અમદાવાદમાં PM નરેન્દ્ર મોદીની બાયોપિકનું યોજાયું પ્રીમિયર - Bollywood

અમદાવાદઃ એક તરફ લોકસભા ચૂંટણીના પરીણામો જાહેર થવાની તૈયારીઓમાં છે, ત્યારે બીજી તરફ અમદાવાદમાં PM નરેન્દ્ર મોદીની બાયોપિકનું પ્રીમિયર યોજાયું હતું. જેમાં લોકો ફરી વાર મોદી સરકારના નારા સાથે ફિલ્મના મુખ્ય કલાકાર વિવેક ઓબેરોયને જોઈ પાગલ બન્યા હતાં. આ પ્રીમિયરમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝના કલાકારો પણ હાજર રહ્યા હતા.

નરેન્દ્ર મોદીની બાયોપિક
author img

By

Published : May 21, 2019, 11:52 PM IST

Updated : May 22, 2019, 5:48 PM IST

દેશભરમાં લોકો ચૂંટણીના પરિણામો જાણવા માટે 23મેની રાહ જોઈ રહ્યા છે. તે વચ્ચે ફિલ્મના મુખ્ય કલાકાર વિવેક ઓબરોયે PM નરેન્દ્ર મોદીના પ્રીમિયરને લઈને અમદાવાદીઓને પોતાની તરફ ખેંચ્યા હતા. આ ફિલ્મ વિશે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, “આ ફિલ્મ બહુ મોડી રિલીઝ થઇ રહી છે, પણ ચૂંટણીના રીઝલ્ટ પછી આ ફિલ્મને જોઈને લોકોને વધારે મજા પડશે. વધુમાં તેમણે કહ્યું કે, આ ફિલ્મ ખુબ જ સરસ રીતે બનાવામાં આવી છે અને ફિલ્મના બધા કલાકારોએ ખુબ સારી ભૂમિકા ભજવી છે.”

વિવેક ઓબેરોયએ જણાવ્યું કે, “આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ખુબ જ મજા આવી હતી. ગુજરાતના લોકોએ અમને ખૂબ જ સાથ આપ્યો છે. આ ફિલ્મ મારી કારકિર્દીની મહત્વની ફિલ્મ છે કારણ કે, મને તેમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવવા મળી છે.”

R_GJ_AHD_05_21_MAY_2019_NARENDRA_MODI_FILM_STORY_ISHANI_PARIKH

---------------------

વિસુઅલસ લાઈવ કીટ થી મોકલી આપેલ છે

વિજય રૂપાણી ની બાઈટ ગુજરાતી અનૅ  હિન્દી માં છે 

---------------

ગુજરાત na લોકો તરફથી મળેલા સહકાર બદલ હું લોકો નો આભારી છું: વિવેક આનંદ ઓબેરોય 

અમદાવાદ: પી એમ નરેન્દ્ર મોદીની બાયોપિક ના પ્રીમિયર દરમ્યાન લોકોનો મેળાવડો જોવા મળ્યો હતો. શહેરમાં જયારે  એક તરફ લોકો 23 મે  ની રાહ જોઈ રહ્યા છે ત્યારે આ ફિલ્મનું પ્રીમિયર યોજીને ફરી વાર મોદી સરકાર ના નારા સાથે લોકો ફિલ્મ ના મુખ્ય કલાકાર વિવેક ઓબેરોય ને જોઈ ને પાગલ બન્યા હતાં . આ પ્રીમિયર માં ગુજરાતી ઇન્ડસ્ટ્રી ના કલાકારો પણ મોજુદ રહ્યા હતા.

મુખ્ય પ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણીના કેહવા મુજબ આ ફિલ્મ બહુ મોદી રિલીઝ થઇ રહી છે પણ ઇલેકશન ના રીસલ્ટ પછી aa ફિલ્મ ને જોઈ ને લોકો ને વધારે માજા પડશે .તેમને ae પણ જણાવ્યું કે આ ફિલ્મ ખુબ જ સરત rite બનાવામાં આવી છે અને બધાએ ખુબ સારી ભૂમિકા ભજવી છે 

વિવેક ઓબેરોય એ જણાવાયું કે aa ફિલ્મના શૂટિંગ દરમ્યાન ખુબ જ મજા આવી હતી. ગુજરાત ના  લોકો એ બહુ જ સપોર્ટ કર્યો છે. અને આ ફિલ્મ એમની કારકિર્દી ની મહત્વની ફિલ્મ છે કારણ કે એમને નરેન્દ્ર મોદી ની ભૂમિકા ભજવવા મળી છે

Last Updated : May 22, 2019, 5:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.