ETV Bharat / state

અમિત શાહ ગુજરાતના પાટનગર ગાંધીનગર આવે તેવી સંભાવના

અમદાવાદઃ ગુરુવારે લોકસભા ચૂંટણી માટે 182 બેઠકો પરની ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપ અધ્યક્ષ અમિત શાહનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Mar 22, 2019, 4:42 PM IST

ગાંધીનગર બેઠક ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નામ જાહેર કરવામાં આવ્યું છે.આવનારી 28 માર્ચના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષઅમિત શાહ ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે. ફોર્મ ભર્યા બાદ તેવો પાટનગર ખાતેરોડ શો કરશે સાથે ભાજપના મોટા નેતાઓ પણ પાટનગર ખાતે ઉપસ્થિત રહેશે.

કહી શકાય કે, રાષ્ટ્રીય અધ્યક્ષ ઉમેદવારી નોંધાવે એટલે ભવ્યથી ભવ્ય રોડ શોનું આયોજનપણ ભાજપ દ્વારા કરાય તેની તૈયારીઓ અત્યારથી જ શરુ કરી દેવામાં આવી છે. જેવું ભાજપના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

R_GJ_AHD_04_22_MARCH_2019_AMIT_SHAH_MULAKAT_STORY_YASH_UPADHYAY_AHD

અમદાવાદ......
ગઈ કાલે લોકસભા ચૂંટણીની 182 બેઠકોના ઉમેદવારો ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.....જેમાં ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક ઉપર રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નામ જાહેર થયું છે.....

ગાંધીનગર બેઠક ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નું નામ જાહેર થયું છે ત્યારે તેવો આવનારી 28 માર્ચના રોજ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે....ફોર્મ ભર્યા બાદ તેવો પાટનગર ખાતે 
રોડ શો કરશે સાથે ભાજપના મોટા નેતાઓ પણ પાટનગર ખાતે ઉપસ્થિત રહેશે.....કહી શકાય કે રાષ્ટ્રીય અધ્યક્ષ ઉમેદવારી નોંધાવે એટલે ભવ્યથી ભવ્ય રોડ શોનું આયોજપ પણ ભાજપ દ્વારા કરાય તેની તૈયારીઓ અત્યારથી જ શરુ કરી દેવામાં આવી છે જેવું ભાજપના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.....

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.