ETV Bharat / state

ચૂંટણી પંચનો હાઇકોર્ટમાં જવાબ, પોરબંદરમાં 23 મતદાન મથકો સંવેદનશીલ - Gujarati News

અમદાવાદ: પોરબંદર લોકસભા બેઠકમાં આવેલા 113 મતદાન મથકને સંવેદનશીલ જાહેર કરવા મામલે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર સોમવારે જસ્ટીસ શૈલેષ બ્રહ્મભટ્ટ અને વી.બી માયાણીની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે મતદાન મથકને સંવેદનશીલ જાહેર કરવાની માંગનો આંશિક સ્વીકાર કર્યો હોવાની વિગતો સામે આવી છે.

ગુજરાત હાઇકોર્ટ
author img

By

Published : Apr 22, 2019, 8:15 PM IST

ચૂંટણીપંચે જવાબમાં કહ્યું ગત વિધાનસભાની ચૂંટણીમાં 44 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવાની માંગ કરાઈ હતી. જે પૈકી 23 મતદાન મથકને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.

અરજદારના વકીલ દિપેન દેસાઈ વતી રજુઆત કરવામાં આવી હતી કે, ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના સાગરીતની ધાક-ધમકીથી કોઈપણ સ્થાનિક પોલિંગ એજન્ટ તરીકે હાજર રહેવા તૈયાર નથી, ત્યારે પોરબંદર લોકસભા બેઠક વિસ્તારમાંથી પોલિંગ એજન્ટની નિમણૂક કરવાની છુટ આપવામાં આવે જે માંગને હાઈકોર્ટે માન્ય રાખી છે. જ્યારે ધાક-ધમકીથી લોકો મતદાન કરવા બહાર આવતા નથી. તેને માટે મતદાન મથકને સંવેદનશીલ જાહેર કરવા અરજી દાખલ કરી જોકે હાઈકોર્ટે તેને આંશિક માન્ય રાખી છે.

ચૂંટણીપંચ વતી વકીલ મેધા જાનીએ દલીલ કરી કે અગાઉ પણ આ મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને તેને ધ્યાનમાં રાખીને આ વખતની લોકસભા ચુંટણીની પોરબંદર બેઠકમાં 23 મતદાન મથકને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે..તેમણે વધુમાં કહ્યું કે મતદાન મથક પર પોલિંગ એજન્ટ તો સ્થાનિક જ હોવો જોઈએ અને જો કોઈ કામ કરવા પોલિંગ એજન્ટ તરીકે હાજર રહેવા ન માંગતો હોય તો આસપાસના ગામમાંથી નિમણૂક કરવામાં આવે છે.

પોરબંદર લોકસભા બેઠક વિસ્તારમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના સાગરીતોના ભયના કારણે પોલિંગ બુથ પર સ્થાનિક એજન્ટ હાજર ન રહેતા હોવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલી અરજી મુદે હાઈકોર્ટે ચુંટણી પંચને નોટીસ પાઠવી હતી. લોકસભા બેઠકથી અપક્ષ ઉમેદવાર જિગનેશ રાન્કના ચુંટણી એજન્ટ રાજેશ શાખિયા દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

R_GJ_AHD_09_22_APRIL_2019_ CHUTNI PANCH_HC_JAVAB_PORBANDER_BETHAK_23_MATDAN_MATHAK_SAMVEDAN SHIL_JAHER_KARAYA_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD

હેડિંગ - ચુંટણી પંચનો હાઈકોર્ટમાં જવાબ પોરબંદર બેઠકમાં 23 મતદાન મથકને સંવેદનશીલ જાહેર કરાયા

પોરબંદર લોકસભા બેઠકમાં આવેલા 113 મતદાન મથકને સંવેદનશીલ જાહેર કરવા મામલે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર સોમવારે જસ્ટીસ શૈલેષ બ્રહ્મભટ્ટ અને વી.બી માયાણીની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કોર્ટે મતદાન મથકને સંવેદનશીલ જાહેર કરવાની માંગનો આંશિક સ્વીકાર કર્યો હોવાની વિગતો સામે આવી છે.. ઈલેકશન કમિશનને જવાબમાં કહ્યું ગત વિધાનસભાની ચુંટણીમાં 44 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવાની માંગ કરાઈ હતી જે પૈકી 23 મતદાન મથકને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે....

અરજદારના વકીલ દિપેન દેસાઈ વતી રજુઆત કરવામાં આવી હતી કે ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના સાગરીતની ધાક-ધમકીથી કોઈપણ સ્થાનિક પોલિંગ એજન્ટ તરીકે હાજર રહેવા તૈયાર નથી ત્યારે પોરબંદર લોકસભા બેઠક વિસ્તારમાંથી પોલિંગ એજન્ટની નિમણુંક કરવાની છુટ આપવામાં આવે જે માંગને હાઈકોર્ટે માન્ય રાખી છે. જ્યારે ધાક - ધમકીથી લોકો મતદાન કરવા બહાર આવતા નથી અને તેને માટે મતદાન મથકને સંવેદનશીલ જાહેર કરવા અરજી દાખલ કરી જોકે હાઈકોર્ટે તેને આઁશિક માન્ય રાખી છે....

ઈલેકશન કમિશન વતી વકીલ મેધા જાનીએ દલીલ કરી કે અગાઉ પણ આ મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને તેને ધ્યાનમાં રાખીને આ વખતની લોકસભા ચુંટણીની પોરબંદર બેઠકમાં  23 મતદાન મથકને સંવેદનશીલ  જાહેર કરવામાં આવ્યા છે..તેમણે વધુમાં કહ્યું કે મતદાન મથક પર પોલિંગ એજન્ટ તો સ્થાનિક જ હોવો જોઈએ અને જો કોઈ કામ કરવા પોલિંગ એજન્ટ તરીકે હાજર રહેવા ન માંગતો હોય તો આસપાસના ગામમાંથી નિમણુંક કરવામાં  આવે.....

પોરબંદર લોકસભા બેઠક વિસ્તારમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના સાગરીતોના ભયના કારણે પોલિંગ બુથ પર સ્થાનિક એજન્ટ હાજર ન રહેતા  હોવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલી અરજી મુદે હાઈકોર્ટે ચુંટણી પંચને નોટીસ પાઠવી હતી. લોકસભા બેઠકથી અપક્ષ ઉમેદવાર જિગનેશ રાન્કના ચુંટણી એજન્ટ રાજેશ શાખિયા દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.   
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.