ETV Bharat / state

અમદાવાદ-મહિલા પોલીસને સાથે રાખીને પોલીસની ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ - ગુજરાત પોલિસ

નવા ટ્રાફિકના દંડની જોગવાઈ બાદ લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરતાં તો થયાં છે, પરંતુ કેટલાક લોકો હજુ નિયમોનું યોગ્ય રીતે પાલન કરતાં નથી. જેને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના પશ્ચિમ ટ્રાફિક વિભાગના વિસ્તારમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવમાં મહિલા પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી.

મહિલા પોલિસ ટ્રાફિક ડ્રાઈવ
અમદાવાદમાં મહિલા પોલીસને સાથે રાખીને પોલીસની ટ્રાફિક ડ્રાઈવ
author img

By

Published : Jan 24, 2020, 6:35 PM IST

અમદાવાદઃ કાલુપુર સર્કલ ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાલુ વાહને મોબાઈલનો વપરાશ, રોંગ સાઈડ આવતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કેટલાક વાહનચાલકોને દંડવામાં આવ્યાં હતાં, તો કેટલાક વાહનચાલકોના લાઇસન્સ રદ પણ કરવામાં આવ્યાં હતાં. 25 જાન્યુઆરી સુધી શહેરમાં ડ્રાઈવ ચાલુ રહેશે.

અમદાવાદ-મહિલા પોલીસને સાથે રાખીને પોલીસની ટ્રાફિક ડ્રાઈવ...
ઉપરાંત ડ્રાઈવમાં મહિલા પોલીસકર્મીઓને પણ સાથે રાખવામાં આવી હતી કારણ કે, કેટલીક વખત નિયમોનો ભંગ કરનાર મહિલાઓ પોલીસ સાથે ઘર્ષણ કરી ઝપાઝપી કરે છે. તેવા સંજોગો ઉભા ન થાય તે માટે મહિલા પોલીસને સાથે રાખીને ડ્રાઈવ રાખવામાં આવી હતી.

Intro:અમદાવાદ

નવા ટ્રાફિકના દંડની જોગવાઈ બાદ લોકો ટ્રેડિકના નિયમોનું પાલન કરતા તો થયા છે પરંતુ કેટલાક લોકો હજુ નિયમોનું યોગ્ય રીતે પાલન કરતા નથી જેને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના પશ્ચિમ ટ્રાફિક વિભાગના વિસ્તારમાં ડ્રાઈવ યોજવામાં આવી હતી.આ ડ્રાઈવમાં મહિલા પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી..

Body:શહેરના કાલુપુર સર્કલ ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાલુ વાહને મોબાઈલનો વપરાશ,રોંગ સાઈડ આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં કેટલાક વાહન ચાલકોને દંડવામાં આવ્યા હતા તો કેટલાક વાહન ચાલકોના લાઇસન્સ રદ પણ કરવામાં આવ્યા હતા.25 જાન્યુઆરી સુધી શહેરમાં ડ્રાઈવ ચાલશે..

ઉપરાંત ડ્રાઈવમાં મહિલા પોલસીકર્મીઓને પણ સાથે રાખવામાં આવી હતી કારણકે કેટલીક વખત નિયમોનો ભંગ કરનાર મહિલાઓ પોલીસ સાથે ઘર્ષણ કરી ઝપાઝપી કરે છે માટે તેવા સંજોગો ઉભા ના થાય તે માટે મહિલા પોલીસને સાથે રાખીને ડ્રાઈવ રાખવામાં આવી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.