ETV Bharat / state

રથયાત્રાને લઈને ગૃહપ્રધાન અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક યોજાઈ

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે રાજ્યના ગૃહપ્રધાન અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ વચ્ચે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં રથયાત્રાને લઈને પોલીસ બંદોબસ્ત વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. ગૃહપ્રધાને સમીક્ષા બેઠક બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યુ હતું.

author img

By

Published : Jun 29, 2019, 1:40 PM IST

રથયાત્રાને લઈને ગૃહપ્રધાન અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક યોજાઈ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ડીજીપી શિવાનંદ ઝા, શહેર પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ સહીત અનેક ઉચ્ચ અધિકારીઓ વચ્ચે પોલીસ બંદોબસ્ત અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, 22 કિમી લાંબી રથયાત્રામાં 25000 જેટલા પોલીસ કર્મી બંદોબસ્તમાં રહેશે. જેમાં પોલીસકર્મીથી લઈને ડીજીપી કક્ષાના અધિકારીઓ હાજર રહેશે. બંદોબસ્તમાં NSG કમાન્ડો, પેરા-મીલીટરી ફોર્સ, ક્વિક એક્શન ફ્રોસ, એસ.આર.પી. સહિતની અન્ય એજન્સીઓ પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત BDDS સ્ટાફ પણ બંદોબસ્તમાં રહેશે.

રથયાત્રાને લઈને ગૃહપ્રધાન અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક યોજાઈ

રથયાત્રાના સમગ્ર રૂટમાં 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થાય છે. જેમાં 45 સ્થળો પર 94 કેમેરા અને 7 વ્હીકલ કેમેરા પણ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ટેકનોલોજીની મદદથી પણ રથયાત્રા પર નજર રાખવામાં આવશે. રૂટ સિવાયના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ બંદોબસ્ત સાથે નજર રાખવામાં આવશે. ઉપરાંત 25 લાખ જેટલા ભાવિકો દર્શન કરવા આવશે તેમના માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ગૃહપ્રધાને અગાઉ અખાડા, ભજન મંડળીઓ, ટ્રક એસોસીએશન સાથે સંકલન રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી..

R_GJ_AHD_01_29_JUN_2019_RATHYATRA_BETHAK_VIDEO_STORY_7204015_AHMD

અમદાવાદ

રથયાત્રાને લઈને ગૃહપ્રધાન અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક યોજાઈ......

ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રા લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ખાતે રાજ્યના ગૃહપ્રધાન અને ઊઃ પોલીસ અધિકારીઓ વચ્ચે સમીક્ષા બેઠક યોજાઈ હતી.જેમાં રથયાત્રાને લઈને પોલીસ બંદોબસ્ત વિષે પણ ચર્ચા કરવામાં આવી હતી.ગૃહપ્રધાને સમીક્ષા બેઠક બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ખાતે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા,ડીજીપી શિવાનંદ ઝા,શહેર પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ સહીત અનેક ઉચ્ચ અધિકારીઓ વચ્ચે પોલીસ બંદોબસ્ત અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી.ગૃહપ્રધાને જણાવ્યું હતું કે ૨૨ કિમી લાંબી રથયાત્રામાં ૨૫,૦૦૦ જેટલા પોલીસ કર્મી બંદોબસ્તમાં રહેશે જેમાં પોલીસકર્મીથી લઈને ડીજીપી કક્ષાના અધિકારીઓ હાજર રહેશે.બંદોબસ્તમાં NSGકમાન્ડો,પેરા-મીલીટરી ફોર્સ,ક્વિક એક્શન ફ્રોસ,એસ.આર.પી.,સહિતની અન્ય એજન્સીઓ પણ રાખવામાં આવી છે.BDDS સ્ટાફ પણ બંદોબસ્તમાં રહેશે.

રથયાત્રાના સમગ્ર રૂટ ૭ પોલીસ સ્ટેશન વિસ્તરમાંથી પસાર થાય છે.જેમાં ૪૫ સ્થળો પર ૯૪ કેમેરા અને ૭ વ્હીકલ કેમેરા પણ રાખવામાં આવ્યા છે.ટેકનોલોજીની મદદથી પણ રથયાત્રા પર નજર રાખવામાં આવશે.રૂટ સિવાયના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ બંદોબસ્ત સાથે નજર રાખવામાં આવશે.ઉપરાંત ૨૫ લાખ જેટલા ભાવિકો દર્શન કરવા આવશે તેમના માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.ગૃહપ્રધાને અગાઉ અખાડા,ભજન મંડળીઓ,ટ્રક એસોસીએશન સાથે સંકલન રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.