ETV Bharat / state

DGP શિવાનંદ ઝાનો સપાટો, ફરજમાં બેદરકાર 2 પી.આઈને કર્યા સસ્પેન્ડ - gujaratinews

અમદાવાદઃ રાજ્યના D.G.P દ્વારા રાજ્યમાં તમામ જગ્યાએ દારૂબંધીના કાયદાનું ચુસ્તપણે પાલન થાય તે માટે કડક પગલાં લેવા આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં સોલા અને સેટેલાઇટ વિસ્તારમાં P.Iની બેદરકારી સામે આવવાના કારણે બંને PIને હાલ ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે.

ફરજમાં બેદરકારી સામે આવતા પોલીસ વડાએ 2P.Iને કર્યા સસ્પેન્ડ
author img

By

Published : Jun 3, 2019, 8:00 PM IST

સોલા વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બંગલામાં દરોડા પાડી અંદાજે 1.70 લાખનો દારૂ પકડવામાં આવ્યો હતો. સોલા વિસ્તારમાં દારૂ ઝડપાયેલો હતો. સેટેલાઇટ વિસ્તારમાં પણ અગાઉ દારૂ ઝડપાયો હતો. સ્થાનિકોએ થોડા દિવસો પહેલા દારૂબંધી માટે રેલી યોજી હતી. જેના કારણે ગૃહપ્રધાને સ્થાનિકોની મુલાકાત લઈને ખાતરી આપવાની ફરજ પડી હતી.

બંને PIની ફરજ અને બેદરકારી સામે આવતા D.G.Pએ સોલના PI પરાગ ચૌહાણ અને સેટેલાઈટના PI મિનાબા ઝાલાને સસ્પેન્ડ કર્યા છે. હજુ પણ રાજ્યભરમાં પોલીસ દ્વારા દારૂબંધીના કાયદાનું પાલન કરાવવાની કાર્યવાહી ચાલુ રહેશે.

R_GJ_AHD_18_03_JUN_2019_PI_SUSPEND_PHOTO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

ફરજમાં બેદરકારી સામે આવતા પોલીસ વડાએ 2 પીઆઈને કર્યા સસ્પેન્ડ

રાજ્યના ડીજીપી દ્વારા રાજ્યમાં તમામ જગ્યાએ દારૂબંધીના કાયદાનું ચુસ્તપણે પાલન થાય તે માટે કડક પગલાં લેવા આદેશ આપ્યો હતો ત્યારબાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને સોલા અને સેટેલાઇટ વિસ્તારમાં પીઆઈની બેદરકારી સામે આવવાના કારણે બંને પીઆઈને હાલ ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે.

સોલા વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બંગલામાં દરોડા પાડી 1.70 લાખ જેટલી રકમનો દારૂ પકડવામાં આવ્યો હતો,અગાઉ પણ સોલા વિસ્તારમાં દારૂ ઝડપાયેલો હતો અને સેટેલાઇટ વિસ્તારમાં પણ અગાઉ દારૂ ઝડપયો હતો તો સ્થાનિકોએ પણ થોડા દિવસો અગાઉ દારૂબંધી માટે રેલી યોજી હતી જેના કારણે ગૃહપ્રધાને ખુદ સ્થાનિકોની મુલાકાત લઈને ખાતરી આપવાની ફરજ પડી હતી માટે બંને પીઆઈની ફરજ ઓર બેદરકારી દેખાતા ડીજીપી દ્વારા સોલના પીઆઇ પરાગ ચૌહાણ અને સેટેલાઈટના પીઆઇ એમ.બી.ઝલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.હજુ પણ રાજ્યભરમાં પોલીસ દ્વારા દારૂબંધીના કાયદાનું પાલન કરવવા કાર્યવાહી ચાલી જ રહેશે...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.