ETV Bharat / state

રથયાત્રામાં ISISના નામે આપી ધમકી, પોલીસ કંટ્રોલને મેસેજ કરનારની ધરપકડ - rath yatra

અમદાવાદ: રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસની પરીક્ષા સજાગ રહેવાની હોય છે, ત્યારે ફેક કોલના બનાવો પણ વધ્યા છે. નહેરુનગર BRTS બસમાં, નારોલમાં કચરાપેટી બાદ ગઈકાલે રાતે પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ મળ્યો હતો કે ત્રણ દરવાજા પાસે ફુલગલીમાં યુસુફ પઠાણ નામનો શખ્સ ISIS સાથે જોડાયેલો છે અને રથયાત્રામાં કંઈક કરશે તેવી સંભાવના છે. આ મેસેજના પગલે કારંજ પોલીસ તાત્કાલિક ફુલગલીમાં પહોંચી યુસુફની તપાસ કરી હતી. જો કે એવી કોઈ વ્યક્તિ મળી ન આવતા પોલીસને રાહત થઈ હતી. પરંતુ આરોપીનો નંબર ટેક્નિકલ સર્વેલન્સમાં મળતા તેના ઘરેથી તેની ધરપકડ કરાઇ હતી.

રથયાત્રામાં કંઈક કરવાની ISISના નામે આપી ધમકી
author img

By

Published : Jun 26, 2019, 3:20 PM IST

ગઈકાલે રાતે 10.15 ની આસપાસ પોલીસ કંટ્રોલરૂમમાં મળેલા મેસેજના પગલે કારંજ પોલીસ સહિતનો ફાફલો ફુલગલીમાં જઇ આસપાસના લોકો પાસે જઇ યુસુફ પઠાણ નામના યુવકની તપાસ હાથ ધરી હતી. પરંતુ પોલીસને તે નામનો કોઈ ઇસમ મળી આવ્યો ન હતો. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે નંબરની તપાસ કરતા મોબાઈલ નંબર મહંમદ ઉવેશ સૈયદનું નામ સામે આવ્યું હતું. કારંજ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે યુસુફ પઠાણ નામના ઇસમની પૂછપરછ કરતા આ નામનો કોઇ વ્યક્તિ ન હોવાનું બહાર આવ્યું હતું. શહેરમાં ભય અને ગભરાહટનો માહોલ ફેલાવા માટે આરોપીએ ફોન કર્યો હોવાનું સામે આવ્યું હતું.

R_GJ_AHD_01_26_JUN_2019_RATHYATRA_DHAMKI_AROPI_STORY_YASH_UPADHYAY_AHD

રથયાત્રામાં કંઈક કરવાની ISISના નામે ધમકી આપી, પોલીસ કંટ્રોલને મેસેજ કરનારની ધરપકડ

અમદાવાદ

રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસની પરીક્ષા લેવાતી હોય તેમ ફેક કોલના બનાવો વધ્યા છે. નેહરુનગર BRTS બસમાં, નારોલમાં કચરાપેટી બાદ ગઈકાલે રાતે પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ મળ્યો હતો કે ત્રણ દરવાજા પાસે ફુલગલીમાં યુસુફ પઠાણ નામનો માણસ ISIS સાથે જોડાયેલો છે અને રથયાત્રામાં કંઈક કરશે તેવી સંભાવના છે. મેસેજના પગલે કારંજ પોલીસ તાત્કાલિક ફુલગલીમાં પહોંચી યુસુફની તપાસ કરી હતી જો કે એવી કોઈ વ્યક્તિ મળી ન આવતા પોલીસને રાહત થઈ હતી. પરંતુ આરોપીનો નંબર ટેક્નિકલ સર્વેલન્સમાં મળતા તેના ઘરેથી ધરપકડ કરાઇ હતી.

ગઈકાલે રાતે 10.15ની આસપાસ પોલીસ કંટ્રોલરૂમમાં મળેલા મેસેજના પગલે કારંજ પોલીસ સહિતનો ફાફલો ફુલગલીમાં જઇ આસપાસના લોકો પાસે જઇ યુસુફ પઠાણ નામના યુવક છે કે નહીં તેની તપાસ હાથ ધરી હતી. પરંતુ પોલીસને તે નામનો કોઈ ઇસમ મળી આવ્યો ન હતો. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે નંબરની તપાસ કરતા મોબાઈલ નંબર મહંમદઉવેશ સૈયદ (ઉ.વ. 32.રહે. કોઠી મહલ્લા, કારંજ)નો હોવાનું બહાર આવ્યું હતું. કારંજ પોલીસે તેના ઘરે જઇને તેની ધરપકડ કરી હતી. પોલીસે યુસુફ પઠાણ નામના ઇસમની પૂછપરછ કરતા આ નામનો કોઇ વ્યક્તિ ન હોવાનું બહાર આવ્યું હતું. શહેરમાં ભય અને ગભરાહટનો માહોલ ફેલાવા માટે આરોપીએ ફોન કર્યો હતો.

બાઈટ 

ધર્મેન્દ્ર શર્મા , ઝોન 2 -ડીસીપી 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.