ETV Bharat / state

અમદાવાદમાં લૉન આપવાનું કહી છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ... - cyber crime

અમદાવાદ: જિલ્લામાં સાઈબર ક્રાઈમે સતત ચોથા દિવસે વધુ એક કોલ ચેનલ ઝડપી પાડ્યું હતું. સાયબર ક્રાઇમ અને દિલ્હીના મોતીનગરમાંથી લોન આપવાનું કહીને લોકો સાથે છેતરપિંડી આચરતા પાંચ ઇસમોને ઝડપી પાડ્યા હતા.

લૉન આપવાનું કહી છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઇ...
author img

By

Published : May 11, 2019, 11:42 PM IST

અમદાવાદ સાયબર ક્રાઈમને ફરિયાદ મળી હતી કે, કેટલાક લોકો કોલ સેન્ટરમાંથી સસ્તા દરે લોન આપવાનું કહીને ઠગાઈ કરી રહ્યા છે. જેને લઇને સાયબર ક્રાઈમે ટેકનીકલ એનાલીસીસ કરતા દિલ્હીના ઈસમો દ્વારા લોકોને છેતરતા હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને સાઈબર ક્રાઇમ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને દિલ્હી ખાતે મોકલવામાં આવી હતી. જેને દિલ્હીના મોતીનગરમાંથી પાંચ ઈસમોને ઝડપી પાડયા હતા.

લૉન આપવાનું કહી છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઇ...
આ ઝડપાયેલા આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, મુંબઈ સહિત ગુજરાતના લોકોને ટાર્ગેટ બનાવીને છેતરતા હતા. આ તમામ આરોપીઓ પાસેથી 25 સીમકાર્ડ અને 5 મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

Intro:અમદાવાદ સાઈબર ક્રાઈમ સતત ચોથા દિવસે વધુ એક ઓલ ચેનલ પર ઝડપી પાડ્યું હતું સાયબર ક્રાઇમ અને દિલ્હીના મોતીનગરમાં થી લોન આપવાનું કહીને લોકો સાથે છેતરપિંડી આચરતા પાંચ ઇસમોને ઝડપી પાડ્યા હતા.

Body:અમદાવાદ સાયબર ક્રાઈમને ફરિયાદ મળી હતી કેટલાક લોકો કોલ સેન્ટરમાંથી સસ્તા દરે લોન આપવાનું કહીને ઠગાઈ કરી રહ્યા છે જેને લઇને સાયબર ક્રાઈમેં ટેકનીકલ એનાલીસીસ કરતા દિલ્હીના ઈસમો દ્વારા લોકોને છેતરતા હોવાનું સામે આવ્યું હતું માટે સાઈબર ક્રાઇમ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને દિલ્હી મોકલવામાં આવી હતી જેમને દિલ્હીના મોતી નગર માંથી પાંચ ઈસમોને ઝડપી પાડયા હતા.

પકડાયેલા રૂપિયો આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર ,હરિયાણા, મુંબઈ સહિત ગુજરાતના લોકોને ટાર્ગેટ બનાવીને છેતરતા હતા.આરોપીઓ પાસેથી 25 સીમકાર્ડ અને 5 મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

બાઇટ- જે.એમ.યાદવ (એસીપી- સાયબર ક્રાઈમ)

નોંધ- આરોપીના વિસુઅલ મેલ કર્યા છે તે લેવા...

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.