ETV Bharat / state

PM Modi Gujarat Visit: વડાપ્રધાન મોદી અને અમિત શાહનો એપ્રિલમાં ગુજરાત પ્રવાસ - Bharatiya Janata Party

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi Gujarat Visit ) અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના (Home Minister Amit Shah)પ્રવાસે આવવાના છે. આગામી એપ્રિલ માસમાં મોદી બે (Gujarat Election 2022)વખત ગુજરાત પ્રવાસે આવી શકે છે. જ્યારે બીજીવાર અમિત શાહનો ગુજરાત પ્રવાસ થવાનો છે. 10 એપ્રિલે અમિત શાહ ગુજરાતના પ્રવાસ આવશે. ગાંધીનગરમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના કાર્યક્રમમાં હાજર રહેશે.

PM Modi Gujarat Visit: વડાપ્રધાન મોદી અને અમિત શાહનો એપ્રિલમાં ગુજરાત પ્રવાસ

author img

By

Published : Mar 30, 2022, 3:31 PM IST

Updated : Mar 30, 2022, 3:44 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi Gujarat Visit ) અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના (Home Minister Amit Shah) પ્રવાસ શરૂ થઈ ગયા છે. આગામી એપ્રિલ માસમાં મોદી બે વખત ગુજરાત પ્રવાસે આવી શકે છે. એપ્રિલમાં વડાપ્રધાન વલસાડના પ્રવાસે આવી શકે છે. વલસાડના ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન (Gujarat Election 2022)ઉપસ્થિત રહી શકે છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર મુલાકાતે આવે તેવી શક્યતા છે. આયુષ મંત્રાલય હેઠળ જામનગરમા WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના સ્થાપમાં કાર્યક્રમમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહી શકે છે.

ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણી - ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીના ફરી એક વાર ગુજરાત આવશે. અગામી 21 અને 22 એપ્રિલે મધ્ય અને ઉત્તર ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન આવશે. જ્યાં તેઓ દાહોદ અને બનાસકાંઠા જિલ્લામાં સરકારી કામનું લોકાર્પણ કરશે. તેમજ દાહોદ અને બનાસકાંઠામાં વડા પ્રધાન રોડ શો પણ કરશે. મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં જીત બાદ વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા હતા.

આ પણ વાંચોઃ રથયાત્રાના દિવસે અમિત શાહ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની લેશે મુલાકાત, ડ્રગ્સ લેબોરેટરીનું કરશે ઉદ્ઘાટન

અમિત શાહ ગુજરાતના પ્રવાસ - ફરી એકવાર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત આવશે. પંદર દિવસમાં બીજીવાર અમિત શાહનો ગુજરાત પ્રવાસ થવાનો છે. 10 એપ્રિલે અમિત શાહ ગુજરાતના પ્રવાસ આવશે. ગાંધીનગરમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના કાર્યક્રમમાં હાજર રહેશે. નેશનલ ફોરેન્સિક સાઇસન્સ યુનિવર્સીટીના પણ એક કાર્યક્રમમાં હાજર રહેશે.

નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસ- ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી 2022ની ચૂંટણીમાં ઐતિહાસિક રિઝલ્ટ મેળવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. જેના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ગુજરાત પ્રવાસે આવવાના છે. એપ્રિલ મહિનામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ BJP Central Zone Meeting : PM Modiના દાહોદ પ્રવાસથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાશેઃ પાટીલ

Last Updated : Mar 30, 2022, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.