ETV Bharat / state

વર્ચ્યુલ સુનાવણીના લાઈવ સ્ટ્રીમિંગ મુદ્દે હાઇકોર્ટમાં PIL કરાઈ - વર્ચ્યુલ સુનાવણીના લાઈવ સ્ટ્રીમિંગ મુદ્દે હાઇકોર્ટમાં PIL કરાઈ

કોરોનાની મહામારીને લીધે ગુજરાત હાઇકોર્ટમાં વર્ચ્યુલ સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુનાવણીનું લાઈવ - સ્ટ્રીમિંગ કરવામાં આવે એવી માગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે વધુ સુનાવણી 17મી જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.

વર્ચ્યુલ સુનાવણીના લાઈવ સ્ટ્રીમિંગ મુદ્દે હાઇકોર્ટમાં PIL કરાઈ

author img

By

Published : Jun 29, 2020, 10:34 PM IST

અમદાવાદઃ કોરોનાની મહામારીને લીધે ગુજરાત હાઇકોર્ટમાં વર્ચ્યુલ સુનાવણી હાથ ધરવામાં આવે છે. બધા લોકો તેને જોઈ અને સંભાળી શકે એ માટે સુનાવણીનું લાઈવ - સ્ટ્રીમિંગ કરવામાં આવે એવી માગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે વધુ સુનાવણી 17મી જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.

વર્ચ્યુલ સુનાવણીના લાઈવ સ્ટ્રીમિંગ મુદ્દે હાઇકોર્ટમાં PIL કરાઈ
વર્ચ્યુલ સુનાવણીના લાઈવ સ્ટ્રીમિંગ મુદ્દે હાઇકોર્ટમાં PIL કરાઈ

અમદાવાદ નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અરજદારે હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં માગ કરી શકે વર્ચ્યુલ સુનાવણીમાં કેસ સાથે સંકળાયેલા વકીલોને જ વીડિયો લિંક મોકલવામાં આવે છે. જેથી લૉ-વિધાર્થી, મીડિયા અને જાહેર પ્રજા સુનાવણી સાંભળી શકતા નથી.

અરજદારે જાહેરહિતની અરજીમાં રજૂઆત કરી છે કે, CRPCની કલમ 327 અને CPCની કલમ 153 (B) મુજબ કેસની સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ થવું જોઈએ.

બોમ્બે હાઈકોર્ટ, કલકત્તા હાઇકોર્ટ, દિલ્હી હાઈકોર્ટમાં પણ કેટલાક મહત્વપૂર્ણ કેસમાં લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું છે. જેથી ગુજરાત હાઈકોર્ટમાં પણ તેનું અમલ કરવામાં આવે. આ મામલે વધુ સુનાવણી 17મી જુલાઈના રોજ હાથ ધરાશે…

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.