ETV Bharat / state

Petrol Diesel Price : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહી

author img

By

Published : Jan 3, 2023, 7:56 AM IST

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં (Petrol Diesel Price in Gujarat) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘણા દિવસોથી કોઈ વધારો નથી આવ્યો. ત્યારે આજે પણ (gujarat fuel price today) ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. ત્યારે ક્યાં શું ભાવ છે આવો જાણીએ. (Patrol Diesel price today)

Petrol Diesel Price : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહી
Petrol Diesel Price : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહી

અમદાવાદ : ગુજરાતમાં મોંઘવારીના ચારેબાજુ હુમલા વચ્ચે લોકોને છેલ્લા કેટલાક (gujarat fuel price today) દિવસોથી રાહત મળી છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં શું ભાવ પેટ્રોલ ડીઝલ વેચાઈ રહ્યું છે આવો જાણીએ. (Patrol Diesel price today)

અમદાવાદના ભાવ : અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 96.41 રૂપિ પ્રતિ લિટર, ડીઝલની કિંમત 92.15 રૂપિયા પ્રતિ લિટર, ઑટો ગેસની કિંમત 35.15 રૂપિયા, સીએનજી ગેસની કિંમત 86.9 રૂપિયા અને એલપીસી ગેસની કિંમત 1,060 રૂપિયા (Petrol Diesel Price in Ahmedabad) છે.

ગાંધીનગરના ભાવ : ગાંધીનગરમાં આજે પેટ્રોલની કિંમત 96.62 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 92.36 રૂપિયા (Petrol Diesel Price in Gandhinagar), સીએનજી ગેસની કિંમત 82.16 રૂપિયા અને ઑટો ગેસની કિંમત 35.88 રૂપિયા છે.

સુરતના ભાવ : સુરતમાં આજે પેટ્રોલની કિંમત 96.28 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 92.05 રૂપિયા (Petrol Diesel Price in Surat) છે.

વડોદરાના ભાવ : વડોદરામાં આજે પેટ્રોલની કિંમત 96.07 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 91.82 રૂપિયા (Petrol Diesel Price in Vadodara), સીએનજી ગેસની કિંમત 84.15 રૂપિયા છે.

રાજકોટના ભાવ : રાજકોટમાં આજે પેટ્રોલની કિંમત 96.17 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 91.93 રૂપિયા (Petrol Diesel Price in Rajkot) છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.