ETV Bharat / state

સિત્તેર વિસ દસની સ્કીમ હેઠળ સોસાયટીના નાણાં ચૂકવવાનો હુકમ : સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન - Ahemadabad

અમદાવાદ : સિત્તેર વિસ દસની સ્કીમ હેઠળ મહાનગરપાલિકાની મદદથી સોસાયટીઓમાં સુવિધાના કામ કરવામાં આવે છે. આ કામ પૂર્ણ થઈ જાય પછી સોસાયટીને લાગણી થતી હોય તો તે આપવામાં વિલંબ કરવામાં આવે છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારની દસથી વધુ સોસાયટીઓમાં આ પ્રકારની વધુ ફરિયાદ જોવા મળે છે. ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આ બાબતે ગંભીરતાથી ચર્ચા થઈ હતી અને અધિકારીઓને તાકીદ કરવામાં આવી કે આ પ્રકારના નાણાં ઝડપથી ચૂકવી દેવામાં આવે તથા પશ્ચિમ વિસ્તારમાં આ કાર્યવાહી ઝડપી થાય છે તો પૂર્વમાં કેમ વિલંબ થાય છે તેવો પણ પ્રશ્ન કરવામાં આવ્યા હતાં. આ તકે નાણાં ચૂકવવામાં આવે તેવો હુકમ કર્યો છે.

સોસાયટીના નાણાં ચૂકવવાનો હુકમ
સોસાયટીના નાણાં ચૂકવવાનો હુકમ
author img

By

Published : Dec 20, 2019, 4:54 PM IST

અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્કીમ હેઠળ સુવિધાના કામ માટે થનારા ખર્ચની રકમમાં 70% સરકાર 20% કોર્પોરેશન અને 10 ટકા સોસાયટી આપે છે. આ સ્કીમમાં સ્ટ્રીટ લાઈટ બ્લોક, રોડ, ડ્રેનેજ પાણીની લાઇનો જેવી સુવિધાના કામોનો લાભ સોસાયટી વાળા લઈ શકે છે. કામ માટે અંદાજ નક્કી કરવામાં આવે છે અને તે પ્રમાણે નાણાં ફાળવણી કરવામાં આવે છે. કામ પૂર્ણ થઈ ગયા બાદ નાણા વધે તો તે સોસાયટીને પરત કરવામાં આવે છે.

સોસાયટીના નાણાં ચૂકવવાનો હુકમ

અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્કીમ હેઠળ સુવિધાના કામ માટે થનારા ખર્ચની રકમમાં 70% સરકાર 20% કોર્પોરેશન અને 10 ટકા સોસાયટી આપે છે. આ સ્કીમમાં સ્ટ્રીટ લાઈટ બ્લોક, રોડ, ડ્રેનેજ પાણીની લાઇનો જેવી સુવિધાના કામોનો લાભ સોસાયટી વાળા લઈ શકે છે. કામ માટે અંદાજ નક્કી કરવામાં આવે છે અને તે પ્રમાણે નાણાં ફાળવણી કરવામાં આવે છે. કામ પૂર્ણ થઈ ગયા બાદ નાણા વધે તો તે સોસાયટીને પરત કરવામાં આવે છે.

સોસાયટીના નાણાં ચૂકવવાનો હુકમ
Intro:અમદાવાદ:
બાઇટ: અમુલ ભટ્ટ(સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન)


સિત્તેર વિસ દસ ની સ્કીમ હેઠળ મહાનગરપાલિકા ની મદદથી સોસાયટીઓમાં સુવિધાના કામ કરવામાં આવે છે આ કામ પૂર્ણ થઈ જાય પછી સોસાયટીને લાગણી થતી હોય તો તે આપવામાં વિલંબ કરવામાં આવે છે ખાસ કરીને પૂર્વ વિસ્તારની દસથી વધુ સોસાયટીઓમાં આ પ્રકારની વધુ ફરિયાદ જોવા મળે છે ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આ બાબતે ગંભીરતાથી ચર્ચા થઈ હતી અને અધિકારીઓને તાકીદ કરવામાં આવી કે આ પ્રકારના નાણાં ઝડપથી સૂકવી દેવામાં આવે તથા પશ્ચિમ વિસ્તારમાં આ કાર્યવાહી ઝડપી થાય છે તો પૂર્વમાં કેમ વિલંબ થાય છે તેવો પણ પ્રશ્ન કરવામાં આવ્યો


Body:અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્કીમ હેઠળ સુવિધા ના કામ માટે થનારા ખર્ચની રકમ માં 70% સરકાર 20% કોર્પોરેશન અને ૧૦ ટકા સોસાયટી આપે છે આ સ્કીમમાં સ્ટ્રીટ લાઈટ બ્લોક રોડ ડ્રેનેજ પાણીની લાઇનો રાખવી વગેરે એવી સુવિધાના કામોને લાભ સોસાયટી વાળા લઈ શકે છે કામ માટે અંદાજ નક્કી કરવામાં આવે છે અને તે પ્રમાણે નાણા ફાળવણી કરવામાં આવે છે કામ પૂર્ણ થઈ ગયા બાદ જુનાણા વધે તો તે સોસાયટીને પરત કરવામાં આવે છે


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.