ETV Bharat / state

પોર્ટલમાં ખામી હોય તો ઓથોરિટી હાથ ઊંચા કરી ન શકે: HCની GST વિભાગને ટકોર - Portal of GST Department

ગુજરાત હાઈકોર્ટે GST અંગે GST વિભાગને ટકોર (Notice of High Court Regarding GST) કરી છે. હાઈકોર્ટે કહ્યું કે, જો GST વિભાગના પોર્ટલમાં (Portal of GST Department) ખામી હોય તો ઓથોરિટી હાથ ઊંચા ના કરી શકે.

પોર્ટલમાં ખામી હોય તો ઓથોરિટી હાથ ઊંચા કરી ન શકે : હાઇકોર્ટની GST વિભાગને ટકોર

author img

By

Published : Mar 5, 2022, 10:11 AM IST

અમદાવાદ : જો GST વિભાગના પોર્ટલમાં ખામી (Portal of GST Department) હોય તો ઓથોરિટી હાથ ઊંચા ના કરી શકે એવું હાઇકોર્ટની ખંડપીઠે નોંધ્યું છે. તેમજ જસ્ટિસ જે.બી. પારડીવાલાની એ આની આકરી ટીકા કરી છે. અને કહ્યું કે આવું ચલાવી શકાય નહીં.

GSTમાં રજૂઆત છતાં સમાધાન નહિ

સમગ્ર કેસમાં અરજદારની કોર્ટ સમક્ષ રજૂઆત હતી કે, GSTમાં તેમની વારંવારની રજૂઆત છતાં કોઈ મેન્યુઅલ રીતે તેમના GSTR-6 (GST Portal GSTR 6) રીટન મેન્યુઅલ ફાઇલ કરવાની કામગીરીમાં પોર્ટલની તકનીકી ખામીના કારણે સમાધાન આવ્યું નથી. તેના કારણે તેમને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે.

આ પણ વાંચો : Pre Budget 2022 : ભાવનગરના રોલિંગ મિલ અને ફરનેશ ઉદ્યોગની GST ને લઇ બજેટમાં ખાસ માગણી

ટેકનિકલ ખામીના કારણે બેલેન્સ ઉપલબ્ધ નથી

આ કંપની પંજાબ અને ગુજરાતમાં વિવિધ સ્થળોએ કેમિકલ ઉત્પાદન ક્ષેત્રે સંકળાયેલી છે. અને સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર તરીકે નોંધાયેલી છે. અને તેઓ એસડી ક્રેડિટની વહેચણીનું કામ કરે છે. પરંતુ GST વિભાગની ટેકનિકલ ખામીના કારણે કંપનીને 20.52 લાખને બેલેન્સ તરીકે ઉપલબ્ધ કરાવાયા જ નથી.

આ પણ વાંચો: Traders protest against GST hike 2021: સુરતમાં કાપડના વેપારીઓ દ્વારા હવન કરીને GST વધારાનો વિરોધ કરાયો

ટેકનિકલ ખામી સર્જાવાને કારણે 20 લાખની ક્રેડિટ

સમગ્ર મુદ્દે નોડલ ઓફિસર અને જ્યુડિશિયલને પણ જાણ કરાઇ છે અને હાલ કોર્ટ ટેકનિકલ ખામી સર્જાવાને કારણે કંપની 20 લાખની ક્રેડિટ માટે ધક્કા ખાઈ રહી છે, GSTR-6ને ફાઈલ કરવાની હાઈકોર્ટે (Notice of High Court Regarding GST) છૂટ આપી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.