ETV Bharat / state

નિત્યાનંદ આશ્રમમાં પોલીસ તપાસના નામે બાળકોને ટોર્ચર કરતી હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં રિટ

અમદાવાદ: શહેરના હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો શાંત નથી થઇ રહ્યો. આશ્રમમાં રહેતા સગીર વયના બાળકના પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ કરી છે. જેમાં પોલીસ જનાર્ધન શર્માના કેસની તપાસના નામે તેમના બાળકોને ટોચર કરી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

નિત્યાનંદ આશ્રમમાં પોલીસ તપાસના નામે બાળકોને ટોર્ચર કરતી હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં રિટ
author img

By

Published : Nov 25, 2019, 9:54 PM IST

અરજદારે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે, તપાસના નામે સ્થાનિક પોલીસે તેમના બાળકોને આશ્રમમાં ગોંધી રાખ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. અરજદારનો આક્ષેપ છે કે, તપાસના નામે પોલીસ બાળકોને અશ્લીલ ક્લિપ બતાવી રહી છે. વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરની તપાસ સ્વતંત્ર અને તટસ્થ તપાસ સંસ્થાને આપવામાં આવે તેવી માંગણી કરી છે. હાલના તપાસ અધિકારી નિત્યાનંદ આશ્રમમાં ભણતા બાળકો સામે કોઈ સખત કાર્યવાહી ન કરે અને અભદ્ર વર્તન ન કરે તે માટે કોર્ટ જરૂરી નિર્દેશ જારી કરે તેવી પણ માંગ અરજી કરવામાં આવી છે.

નિત્યાનંદ આશ્રમમાં પોલીસ તપાસના નામે બાળકોને ટોર્ચર કરતી હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં રિટ

પોલીસ તરફથી પોર્નોગ્રાફિક મટિરિયલ્સ બતાવી અને હેરાન કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે મંગળવારના રોજ વધુ સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. જ્યારે જસ્ટિસ એસ.આર બ્રહ્મભટ્ટની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચમાં જનાર્ધન શર્માની હેબિયસ કોર્પસ રિટની સંભાળવમાં આવશે.

Intro:(નોંધ - આ સ્ટોરીની પીટુસી એફટીપી મોકલી છે)

હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો શમવાનો ન લઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આશ્રમમાં રહેતા સગીર વયના બાળકના પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ કરી છે જેમાં પોલીસ જનાર્ધન શર્માના કેસની તપાસના નામે તેમના બાળકોને ટોચર કરી રહી હોવાનો આક્ષેપ કરવામાં  આવી રહ્યો છે.Body:અરજદારે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજુઆત કરવામાં આવી છે કે તપાસના નામે સ્થાનિક પોલીસે તેમના બાળકોને આશ્રમમાં ગોંધી રાખ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.  અરજદારનો આક્ષેપ છે કે તપાસના નામે પોલીસ બાળકોને અશ્લીલ ક્લિપ બતાવી રહી છે. વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરની તપાસ સ્વતંત્ર અને તટસ્થ તપાસ સંસ્થાને આપવામાં આવે તેવી માંગણી કરી છે. હાલના તપાસ અધિકારી નિત્યાનંદ આશ્રમમાં ભણતા બાળકો સામે કોઈ સખત કાર્યવાહી ન કરે અને અભદ્ર વર્તન ન કરે તે માટે કોર્ટ જરૂરી નિર્દેશ જારી કરે તેવી પણ માંગ અરજી કરવામાં આવી છે. Conclusion:પોલીસ તરફથી પોર્નોગ્રાફિક મટિરિયલ્સ બતાવી અને હેરાન ન કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે આવતીકાલે વધું સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. જ્યારે જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચમાં જનાર્ધન શર્માની હેબિયસ કોર્પસ રિટની સંભાળવમાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.