ETV Bharat / state

આજથી સમગ્ર રાજ્યમાં નવા ટ્રાફિક નિયમની અમલવારી શરૂ

ન્યૂઝ ડેસ્ક: રાજ્યમાં આજથી એટલે 1 નવેમ્બરથી ટ્રાફિકના નવા નિયમની અમલવારી થવાની છે. ત્યારે ગુજરાતીઓ કેટલાય દિવસો પહેલાથી આ નિયમો માટે તૈયાર થઇ રહ્યાં હોય તેમ તેમના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના જરૂરી દસ્તાવેજો પુરા કરવા માટે RTO ધક્કા ખાઇ રહ્યાં છે.રાજ્યમાં હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ દંડની રકમ રૂપિયા. 500 કરી દેવામાં આવી છે.

author img

By

Published : Nov 1, 2019, 5:31 AM IST

file photo

ટ્રાફિકના નવા નિયમો અંગે પ્રધાન આર સી ફળદુએ જણાવ્યું હતું કે, 1 નવેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થશે. કાયદા મુજબ કડક અમલવારી કરાશે. હેલ્મેટ વિહોણા અનેક ચાલકોએ જીવ ગુમાવ્યા છે. હવેથી હેલ્મેટ ન પહેરનાર સામે કડક પગલા લેવામાં આવશે. એ સિવાય પણ બીજા નિયમોનું કડક પાલન કરાવવામાં આવશે.રાજ્યમાં હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ દંડની રકમ રૂપિયા. 500 કરી દેવામાં આવી છે. આનો પહેલા દંડ રૂપિયા. 100 હતો. કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા. 1000 દંડની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ રાજ્ય સરકારે થોડી રાહત જાહેર કરતા દંડ ઓછો કર્યો છે. આ ઉપરાંત ટૂ-વ્હિલરમાં પાછળ બેસનારી વ્યક્તિ પાસે હેલ્મેટ નહીં હોય તો તેને કોઈ દંડ નહીં થાય. ટ્રિપલ સવારી માટે દર વખતે 100 રૂપિયાનો દંડ થશે. સીટ-બેલ્ટ વગર વાહન ચલાવવા બદલ રૂપિયા. 500નો દંડ થશે. કેન્દ્ર સરકારના કાયદામાં રૂપિયા. 1000ના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યમાં હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ દંડની રકમ રૂપિયા. 500 કરી દેવામાં આવી છે. આનો પહેલા દંડ રૂપિયા. 100 હતો. કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા. 1000 દંડની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ રાજ્ય સરકારે થોડી રાહત જાહેર કરતા દંડ ઓછો કર્યો છે. આ ઉપરાંત ટૂ-વ્હિલરમાં પાછળ બેસનારી વ્યક્તિ પાસે હેલ્મેટ નહીં હોય તો તેને કોઈ દંડ નહીં થાય. ટ્રિપલ સવારી માટે દર વખતે 100 રૂપિયાનો દંડ થશે. સીટ-બેલ્ટ વગર વાહન ચલાવવા બદલ રૂપિયા. 500નો દંડ થશે. કેન્દ્ર સરકારના કાયદામાં રૂપિયા. 1000ના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

લાઇસન્સ વગર વાહન ચલાવશો તો 3000 રૂપિયાનો દંડ થશે.RC બૂક (રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ) વગર કોઈ વાહન ચલાવતા પકડાશો તો પહેલી વખત રૂપિયા. 500 અને બીજી વખત પકડાશે તો રૂપિયા. 1,000નો દંડ થશે. રજિસ્ટ્રેશન વગર ટૂ-વ્હિલર ચલાવવા બદલ રૂપિયા 2000, રૂપિયા. 3000 અને રૂપિયા. 5000 એમ વાહનોની શ્રેણીના આધારે ત્રણ તબક્કામાં દંડને વિભાજિત કરવામાં આવ્યો છે. લાઇસન્સ વગર વાહન ચલાવા બદલ રૂપિયા. 3000નો દંડ થશે, જો અન્ય કોઈનું વાહન હશે તો વાહનમાલિકને પણ રૂપિયા. 3000નો દંડ થશે. ચાલુ વાહને મોબાઇલ ઉપર વાત કરવા બદલ પ્રથમ વખત રૂપિયા. 500 અને બીજી વખત રૂપિયા.1,000નો દંડ થશે.

રાજ્ય સરકારે કરેલી દંડની જોગવાઈઓ

  • લાઇસન્સ, વીમો, પીયૂસી, સાથે ના હોય તો પ્રથમ વખત 500 અને બીજી વખત 1500 રૂપિયાનો દં
  • અડચણ રૂપે પાર્કિંગ અને કાચ પર ડાર્ક ફિલ્મ, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવા પર પ્રથમ વખત 500 બીજી વખત 1500નો દંડ
  • સીટબેલ્ટ ન હોય ત્યારે પ્રથમ વખત 1000
  • ટુ વ્હિલરમાં ત્રણ સવારી હોય તો 1000 રૂપિયા દંડ
  • રોંગ સાઈડ વાહન ચલાવનારને પ્રથમ વખત 5000 અને બીજી વખત 10,000નો દંડ
  • ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર બાઈક સ્કૂટર : 1500, ટ્રેકટર : 1500, કાર 2000 અને અન્ય ટ્રક જેવા ભારે વાહનો માટે 4000 દંડ રહેશે
  • અન્યમાં ઓછામાં ઓછું 2000 અને વધુ 4000
  • ટ્રાઇવિંગ લાયસન્સ વગર બાઈક ચલાવનારને 2000 રીક્ષા અને કાર તથા ભારે વાહનો માટે 3000 દંડ
  • રજિસ્ટ્રેશન વગર બાઈક 1000, રીક્ષા 2000, કાર 3000 અન્યને 5000 દંડ
  • ફિટનેસ વગર રીક્ષા 500, ફોર વ્હીલર અન્ય ભારે વાહનો 5000 તેમજ થર્ડ પાર્ટી માટે વીમા વગર 2000 દંડ
  • પ્રદૂષણયુક્ત વાહન બાઈક અને કાર ચાલક માટે 1000 અને અન્ય ભારે 3000 દંડ
  • અવાજનું પ્રદુષણ અને ભારે હોન માટે 1000 દંડ તેમજ જાહેર જગ્યાએ રેસ કરવા બદલ 5000 દંડ. જ્યારે એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગના વાહનોને સાઈડ ન આપવા બદલ 1000 દંડ

આ બદલાવ કરવામાં આવ્યા

  • લાઈસન્સ, વીમો,પીયુસી,આરસી બુક સાથે ન હોય તો હાલ 100 રૂપિયા દંડ થતો હતો. નવા નિયમ પ્રમાણે પહેલી વખતનો દંડ 500 રૂપિયા અને બીજી વખત દંડ થશે. જે 1000 રૂપિયાનો કરવામાં આવશે. અડચણ રૂપ પાર્કિંગ એને કાચ પર ડાર્ક ફિલ્મ માટે પહેલા 100 રૂપિયા દંડ હતો. જે નવા નિયમ પ્રમાણે પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત 1000 રૂપિયા દંડ વસુલાશે.
  • ચાલુ વાહને મોબાઈલ પર વાત કરી તો 1000 હજાર રૂપિયા દંડ થાય છે. જે નવા સુધારા પ્રમાણે પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત 1000 રૂપિયા થશે.
  • હેલમેટ ન પહેર્યુ હોય અથવા ફોર વ્હિલરમાં સિટ બેલ્ટ ન બાંધ્યો હોય તો હાલ 100 રૂપિયા દંડ હતો. જે નવા નિયમ પ્રમાણે પહેલી વખત 500 અને બીજી વખત 1000 હજાર રૂપિયા થશે.
  • ટુ વ્હિલર પર ત્રણ સવારી હોય 100 રૂપિયા દંડ થતો હતો. જે નવા નિયમ પ્રમાણે 1000 રૂપિયા દંડ કરવામાં આવશે.
  • ભયજનક રીતે વાહન ચલાવનારને અત્યારે 1000 હજાર રૂપિયા દંડ થાય છે. જે નવા નિયમ પ્રમાણે થ્રી વ્હિલરને 1500, LMVને 3000 હજાર અને અન્ય વાહનને 5000 રૂપિયા દંડ થશે.
  • ઓવર સ્પીડીંગ અન્ય વાહન માટે છ મહિના માટે લાયસન્સ ધરાવવામાંથી ગેરલાયક ઠેરવાશે.

Intro:Body:

ન્યૂઝ ડેસ્ક:  રાજ્યમાં આજથી એટલે 1 નવેમ્બરથી ટ્રાફિકના નવા નિયમની  અમલવારી થવાની છે. ત્યારે ગુજરાતીઓ કેટલાય દિવસો પહેલાથી આ નિયમો માટે તૈયાર થઇ રહ્યાં હોય તેમ તેમના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના જરૂરી દસ્તાવેજો પુરા કરવા માટે RTO ધક્કા ખાઇ રહ્યાં છે.રાજ્યમાં હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ દંડની રકમ રૂપિયા. 500 કરી દેવામાં આવી છે.

ટ્રાફિકના નવા નિયમો અંગે પ્રધાન આર સી ફળદુએ જણાવ્યું હતું કે, 1 નવેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થશે. કાયદા મુજબ કડક અમલવારી કરાશે. હેલ્મેટ વિહોણા અનેક ચાલકોએ જીવ ગુમાવ્યા છે. હવેથી હેલ્મેટ ન પહેરનાર સામે કડક પગલા લેવામાં આવશે. એ સિવાય પણ બીજા નિયમોનું કડક પાલન કરાવવામાં આવશે.રાજ્યમાં હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ દંડની રકમ રૂપિયા. 500 કરી દેવામાં આવી છે. આનો પહેલા દંડ રૂપિયા. 100 હતો. કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા. 1000 દંડની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ રાજ્ય સરકારે થોડી રાહત જાહેર કરતા દંડ ઓછો કર્યો છે. આ ઉપરાંત ટૂ-વ્હિલરમાં પાછળ બેસનારી વ્યક્તિ પાસે હેલ્મેટ નહીં હોય તો તેને કોઈ દંડ નહીં થાય. ટ્રિપલ સવારી માટે દર વખતે 100 રૂપિયાનો દંડ થશે. સીટ-બેલ્ટ વગર વાહન ચલાવવા બદલ રૂપિયા. 500નો દંડ થશે. કેન્દ્ર સરકારના કાયદામાં રૂપિયા. 1000ના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યમાં હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ દંડની રકમ રૂપિયા. 500 કરી દેવામાં આવી છે. આનો પહેલા દંડ રૂપિયા. 100 હતો. કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા. 1000 દંડની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ રાજ્ય સરકારે થોડી રાહત જાહેર કરતા દંડ ઓછો કર્યો છે. આ ઉપરાંત ટૂ-વ્હિલરમાં પાછળ બેસનારી વ્યક્તિ પાસે હેલ્મેટ નહીં હોય તો તેને કોઈ દંડ નહીં થાય. ટ્રિપલ સવારી માટે દર વખતે 100 રૂપિયાનો દંડ થશે. સીટ-બેલ્ટ વગર વાહન ચલાવવા બદલ રૂપિયા. 500નો દંડ થશે. કેન્દ્ર સરકારના કાયદામાં રૂપિયા. 1000ના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

લાઇસન્સ વગર વાહન ચલાવશો તો 3000 રૂપિયાનો દંડ થશે.RC બૂક (રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ) વગર કોઈ વાહન ચલાવતા પકડાશો તો પહેલી વખત રૂપિયા. 500 અને બીજી વખત પકડાશે તો રૂપિયા. 1,000નો દંડ થશે. રજિસ્ટ્રેશન વગર ટૂ-વ્હિલર ચલાવવા બદલ રૂપિયા 2000, રૂપિયા. 3000 અને રૂપિયા. 5000 એમ વાહનોની શ્રેણીના આધારે ત્રણ તબક્કામાં દંડને વિભાજિત કરવામાં આવ્યો છે. લાઇસન્સ વગર વાહન ચલાવા બદલ રૂપિયા. 3000નો દંડ થશે, જો અન્ય કોઈનું વાહન હશે તો વાહનમાલિકને પણ  રૂપિયા. 3000નો દંડ થશે. ચાલુ વાહને મોબાઇલ ઉપર વાત કરવા બદલ પ્રથમ વખત રૂપિયા. 500 અને બીજી વખત રૂપિયા.1,000નો દંડ થશે.

રાજ્ય સરકારે કરેલી દંડની જોગવાઈઓ

    લાઇસન્સ, વીમો, પીયૂસી, સાથે ના હોય તો પ્રથમ વખત 500 અને બીજી વખત 1500 રૂપિયાનો દંડ

    અડચણ રૂપે પાર્કિંગ અને કાચ પર ડાર્ક ફિલ્મ, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવા પર પ્રથમ વખત 500 બીજી વખત 1500નો દંડ

    સીટબેલ્ટ ન હોય ત્યારે પ્રથમ વખત 1000

    ટુ વ્હિલરમાં ત્રણ સવારી હોય તો 1000 રૂપિયા દંડ

    રોંગ સાઈડ વાહન ચલાવનારને પ્રથમ વખત 5000 અને બીજી વખત 10,000નો દંડ

    ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર બાઈક સ્કૂટર : 1500, ટ્રેકટર : 1500, કાર 2000 અને અન્ય ટ્રક જેવા ભારે વાહનો માટે 4000 દંડ રહેશે

    અન્યમાં ઓછામાં ઓછું 2000 અને વધુ 4000

    દ્રાઇવિંગ લાયસન્સ વગર બાઈક ચલાવનારને 2000 રીક્ષા અને કાર તથા ભારે વાહનો માટે 3000 દંડ

    રજિસ્ટ્રેશન વગર બાઈક 1000, રીક્ષા 2000, કાર 3000 અન્યને 5000 દંડ

    ફિટનેસ વગર રીક્ષા 500, ફોર વ્હીલર અન્ય ભારે વાહનો 5000 તેમજ થર્ડ પાર્ટી માટે વીમા વગર 2000 દંડ

    પ્રદૂષણયુક્ત વાહન બાઈક અને કાર ચાલક માટે 1000 અને અન્ય ભારે 3000 દંડ

    અવાજનું પ્રદુષણ અને ભારે હોન માટે 1000 દંડ તેમજ જાહેર જગ્યાએ રેસ કરવા બદલ 5000 દંડ. જ્યારે એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગના વાહનોને સાઈડ ન આપવા બદલ 1000 દંડ

આ બદલાવ કરવામાં આવ્યા

    લાઈસન્સ, વીમો,પીયુસી,આરસી બુક સાથે ન હોય તો હાલ 100 રૂપિયા દંડ થતો હતો. નવા નિયમ પ્રમાણે પહેલી વખતનો દંડ 500 રૂપિયા અને બીજી વખત દંડ થશે. જે 1000 રૂપિયાનો કરવામાં આવશે. અડચણ રૂપ પાર્કિંગ એને કાચ પર ડાર્ક ફિલ્મ માટે પહેલા 100 રૂપિયા દંડ હતો. જે નવા નિયમ પ્રમાણે પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત 1000 રૂપિયા દંડ વસુલાશે.

    ચાલુ વાહને મોબાઈલ પર વાત કરી તો 1000 હજાર રૂપિયા દંડ થાય છે. જે નવા સુધારા પ્રમાણે પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત 1000 રૂપિયા થશે.

    હેલમેટ ન પહેર્યુ હોય અથવા ફોર વ્હિલરમાં સિટ બેલ્ટ ન બાંધ્યો હોય તો હાલ 100 રૂપિયા દંડ હતો. જે નવા નિયમ પ્રમાણે પહેલી વખત 500 અને બીજી વખત 1000 હજાર રૂપિયા થશે.

    ટુ વ્હિલર પર ત્રણ સવારી હોય 100 રૂપિયા દંડ થતો હતો. જે નવા નિયમ પ્રમાણે 1000 રૂપિયા દંડ કરવામાં આવશે.

    ભયજનક રીતે વાહન ચલાવનારને અત્યારે 1000 હજાર રૂપિયા દંડ થાય છે. જે નવા નિયમ પ્રમાણે થ્રી વ્હિલરને 1500, LMVને 3000 હજાર અને અન્ય વાહનને 5000 રૂપિયા દંડ થશે.

    ઓવર સ્પીડીંગ અન્ય વાહન માટે છ મહિના માટે લાયસન્સ ધરાવવામાંથી ગેરલાયક ઠેરવાશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.