ETV Bharat / state

AMC દ્વારા શાહપુર ખાતે અધ્યતન મેટરનીટી હોલ તેમજ બહેરામપુરામાં લાયબ્રેરી અને મલ્ટીપર્પજ હોલ તૈયાર કરવામાં આવશે

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં નવા વિકાસના કામો શરૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે શાહપુર ખાતે અધ્યતન મેટરનીટી હોલ તથા બેરામપુરા ખાતે લાઇબ્રેરી મલ્ટીપર્પજ હોલ તૈયાર કરવામાં આવશે.

AMC દ્વારા શાહપુર ખાતે અધ્યતન મેટરનીટી હોલ તેમજ બહેરામપુરામાં લાયબ્રેરી અને મલ્ટીપર્પજ હોલ તૈયાર કરવામાં આવશે
AMC દ્વારા શાહપુર ખાતે અધ્યતન મેટરનીટી હોલ તેમજ બહેરામપુરામાં લાયબ્રેરી અને મલ્ટીપર્પજ હોલ તૈયાર કરવામાં આવશે
author img

By

Published : Oct 23, 2020, 2:27 PM IST

  • શાહપુર ખાતે અધ્યતન મેટરનીટી હોલ તૈયાર કરાશે
  • બહેરામપુરા ખાતે લાઇબ્રેરી મલ્ટીપરપઝ હોલ તૈયાર કરાશે
  • કોર્પોરેશનની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં નવા વિકાસના કામો શરૂ કરવામાં આવી રહ્યા છે. જેમાં શાહપુર ખાતે અધ્યતન મેટરનીટી હોલ તૈયાર કરવામાં આવશે. તેમજ બેરામપુરા ખાતે લાઇબ્રેરી મલ્ટીપર્પજ હોલ તૈયાર કરવામાં આવશે.

કરોડના ખર્ચે અધ્યતન મેટરનીટી હોલ તૈયાર થશે

શહેરના મધ્યઝોનમાં આવેલા શાહપુર વોર્ડના દૂધેશ્વર વિસ્તારમાં હાલમાં હયાત અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી કોલની તોડીને રૂપિયા 2.75 કરોડના ખર્ચે અદ્યતન નવું બિલ્ડીંગ તૈયાર કરવામાં આવશે. જેનો લાભ સમગ્ર પશ્ચિમ અમદાવાદ મળશે.

2.54 કરોડના ખર્ચે લાઇબ્રેરી અને મલ્ટીપર્પજ હોલ તૈયાર કરવામાં આવશે

બેરામપુરા બોર્ડમાં આવેલા લાલજી પરમાર હોલની બાજુમાં 1,362 ચોરસ મીટરના પ્લોટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મલ્ટીપર્પજ હોલ તેમજ પ્રથમ માળ ઉપર 106 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે બેઠક વ્યવસ્થા સાથે લાઇબ્રેરી અને ઈ-લાઈબ્રેરી તૈયાર કરવા માટેના ટેન્ડર ની મંજૂરી આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આપવામાં આવી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.