ETV Bharat / state

AIMIMના ઉમેદવાર શાહ નવાઝ ખાન પઠાણ કોંગ્રેસમાં જોડાયા - શાહ નવાઝ ખાન પઠાણ કોંગ્રેસમાં જોડાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections 2022) ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા ઝંઝાવાત પ્રચાર પણ જોવા મળી રહ્યો છે. તમામ પાર્ટીઓ દ્વારા પોતાનો રાજકીય છતાં સ્થાપવા માટે મેદાનમાં આવી ગઈ છે. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઘણી બધી પાર્ટીઓ માંથી ફોર્મ પણ પાછા ખેંચવામાં આવી રહ્યા (Nawaz Khan has joined the Pathan Congress) છે.

Etv BharatAIMIMના ઉમેદવાર શાહ નવાઝ ખાન પઠાણ કોંગ્રેસમાં જોડાયા

author img

By

Published : Nov 20, 2022, 5:00 PM IST

અમદાવાદ: બાપુનગર બેઠકો પર AIMIMના ઉમેદવાર શાહ નવાઝ ખાન પઠાણે (AIMIM candidate Shah Nawaz Khan Pathan) કોંગ્રેસના હિંમતસિંહ પટેલને ટેકો આપવા માટે ફોર્મ પાછું ખેંચ્યું છે અને કોંગ્રેસમાં જોડાણા (Nawaz Khan has joined the Pathan Congress) છે.

AIMIMના ઉમેદવાર શાહ નવાઝ ખાન પઠાણ કોંગ્રેસમાં જોડાયા

મુસ્લિમ મતોને વિભાજન કરી રહ્યા: શાહ નવાજ ખાન પઠાણે કોંગ્રેસમાં જોડાતા કહ્યું હતું કે, ભાજપના જે સમર્થક હતા તેમણે મારો કોન્ટેક્ટ કર્યો હતો અને મને લાલચ દેવાની કોશિશ કરી હતી. ત્યારે મને એવું લાગ્યું કે હું કદાચ સાચા રસ્તા પર નથી અને જે રીતે થી એ લોકોએ બાપુનગર વિસ્તારમાં અને અન્ય વિધાનસભામાં અપક્ષ મુસલમાનોને જે ચૂંટણી લડવી રહ્યા છે. તો ક્યાંક ને તેઓ મુસ્લિમ મતોને વિભાજન કરી રહ્યા છે અમે એવું ઇચ્છતા નથી કારણ કે અમારી લડાઈ મુસ્લિમ મુદ્દાઓને ઉઠાવવાની લડાઈ હતી. અમે એને વિભાજન કરવા નથી માંગતા એટલે હું આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છું. શાહ નવાજ ખાન પઠાણ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પુસ્તક ખાન પઠાણનો ભત્રીજો છે, તેમજ કોંગ્રેસના મહેઝબિન પઠાણના પણ સંબંધિત થાય છે.

વિધાનસભાની ચૂંટણી: ગુજરાતમાં અત્યારે વિધાનસભાની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ત્યારે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાનું કે પક્ષ પલટો પણ હજી પણ ચાલી રહ્યો છે. ત્યારે આજે AIMIMમાંથી શા નવા સ્થાન પઠાણ કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસ પાર્ટી માટે બાપુનગરના જીત મેળવી વધુ શક્ય બની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.