ETV Bharat / state

Nalsarovar Bird Sanctuary: નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય 5 અને 6 ફેબ્રુઆરી બંધ રહેશે - નળ સરોવર વન વિભાગ

નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય(Nalsarovar and Thol Bird Sanctuary ) તારીખ 5 ફેબ્રુઆરી અને 6 ફેબ્રુઆરી 2022ના રોજ બંને જળાશયોના પક્ષીઓની ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને દિવસ દરમ્યાન પક્ષીઓને તથા પક્ષી ગણતરીની કામગીરીમાં ખલેલ ન પહોંચે તે માટે સ્થાનીક વન વિભાગને સંપૂર્ણ સહયોગ આપવા રાજ્યના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન દ્વારા જાહેર જનતાને અપિલ કરવામાં આવી છે.

Nalsarovar Bird Sanctuary: નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય 5 અને 6 ફેબ્રુઆરી બંધ રહેશે

author img

By

Published : Feb 2, 2022, 6:28 PM IST

અમદાવાદ: નળ સરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય તારીખ 5 ફેબ્રુઆરી અને 6 ફેબ્રુઆરી 2022ના રોજ બંને જળાશયોના પક્ષીઓની ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્યમાં પ્રવાસીઓ માટે વન્યપ્રાણી સંરક્ષણ ધારા 1972ની કલમ 28 તથા 33થી મળેલ સત્તાથી પ્રવેશબંધી ફરમાવવામાં આવે છે. આ બંને દિવસ દરમિયાન પક્ષીઓને તથા પક્ષી ગણતરીની (Nalsarovar Bird Sanctuary)કામગીરીમાં ખલેલ ન પહોંચે તે માટે સ્થાનીક વન વિભાગને (State Wildlife Ward)સંપૂર્ણ સહયોગ આપવા રાજ્યના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન દ્વારા જાહેર જનતાને અપિલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ETV Exclusive: ગુજરાતમાં જળસંકટ, 17 વર્ષ બાદ નળસરોવર સુકાયું

રજાઓના દિવસોમાં સહેલાણીઓની ભીડ વધારે

આ બે દિવસ દરમિયાન નળ સરોવર અને થોળ પક્ષી અભયારણ્યમાં કેટલા પક્ષીઓ છે. કેટલા પક્ષીઓ બહારથી આવ્યા છે તેની ગણતરી થશે. 5 અને6 ફેબ્રુઆરીના રોજ શનિવાર અને રવિવાર આવે છે. સામાન્ય રીતે શનિવાર અને રવિવારે નળ સરોવર અને થોળમાં સહેલાણીઓની ભીડ વધારે હોય છે.

આ પણ વાંચોઃ અમદાવાદ જિલ્લાના 54 પોલ્ટ્રી ફાર્મમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ, ભોપાલ લેબમાં મોકલાયેલા 250 સેમ્પલ નેગેટિવ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.