ETV Bharat / state

Misdeeds in Ahmedabad : પ્રેમીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, પ્રેમી સાથે રહેવા પરિણીતાએ છૂટાછેડા લીધાં હતાં - અમદાવાદ ક્રાઇમ ન્યૂઝ

અમદાવાદના ગોમતીપુરમાં પ્રેમી સામે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ( Misdeeds in Ahmedabad)નોંધાવી હતી. આરોપીએ લગ્નની લાલચ આપી મહિલાને પતિ સાથે છૂટાછેડા લેવડાવ્યા અને વર્ષો સુધી તેની સાથે સંબંધ રાખી તેને ત્યજી દેતા પરિણીતાએ પોલીસની મદદ માંગી છે. ગોમતીપુર પોલીસે (Gomtipur Police Station)આરોપીની ધરપકડ કરી છે.

Misdeeds in Ahmedabad : પ્રેમીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, પ્રેમી સાથે રહેવા પરિણીતાએ છૂટાછેડા લીધા

author img

By

Published : Mar 26, 2022, 8:31 PM IST

અમદાવાદઃ શહેરમાં સોલામાં 15 વર્ષની સગીરા પર ભૂવાએ આચરેલા દુષ્કર્મની ઘટનામાં હજૂ તો પોલીસે આરોપીને ઝડપ્યો છે. તેવામાં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક દુષ્કર્મની (Rape case in Gomtipur )ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક પરણિતાએ પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ(Misdemeanor case in Gomtipur) નોંધાવી છે. આરોપીએ લગ્નની લાલચ આપી મહિલાને પતિ સાથે છૂટાછેડા લેવડાવ્યા અને વર્ષો સુધી તેની સાથે સંબંધ ( Misdeeds in Ahmedabad)રાખી તેને ત્યજી દેતા પરિણીતાએ પોલીસની મદદ માંગી છે. ગોમતીપુર પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

લાલચ આપી દુષ્કર્મ આચર્યું

પ્રેમીએ લગ્ન કરવાનો ઈનકાર કરતા યુવતીએ ફરિયાદ કરી - અમદાવાદનાં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં 28 વર્ષીય યુવતીએ પોતાની સાથે દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં યુવતીનાં લગ્ન 8 વર્ષ પહેલા ગેરતપુર વિસ્તારમાં એક યુવક સાથે(Ahmedabad Crime News) થયા હતા. જોકે લગ્નના થોડા સમય બાદ યુવતીને તેનાં વિસ્તારમાં રહેતા મુકેશ ભરવાડ નામના યુવક સાથે આંખો મળતા પ્રેમ સંબંધ બંધાયો. જે બાદ બંને અલગ અલગ જગ્યા પર મળતા હતા. મુકેશ ભરવાડ અને ભોગ બનનારી યુવતી બન્ને પરિણીત હતા અને બન્નેને એક એક સંતાન છે. જોકે મુકેશ ભરવાડે યુવતીને પોતાની સાથે લગ્ન કરવા માટે પતિ સાથે છૂટાછેડા લેવાનુ કહેતા યુવતીએ પ્રેમીને પામવા પોતાના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. વર્ષ 2014 થી અત્યાર સુધી પ્રેમી મુકેશ ભરવાડે યુવતીને અલગ અલગ જગ્યાઓ પર લઈ જઈ શારીરિક સંબંધો બાંધ્યા અને અંતે યુવતી સાથે લગ્ન કરવાનો ઈનકાર કરતા આખરે યુવતીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે મુકેશ ભરવાડની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ Crime In Ahmedabad: નિકોલમાં સગીરા સાથે અપહરણ બાદ દુષ્કર્મ, માથાભારે આરોપી સામે ફરિયાદ

પોલીસે આરોપીની ધરપકડ કરી - પોલીસે આ મામલે આરોપી મુકેશ પટેલની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું કે આરોપીને પોતાને એક આઠ વર્ષનો પુત્ર છે. જ્યારે ભોગ બનનાર યુવતીને 9 વર્ષની દીકરી છે. પકડાયેલા આરોપી પોતે પરિણીત હોવાથી પોતે પોતાની પત્નિ સાથે છૂટાછેડા લેવાનો વાયદો યુવતીને કરતો રહ્યો અને 7 વર્ષ સુધી તેને પોતાની હવસનો શિકાર બનાવતો રહ્યો. અમદાવાદમાં અલગ અલગ હોટલોમાં લઈ જઈને યુવતી પર દુષ્કર્મ આચરી અંતે તેને તરછોડી દીધી હતી. જેમાં મહત્વનું છે કે પ્રેમ પ્રકરણમાં બંધાયેલા આ સંબંધમાં યુવતીએ પોતાના પતિને છોડ્યો અને પ્રેમીએ પણ ન સાથ આપતા તે નિરાધાર બની છે. હાલ તો ગોમતીપુર પોલીસે આ મામલે આરોપી સામે દુષ્કર્મ અને એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી આરોપીનો કોઈ ગુનાહિત ઈતિહાસ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Misdemeanor case in Ahmedabad: પ્રેમિકા ગર્ભવતી થતા પ્રેમી થયો ફરાર, લગ્નની લાલચ આપી કર્યો હતો કરાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.