ETV Bharat / state

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપની બેઠક યોજાઇ

અમદાવાદ: ગાંધીનગર કમલમ ખાતે ભાજપના અગ્રણી નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તો આવનારા દિવસોમાં કેવા કાર્યક્રમો કરવા તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

author img

By

Published : Jun 2, 2019, 4:54 PM IST

રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપની બેઠક યોજાઇ

આ બેઠક બાદ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, આ બેઠક પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં પક્ષ અને સરકારના આગામી કાર્યક્રમોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મહત્વની એવી જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અને 15 નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તો આ સાથે 5 જુન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને લઈને ભાજપ દ્વારા તૈયારીને ભાગ રૂપે ચર્ચા કરાઇ હતી.

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપની બેઠક યોજાઇ

13 થી 15 જુન શાળા પ્રવેશોત્સવમાં પણ ભાજપ ભાગ લેશે અને 21 જુન વિશ્વ યોગ દિવસની સફળ બનાવવા આયોજન પણ કરવામાં આવ્યું છે. 23 જુને શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ હોવાથી કાર્યક્રમો યોજવાની સાથે 25 જુને કટોકટી દિવસના વિરોધમાં કેવા કાર્યક્રમો કરવા તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

R_GJ_AMD_05_02_JUN_2019_BJP_BETHAK_STORY_YASH_UPADHYAY

અમદાવાદ.....

આજે ગાંધીનગર કમલમ ખાતે ભાજપ ભાજપના અગ્રણી નેતાઓની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મહત્વના એવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને આવનાર દિવસોમાં કેવા કાર્યક્રમો કરવા તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી 

આ બેઠક બાદ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે આ બેઠક પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં પક્ષ અને સરકાર ના આગામી કાર્યક્રમોને લઈને ચર્ચા થઈ
હતી જેમાં મહત્વની એવી જૂનાગઢ મહાનગરપાલિકા ની ચૂંટણી અને 15 નગરપાલિકા ની ચૂંટણીની તૈયારીઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સાથે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ને લઈને ભાજપ દ્વારા તૈયારી ને ભાગ રૂપે ચર્ચા થઇ હતી 
સાથે 13 થી 15 જૂન શાળા પ્રવેશોત્સવ માં પણ ભાજપ ભાગ લેશે અને 21 જૂન વિશ્વ યોગ દિવસની સફળ બનાવવા આયોજન પણ કરાયું હતું અને 23 જૂને શ્યામાપ્રસાદ મુખર્જી ની પુણ્યતિથિ ના કાર્યક્રમો યોજવાની સાથે 25 જૂને કટોકટી દિવસના વિરોધમાં કેવા કાર્યક્રમો કરવા તે અંગે પણ ચર્ચા થઇ હતી...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.