અમદાવાદઃ વિશ્વની મહાસત્તાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીઆ બન્ને મહાનુભાવોનું ભવ્ય અને યાદગાર સ્વાગત થાય તે માટે સરકાર દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ નાગરીક અભિવાદન સમિતિ બનવામાં આવી છે. જેની જાહેરાત મેયર ઓફિસના સત્તાવાર ટ્ટીવટ પર કરવામાં આવી છે. આ સમિતિના ચેરમેન અમદાવાદના મેયર બિજલ પટેલ બનવાયા છે.
નમસ્તે ટ્રમ્પ: મેયર બિજલ પટેલને ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિના ચેરમેન બનાવાયા - Donald Trump Citizen Greetings Committee
અમદાવાદના મેયર બિજલ પટેલને ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિના ચેરમેન બનવાવમાં આવ્યાં છે. વિશ્વની મહાસત્તાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પરિવાર સાથે અમદાવાદના મહેમાન બની રહ્યા છે. આ સાથે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદની મુલાકાત લેશે.
નમસ્તે ટ્રમ્પ: મેયર બિજલ પટેલને ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિના ચેરમેન બનાવાયા
અમદાવાદઃ વિશ્વની મહાસત્તાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીઆ બન્ને મહાનુભાવોનું ભવ્ય અને યાદગાર સ્વાગત થાય તે માટે સરકાર દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ નાગરીક અભિવાદન સમિતિ બનવામાં આવી છે. જેની જાહેરાત મેયર ઓફિસના સત્તાવાર ટ્ટીવટ પર કરવામાં આવી છે. આ સમિતિના ચેરમેન અમદાવાદના મેયર બિજલ પટેલ બનવાયા છે.
Last Updated : Feb 22, 2020, 9:25 AM IST