ETV Bharat / state

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની જામીન બાદ માણસા પોલીસે કરી ધરપકડ - રાજદ્રોહ કેસ

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કોર્ટેમાં હાજર ન રહેતા ધરપકડ કરી હતી. જે બાદ હાર્દિક પટેલના જામીન કોર્ટે મંજૂર કર્યાં હતા. હાર્દિક પટેલ જેલમાંથી બહાર આવતા જ માણસા પોલીસે ધરપકડ કરી છે.

hardik
હાર્દિક પટેલ
author img

By

Published : Jan 23, 2020, 5:15 PM IST

અમદાવાદ: કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. કોંગ્રેસ નેતાને ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ લઇ જવામાં આવ્યો છે. રાજદ્રોહના કેસમાં હાર્દિક કોર્ટમાં અનેક વખત હાજર નહતો રહેતો. જેથી હાજર ન રહેતા અંતે કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ બિનજામીનપત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જે બાદ 6 કલાકમાં જ હાર્દિકની ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદ: કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની જામીન બાદ માણસા પોલીસે ધરપકડ કરી

વિરમગામ નજીક હાંસલપુર ચોકડીથી હાર્દિકની અટકાયત કરવામાં આવી હતી. ધરપકડ બાદ હાર્દિકને જામીન પણ મળી ગયા હતા અને જામીન મળતા જેલની બહાર અવતાની સાથે જ હાર્દિકની માણસા પોલીસે જાહેરનામામાં ભંગની ફરિયાદના આધારે ધરપકડ કરી હતી.

નોધનીય છે કે, વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન બાદ જે હિંસાની ઘટનાઓ બની હતી. તેમાં સરકારી સંપત્તિ થયેલા નુકસાન બાદ રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલ દિનેશ બામણીયા સહિત કેટલાક પાટીદાર બંધુઓ પર રાજદ્રોહનો કેસ લાગ્યો હતો.

Intro:અમદાવાદ- હાર્દિક પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં હાજર ના રહેતા ધરપકડ કરી હતી જે બાદ હાર્દિકને જામીન મળી ગયા હતા અને તે બાદ હાર્દિક જેલની બાર આવતા જ માણસા પોલીસે હાર્દિકની ધરપકડ કરી છે અને તેને ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવ્યો છે.

Body:કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.રાજદ્રોહના કેસમાં હાર્દિક હાર્દિક કોર્ટમાં અનેક વખત હાજર નહતો રહ્યો જેથી હાજર ના રહેતા અંતે કોર્ટે હાર્દિક વિરુદ્ધ બિનજમીનપત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું જે બાદ 6 કલાકમાં જ હાર્દિકની ધરપકડ કરવામાં આવી હતી. વિરમગામ નજીક હાંસલપુર ચોકડીથી હાર્દિકની અટકાયત કરવામાં આવી હતી.ધરપકડ બાદ હાર્દિકને જામીન પણ મળી ગયા હતા અને જામીન મળતા જેલની બહાર અવતાની સાથે જ હાર્દિકની માણસા પોલીસે જાહેરનામાં ભંગની ફરિયાદના આધારે ધરપકડ કરી હતી.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.