ETV Bharat / state

200 વાર રક્તદાન કરી સર્જ્યો વિક્રમ,આપ્યું માણસાઇનું આનોખું ઉદાહરણ - વિક્રમ સર્જન

અમદાવાદ: શહેરમાં આવેલા ઉદગમ સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ બ્લડ ડોનેટ કર્યુ હતું. આ કેમ્પનું આયોજન કરનાર હરીશ પટેલ પોતે 199 વખત બ્લડ ડેનેટ કરી ચૂક્યા છે. આ વખતે તેમણે 200મી વખત બ્લડ ડોનેટ કરી લોકો માટે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

રક્તદાન દાતા હરિશભાઇ
author img

By

Published : Mar 28, 2019, 2:13 AM IST

અમદાવામાં આવેલા ઉદગમ સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકો બ્લડ ડોનેટ કરવા પહોંચ્યા હતાં. તો આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરનાર હરીશ પટેલે આ વખતે બ્લડ ડોનેટ કરી અનોખો વિક્રમ સર્જ્યો હતો. તેમણે ૫૧ વર્ષની ઉંમરે 200મી વખત બ્લડ ડોનેટ કરી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

રક્તદાન શિબિર

ત્યારે આ અંગે વાત કરતા હરીશ પટેલે જણાવ્યું હતું કે, તેઓ જ્યારે 18 વર્ષના હતા,ત્યારથી પોતેબ્લડ ડોનેટ કરે છે. તેમને આ કામ કરી આનંદ અને ગર્વ મહેસુસ થાય છે. તેઓ સતત આ પ્રકારે બ્લડ ડોનેટ કરે છે. તેમની સંસ્થા દ્વારા બલ્ડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. તેમની ઈચ્છા છે કે,સૌ કોઈ આ કાર્યમાં જોડાઈજરૂરિયાતોને મદદરૂપ થાય.

51 વર્ષની ઉંમરે પણ તેમનો જુસ્સો અને કેમ્પ દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન ભલ ભલા યુવાઓને શરમાવે તેવોછે. તેમના આ ઉત્તમ કાર્યમાં તેમની સાથે તેમના મિત્રો અને પરિવાર હંમેશા તેમની સાથે હોય છે.

Intro:આજરોજ અમદાવાદની ઉદગમ સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હરીશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ બ્લડ ડોનેટ કર્યું હતું. આ કેમ્પનું આયોજન કરનાર હરીશ પટેલે ૨૦૦મી વખત બ્લડ ડોનેટ કરી લોકો માટે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું

Body:રવિવારની સાવરથી જ ઉદગમ સ્કૂલ ખાતે યોજાશેલ બ્લડ ડોનેશન કેમ્પમાં લોકો બ્લડ ડોનેટ કરવા પહોંચ્યા હતાં. આયોજન કરનાર હરીશ પટેલે આ વખતે બ્લડ ડોનેટ કરી અનોખો વિક્રમ સર્જ્યો હતો તેમણે ૫૧ વર્ષની ઉંમરે ૨૦૦મી વખત બ્લડ ડોનેટ કરી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

આ અંગે વાત કરતા હરીશ પટેલે જણાવ્યું હતું કે તેઓ જ્યારે ૧૮ વર્ષના હતા ત્યારથી તેઓ બ્લડ ડોનેટ કરે છે અને તેમને આ કામ કરી આનંદ અને ગર્વ મહેસુસ થાય છે. તેઓ સતત આ પ્રકારે બ્લડ ડોનેટ કરે છે અને તેમની સંસ્થા દ્વારા બલ્ડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરતા રહે છે અને તેમની ઈચ્છા છે કે સૌ કોઈ આ કાર્યમાં જોડાય અને જરૂરિયાતોને મદદરૂપ થાય

Conclusion:૫૧ વર્ષની ઉંમરે પણ તેમનો જુસ્સો અને કેમ્પ દ્વારા લોકોને જાગ્રત કરવાનો પ્રયત્ન ભલ ભલા યુવાઓને શરમાવે એવો છે. અને તેમના આ ઉત્તમ કાર્યમાં તેમની સાથે તેમના મિત્રો અને પરિવાર હંમેશા તેમને સપોર્ટ આપે છે અને લોકોને જાગૃત કરવામાં પ્રયાસને સમર્થન પૂરું પાડે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.