ETV Bharat / state

Gujarat government: રાજકુમાર બેનિવાલ ગુજરાત મેરિટાઇમ બોર્ડના નવા વાઇસ ચેરમેન, રાજ્યમાં 7 IAS અધિકારીઓની બદલી

રાજ્ય સરકારમાં 7 સિનિયર IAS અધિકારીઓની બદલી સત્તાવાર રીતે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનના એમ.ડી. તરીકે ફરજ બજાવતા રાજકુમાર બેનિવાલને પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

Gujarat government: રાજકુમાર બેનિવાલ ગુજરાત મેરિટાઇમ બોર્ડના નવા વાઇસ ચેરમેન, રાજ્યમાં 7 IAS અધિકારીઓની બદલી
Gujarat government: રાજકુમાર બેનિવાલ ગુજરાત મેરિટાઇમ બોર્ડના નવા વાઇસ ચેરમેન, રાજ્યમાં 7 IAS અધિકારીઓની બદલી
author img

By

Published : Jun 22, 2023, 8:00 AM IST

ગાંધીનગર: રાજ્ય સરકારમાં હવે બદલીનો દોર ફરીથી શરૂ થયો છે, DDO અને કલેકટરની 107 અધિકારીઓની માર્ચ મહિનામાં બદલી થઈ હતી, ત્યારે ફરી જૂન એન્ડમાં વધુ 7 સિનિયર IAS અધિકારીઓની બદલી સત્તાવાર રીતે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનના એમ.ડી. તરીકે ફરજ બજાવતા રાજકુમાર બેનિવાલને પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા ક્યાં અધિકારીની ક્યાં નિમણુંક કરાઈ:

  1. કમલ દયાણી GAD પર્સનલ
  2. મનોજ કુમાર દાસ અધિક મુખ્ય સચિવ રેવન્યુ
  3. મોના ખાંધાર મુખ્ય સચિવ પંચાયત, રુલર હાઉસિંગ
  4. અશ્વિની કુમાર મુખ્ય સચિવ અર્બન ડેવલોપમેન્ટ
  5. મનીષ ભારદ્વાજ CEO ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ
  6. આરતી કનવર સેક્રેટરી નાણાં વિભાગ (ઈકોનોમિક અફેર) રેસિડેન્ટ કમીશ્નર ગુજરાત સરકાર(દિલ્હી) યથાવત
  7. રાજકુમાર બેનીવાલ CEO ગુજરાત મેરીટાઇમ બોર્ડ

હવે IPS અધિકારીઓની બદલી: ગુજરાત સરકારે માર્ચ મહિનામાં 109 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરી હતી ત્યારે હાલ વધારાની સાત સિનિયર આઈએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, ત્યારે છેલ્લા કેટલાય સમયથી આઇપીએસ અધિકારીઓની બદલી થવાની ચર્ચા થઈ રહી હતી, જે હજી સુધી થઈ નથી, ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા ત્રણ વર્ષ એક જ સ્થળ ઉપર ફરજ બજાવી ચૂકેલા હોય તેવા તમામ આઇપીએસ અધિકારીઓની પણ બદલી સરકાર દ્વારા કરવામાં આવે તેવી ચર્ચા થઈ રહી છે. આમાં રેન્જાઈજી અને જિલ્લા પોલીસ અધિક્ષકની બદલીઓ થશે જ્યારે અમદાવાદ શહેરને આ બદલીથી નવા પોલીસ કમિશનર પણ મળશે.

major-changes-in-bhupendra-patel-government-transfer-of-7-ias-officers-of-this-top-from-gujarat
7 IAS અધિકારીઓની બદલી

  1. Ahmedabad Crime News: અમદાવાદ એરપોર્ટ પરથી DRIએ 32 કરોડની કિંમતનું હેરોઇન જપ્ત કર્યું, બ્રાઝિલિયનના એક નાગરિકની ધરપકડ
  2. INTERNATIONAL YOGA DAY 2023 : વડાપ્રધાન મોદીએ યુએન હેડક્વાર્ટર ખાતે યોગ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું, બન્યો વધું એક ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
  3. Roof collapsed In Rath Yatra : રથયાત્રા દરમિયાન મકાનની ગેલેરી તૂટી પડવાની ઘટનામાં મૃત્યુ પામેલાને 25 લાખ આપવાની વિપક્ષે કરી માંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.