ETV Bharat / state

VIP મતદારોની બેઠકો પર પણ મતદારોના તીખા તેવર - gujarat election 2022

રાજ્યમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં (gujarat election 2022) કુલ 62.89 ટકા એટલે કે ઓછું મતદાન થયું હતું. તેના કારણે રાજકીય પાર્ટીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જોકે, 15 વર્ષ પછી આટલું ઓછું મતદાન થતાં મતદારોમાં રોષ (Low Vote turnout in VIP Assembly Seats) જોવા મળ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. ત્યારે આવો જોઈએ રાજ્યના VIP વોટર્સના જિલ્લામાં (VIP Voters in Gujarat) કેટલું મતદાન થયું.

VIP મતદારોની બેઠકો પર પણ મતદારોના તીખા તેવર

author img

By

Published : Dec 2, 2022, 1:33 PM IST

Updated : Dec 2, 2022, 3:52 PM IST

અમદાવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના (gujarat election 2022) પહેલા તબક્કા માટે ગુરૂવારે મતદાન થયું હતું. આ વખતે રાજ્યમાં કુલ 62.89 ટકા મતદાન થયું હતું, જે ગયા વખતની ચૂંટણી કરતા ઓછું કહેવાય. આ વખતે VIP મતદારોના વિસ્તારમાં પણ મતદારોના તીખા તેવર દેખાતા મતદાનમાં ધરખમ (Low Vote turnout in VIP Assembly Seats) ઘટાડો થયો હતો. ત્યારે આવો જાણીએ કઈ બેઠક પર કેટલું મતદાન (VIP Voters in Gujarat) થયું હતું.

જામનગર ઉત્તરનું મતદાન જામનગર ઉત્તર બેઠક પર (Jamnagar North Assembly Constituency) ભાજપનાં ઉમેદવાર રિવાબા જાડેજા ચૂંટણી (Low Vote turnout in VIP Assembly Seats) લડી રહ્યા છે. જામનગરમાં ભાજપનાં સાંસદ પૂનમબેન માડમે પોતાના વતનમાં મતદાન કર્યું હતું. આ બેઠક પર કુલ 55.96 ટકા મતદાન થયું હતું. અહીં વર્ષ 2017માં 65.50 ટકા મતદાન થયું હતું. એટલે કે આ વખતે 9.54 ટકા ઓછું મતદાન થયું હતું.

અમરેલીમાં મતદાન કેન્દ્રિય પ્રધાન પરશોત્તમ રૂપાલાએ (Parshottam Rupala Union Minister) અમરેલીના (Amreli Assembly Constituency) ઈશ્વરિયા ગામમાં મતદાન કર્યું હતું. તો અમરેલીમાં કૉંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ મતદાન કર્યું હતું. આ જિલ્લામાં કુલ 57.06 ટકા મતદાન થયું હતું. જ્યારે અહીં વર્ષ 2017માં 61.84 ટકા મતદાન થયું હતું. આ સાથે જ અહીં 4.78 ટકા ઓછું મતદાન થયું હતુ.

પાટીલનું મતદાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે (Surat Assembly Constituency) સુરતમાં મતદાન કર્યું હતું. અહીં કેન્દ્રિય રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોષે સહપરિવાર મતદાન કર્યું હતું. જ્યારે સુરતની મજૂરા બેઠક પરથી ભાજપના ઉમેદવારે સુરતમાં મતદાન કર્યું હતું. ભાજપના નેતા પૂર્ણેશ મોદી અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પણ અહીં જ મતદાન કર્યું હતું. આ વખતે સુરતમાં કુલ 72.32 ટકા મતદાન થયું હતું. જે ગત ચૂંટણી કરતા 6.78 ટકા ઓછું હતું.

મોરબીમાં મતદાન કાંતિલાલ અમૃતિયા મોરબીમાં (Morbi Assembly Constituency) ભાજપ ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ મતદાન કર્યું હતું. તો આ જિલ્લામાં આ વખતે 67.65 ટકા મતદાન થયું હતું. ગત ચૂંટણીમાં અહીં 73.66 ટકા મતદાન હતું. એટલે કે અહીં 6.01 ટકા ઓછું મતદાન થયું હતું.

ભાવનગરમાં મતદાન ભાવનગરમાં પશ્ચિમ બેઠકના (Bhavnagar West Assembly Constituency) ભાજપના ઉમેદવાર જિતુ વાઘાણીએ પરિવાર સાથે બાબાસાહેબ આંબેડકર છાત્રાલય મતદાન મથકમાં મતદાન કર્યું હતું. તો કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાએ હણોલ ગામમાં સહપરિવાર મતદાન કર્યું હતું. આ વખતે ભાવનગરમાં કુલ 57.81 ટકા મતદાન થયું હતું. જ્યારે અહીં વર્ષ 2017માં 62.18 ટકા જ મતદાન હતું. એટલે કે અહીં 4.37 ટકા ઓછું મતદાન થયું હતું.

ભરૂચમાં મતદાન ભરૂચમાં બીટીપીના ઉમેદવાર છોટુ વસાવાએ વાઘોડિયા (Jhagadia Assembly Constituency) બેઠક માટે મતદાન કર્યું હતું. આ વખતે આ જિલ્લામાં કુલ 63.08 ટકા મતદાન થયું હતું. જ્યારે વર્ષ 2017માં અહીં 73.42 ટકા મતદાન હતું. એટલે કે આ વખતે 10.3 ટકા મતદાન ઓછું થયું હતું.

રાજકોટમાં મતદાનમાં ઘટાડો રાજકોટમાં રાજ્યના (Former CM Vijay Rupani Voting in Rajkot) પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પરિવાર સાથે રાજકોટમાં મતદાન કર્યું હતું. ભાજપના સાંસદ રામભાઈ મોકરિયાએ પોતાના ગામમાં મતદાન કર્યું હતું. વલસઆ વખતે અહીં કુલ 57.68 ટકા મતદાન થયું હતું. જ્યારે ગત ચૂંટણીમાં 67.29 ટકા મતદાન હતું. આ સાથે જ આ વખતે મતદાનમાં 9.61 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

કચ્છમાં પણ મતદાન ઘટ્યું કચ્છમાં ભાજપના સાંસદ વિનોદ ચાવડાએ પોતાના વતનમાં મતદાન કર્યું હતું. કચ્છ જિલ્લામાં આ વખતે ઓવરઓલ 55.54 ટકા મતદાન થયું હતું. જ્યારે ગત ચૂંટણીમાં અહીં 64.34 ટકા મતદાન થયું હતું. એટલે કે આ વખતે અહીં 8.8 ટકા ઓછું મતદાન થયું હતું.

વલસાડમાં મતદાન વલસાડમાં કેબિનેટ પ્રધાન કનુભાઈ દેસાઈએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. આ જિલ્લામાં કુલ 72.73 ટકા મતદાન થયું હતું. જ્યારે ગત ચૂંટણીમાં અહીં 72.97 ટકા મતદાન થયું હતું. આ સાથે જ અહીં 7.1 ટકા ઓછું મતદાન થયું હતું.

Last Updated : Dec 2, 2022, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.