દેશભરના મતગણતરી કેન્દ્રો પર મતગણના શરુ થઈ છે. ત્યારે શરુઆતી રુઝાનોમાં NDAને બઢત જોવા મળી રહી છે.
LIVE UPDATE: મતગણતરી શરૂ... આજનો એક જ હુંકાર, કોની બનશે સરકાર..? - Election2019
![LIVE UPDATE: મતગણતરી શરૂ... આજનો એક જ હુંકાર, કોની બનશે સરકાર..?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3357166-thumbnail-3x2-ce.jpg?imwidth=3840)
2019-05-23 07:24:49
શરુઆતી રૂઝાનોમાં NDA એ આગળ
2019-05-23 07:24:49
શરુઆતી રૂઝાનોમાં NDA એ આગળ
દેશભરના મતગણતરી કેન્દ્રો પર મતગણના શરુ થઈ છે. ત્યારે શરુઆતી રુઝાનોમાં NDAને બઢત જોવા મળી રહી છે.
LIVE UPDATE: મતગણતરી શરૂ... આજનો એક જ હુંકાર, કોની બનશે સરકાર..?
ન્યૂઝ ડેસ્કઃ લોકસભા ચૂંટણી 2019 માટે મતગણતરી શરૂ થઇ ચૂકી છે. આશરે દોઢ મહિના જેટલાં લાંબા સમય માટે ચાલેલા લોકસભાના ચૂંટણી અભિયાન પછી ગુરૂવારના રોજ દેશભરના EVM ખૂલી ચૂક્યા છે. જેના પગલે ચુસ્ત બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે જનતાના મનમાં બસ એક જ પ્રશ્ન છે કે અબકી બાર કિસકી સરકાર.....?
દુનિયાના સૌથી મોટી લોકશાહી માટે પરિણામ આવી રહ્યું છે. સાત તબક્કામાં યોજાયેલી 542 બેઠકોનું આજે ચૂંટણી પરિણામ આવી રહ્યું છે. આજે EVMમાં કેદ થયેલા દિગ્ગજ નેતાઓનું ભાવિ ખુલવા જઈ રહ્યું છે. એક્ઝિટ પોલના તારણો મોદી સરકારની સત્તા વાપસીની આગાહી કરી રહ્યા છે, તો કોંગ્રેસ પણ 2014ના પ્રમાણમાં આગળ રહેશે તેવું લગી રહ્યું છે.
Conclusion: