ETV Bharat / state

મહાનગરોના મહાસંગ્રામમાં મતદાનનો સમય પૂર્ણ, 23મી ફેબ્રુઆરીના રોજ થશે મત ગણતરી - Corporation election

gujarat election 2021
gujarat election 2021
author img

By

Published : Feb 21, 2021, 6:48 AM IST

Updated : Feb 21, 2021, 7:18 PM IST

18:22 February 21

90 વર્ષીય રાજા રામજી અને તેમના પત્ની 88 વર્ષીય જશોદા બેને કર્યું મતદાન

  • 90 વર્ષીય રાજા રામજી અને તેમના પત્ની 88 વર્ષીય જશોદા બેને કર્યું મતદાન
  • જશોદા બેન વહીલચેર પર આવી કર્યું મતદાન

18:17 February 21

સુરત મહાનગરપાલિકા ચૂંટણી માટે મતદાન પૂર્ણ

  • સુરત મહાનગરપાલિકા ચૂંટણી માટે મતદાન પૂર્ણ
  • EVMમાં 484 ઉમેદવારોનું ભાવિ બંધ
  • EVM સિલિંગ કામગીરી શરૂ

18:16 February 21

રાજકોટમાં EVM સીલ કરવામાં આવ્યા

  • રાજકોટમાં EVM સીલ કરવામાં આવ્યા
  • 293 ઉમેદવારોનું ભાવિ EVMમાં થયું બંધ
  • હાલ મતદાન કેન્દ્ર પરના મશીનો સીલ કરવામાં આવ્યા

18:07 February 21

ચૂંટણી પંચના આંકડા પ્રમાણે 6 વાગ્યા સુધીના મતદાનની ટકાવારી 41.21 ટકા

  • જામનગર 49.64 ટકા
  • ભાવનગર 43.66 ટકા
  • રાજકોટ 45.74 ટકા
  • વડોદરા   42.82 ટકા
  • સુરત     42.11 ટકા
  • અમદાવાદ 37.81 ટકા

18:00 February 21

મહાનગરોના મહાસંગ્રામમાં મતદાનનો સમય પૂર્ણ, 23મી ફેબ્રુઆરીના રોજ થશે મત ગણતરી

  • મહાનગરોના મહાસંગ્રામનો સમય પૂર્ણ, 23મી ફેબ્રુઆરીના રોજ થશે મત ગણતરી

17:45 February 21

ચૂંટણી પંચના આંકડા પ્રમાણે 5:30 સુધીના મતદાનની ટકાવારી 35.08 ટકા

  • જામનગર  41.67 ટકા
  • ભાવનગર  40.98 ટકા
  • રાજકોટ.  39.44 ટકા
  • વડોદરા  34.37 ટકા
  • સુરત    36.18 ટકા
  • અમદાવાદ 31.12 ટકા

17:33 February 21

CM રૂપાણીએ કર્યું મતદાન

  • CM કોરોનાની સારવાર માટે 1 સપ્તાહથી અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ હતા
  • જ્યાં તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો  
  • CM બપોર બાદ રાજકોટ પહોંચ્યા હતા
  • રાજ્ય ચૂંટણીપંચની ગાઈડ લાઇન્સ અને માર્ગદર્શિકાના પાલન સાથે મતદાન કર્યું

17:28 February 21

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન પેટા ચૂંટણી વૉર્ઙ નં 6 માં 47 ટકા અને વૉર્ઙ નં 15 માં 48.89 ટકા સુધીનું મતદાન નોંધાયું

  • જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન પેટા ચૂંટણી વૉર્ઙ  નં 6 માં 47 ટકા અને વૉર્ઙ નં 15 માં 48.89 ટકા સુધીનું મતદાન નોંધાયું

17:26 February 21

ચૂંટણી પંચના આંકડા પ્રમાણે 5:05 વાગ્યા સુધીના મતદાનની ટકાવારી 33.78 ટકા

  • રાજકોટ 37.10
  • અમદાવાદ 30.49
  • સુરત 34.96
  • જામનગર 38.75
  • વડોદરા 35.34
  • ભાવનગર 38.57

17:14 February 21

CM વિજય રૂપાણીએ કર્યું મતદાન

  • CM વિજય રૂપાણીએ કર્યું મતદાન
  • વોર્ડ નં.10ની જ્ઞાનમંદિર સ્કુલ ખાતે મતદાન કર્યું
  • વધુમાં વધુ લોકો મતદાન કરે તે જરૂરી: CM રૂપાણી

17:03 February 21

CM વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીએ મતદાન કર્યું

  • અંજલિ રૂપાણીએ મતદાન કર્યું
  • અનિલ જ્ઞાન મંદિર ખાતે પહોંચીને કર્યું મતદાન 

16:59 February 21

ચૂંટણી પંચના આંકડા પ્રમાણે 4:30 વાગ્યા સુધીના મતદાનની ટકાવારી

  • જામનગર 38.75 ટકા
  • સુરત 34.47 ટકા
  • વડોદરા 33.42 ટકા
  • ભાવનગર 33.26 ટકા
  • રાજકોટ 30.58 ટકા
  • અમદાવાદ 30.49 ટકા

16:54 February 21

અમદાવાદના ઘાટલોડિયામાં ત્રિપદા સ્કુલમાં ભાજપના કાર્યકરોએ આમ આદમી પાર્ટીના ઉમેદવારને માર માર્યો હોવાનો વીડિયો

  • અમદાવાદના ઘાટલોડિયામાં ત્રિપદા સ્કુલમાં ભાજપના કાર્યકરોએ આમ આદમી પાર્ટીના ઉમેદવારને માર માર્યો હોવાનો વીડિયો
  • ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલ ઘાટલોડિયામાં અમિતભાઈ પંચાલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉપર ભાજપના કાર્યકર્તાઓએ હુમલો કર્યો અને કપડા ફાડી નાખ્યા

16:52 February 21

અમદાવાદમા નિરસ મતદાનને લઈને જાગૃત નાગરિકોએ મતદારોને જગાડવા માટે થાળી વેલણ લઈને મતદારોને જગાડવા કયોઁ પ્રયાસ

  • મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારોને પોતાની ફરજ નિભાવવા માટે મતદારોને જગાડવા માટે થાળી વેલણ વગાડીને પ્રયાસ કરાયો
  • 'જાગો મતદારો જાગો' ના સુત્રોચ્ચાર કરીને મતદારોને ઘરની બહાર લાવવા થાળી ખખડાવી 

16:47 February 21

CM રૂપાણી રાજકોટ વોર્ડ નંબર 10માં આવેલ અનિલ જ્ઞાન મંદિર શાળા ખાતે કરશે મતદાન

  • CM રૂપાણી રાજકોટ વોર્ડ નંબર 10માં આવેલ અનિલ જ્ઞાન મંદિર શાળા ખાતે કરશે મતદાન
  • ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

16:42 February 21

ચૂંટણી પંચના આંકડા પ્રમાણે 4:15 વાગ્યા સુધીનું મતદાન

  • જામનગર 38.75 ટકા
  • વડોદરા 33.42 ટકા
  • રાજકોટ 30.58 ટકા
  • અમદાવાદ 30.49 ટકા
  • સુરત 34.47 ટકા
  • ભાવનગર 33.26 ટકા

16:31 February 21

અમદાવાદના ખાડીયામાં બોગસ મતદાનની ઉઠી ફરિયાદ

  • કાંતોડિયા વાસમાં બોગસ મતદાનની ફરિયાદ
  • 11 લોકોએ બોગસ વોટિંગ કર્યું હોવાની ફરિયાદ
  • સ્થાનિક પોલીસે ગોઠવ્યો ચાંપતો બંદોબસ્ત

16:27 February 21

ચૂંટણી પંચના આંકડા પ્રમાણે 4 વાગ્યા સુધીનું મતદાન

  • અમદાવાદ 30.34 ટકા
  • રાજકોટ 30.58 ટકા
  • સુરત 33.63 ટકા
  • વડોદરા 33.45 ટકા
  • ભાવનગર 32.70 ટકા
  • જામનગર 38.75 ટકા

15:51 February 21

ચૂંટણી પંચના આંકડા પ્રમાણે 3:30 વાગ્યા સુધીના મતદાનની સરેરાશ ટકાવારી 28.81 ટકા

  • જામનગર  35.79 ટકા
  • ભાવનગર 32.70 ટકા
  • સુરત 30.88 ટકા
  • રાજકોટ 30.15 ટકા
  • વડોદરા  29.65 ટકા
  • અમદાવાદ 24.21 ટકા

15:43 February 21

અમદાવાદમાં ખાડીયા વોર્ડમાં મતદાનને લઈ બન્યો માહોલ તંગદિલી ભર્યો

  • કાલુપુર શાળા નંબર 12માં માહોલ ગરમાયો
  • રાજા મહેતાની પોળમાં આવેલી છે શાળા
  • કાલુપુર પોલીસ સ્ટાફ પહોંચ્યો ઘટનાસ્થળે
  • PI સહિત કવિક રિસ્પોન્સ ટિમ સહિત પોલીસનો મોટો કાફલો બૂથ પર તૈનાત

15:36 February 21

ચૂંટણી પંચના આંકડા પ્રમાણે 3 વાગ્યા સુધીના મતદાનની સરેરાશ ટકાવારી 24.96 ટકા

  • રાજકોટ 27.50 ટકા
  • અમદાવાદ 21.39 ટકા
  • વડોદરા 26.87 ટકા
  • સુરત 25.83 ટકા
  • જામનગર 28.05 ટકા
  • ભાવનગર 29.90 ટકા

15:25 February 21

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન પેટા ચૂંટણીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં વૉર્ઙ નં. 6 માં 39 ટકા તથા વૉર્ઙ નં 15 માં 40.72 ટકા મતદાન થયું

  • જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન પેટા ચૂંટણીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં વૉર્ઙ નં. 6 માં 39 ટકા તથા વૉર્ઙ નં 15 માં 40.72 ટકા મતદાન થયું

14:54 February 21

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા મતદાન કરવા માટે પહોંચ્યા

  • કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા મતદાન કરવા માટે પહોંચ્યા
  • ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વજુભાઇ વાળા રાજકોટમાં
  • હરિહર હોલમાં વજુભાઇ વાળાએ મતદાન કર્યું
  • વજુભાઇ વાળા રાજકોટ મનપા અનેક હોદ્દાઓ સંભાળી ચુક્યા છે
  • રાજ્યપાલ વજુભાઇ વાળાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટ મનપામાંથી કરી હતી

14:50 February 21

નવનિયુક્ત રાજસભાના સાંસદ દિનેશ અનાવાડીયા આજે પહોચ્યા અંબાજી

  • અંબાજી અને દાંતા ભાજપા મંડળ દ્વારા કરાયું સ્વાગત
  • સાંસદ દિનેસ અનાવાડીયાએ પરીવાર સાથે માં અંબાના દર્શન કર્યા
  • માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ લીધા
  • દિનેશ અનાવાડીયાનું નિવેદન.. કોંગ્રેસે મેદાન છોડતા પોતે બિન હરીફ બન્યા
  • કોંગ્રેસે મેદાન છોડતા હમણા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને કોર્પોરેટરની યુંટણીમાં ભાજપ જ જીતશે

14:49 February 21

તારક મહેતા ફેમ સુંદર એટલે કે મયુર વાકાણી મતદાન કરવાની કરી અપીલ

  • તારક મહેતા ફેમ સુંદર એટલે કે મયુર વાકાણી મતદાન કરવાની કરી અપીલ

14:48 February 21

ક્રિકેટની મજા માણતા ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી અને ઉમેદવાર પુષ્કર પટેલ

  • રાજકોટમાં મતદાન બાદ ભાજપ શહેર પ્રમુખ અને વૉર્ડ 9ના ઉમેદવાર રમ્યા ક્રિકેટ
  • પરિણામ પહેલા જ ભાજપ નેતાઓ રમ્યા ક્રિકેટ
  • ક્રિકેટની મજા માણતા ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી અને ઉમેદવાર પુષ્કર પટેલ

14:46 February 21

ભાજપના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ મતદાન કર્યું

  • ભાજપના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ મતદાન કર્યું 
  • અમદાવાદના 08 નંબરના થલતેજ વોર્ડમાં, બોપલ ખાતે આવેલ શિવાઆશિષ સ્કૂલમા બુથ નં. 81 પર બપોરે 12.39 કલાકે સહ પરિવાર સાથે મતદાન કર્યું

14:42 February 21

CM રૂપાણીનો કોરોના રિપોર્ટ નેગેટિવ, આજે સાંજે કરશે મતદાન

  • CM રૂપાણીનો કોરોના રિપોર્ટ નેગેટિવ
  • આજે સાંજે કરશે મતદાન
  • PPE કીટ પહેરીને રાજકોટમાં કરશે મતદાન
  • કોરોનાની ગાઈડલાઇન્સ સાથે CM વિજય રૂપાણી કરશે મતદાન
  • સાંજે 5.15 કલાકે  મતદાન માટે જશે
  • વિજયભાઇ રૂપાણી રાજકોટમાં અનિલ જ્ઞાનમંદિર સ્કૂલ, રૂમ નં. 7 જીવનનગર સોસાયટી-1, બ્રહ્મસમાજ પાસે રૈયારોડ ખાતેના મતદાન મથકેથી પોતાનો મત આપવાના છે

14:39 February 21

ભાવનગરમાં 1 વાગ્યા સુધીમાં 25 ટકા જેટલું મતદાન

  • ત્રણ વોર્ડમાં કન્ટ્રોલ યુનિટમાં ખામી સર્જાતાં બદલાયા હતા
  • વોર્ડ 1,3 અને 10 માં ખામી આવતા તંત્રએ બદલ્યા હતા
  • બેલેટ યુનિટ વોર્ડ 10 માં બે બદલાયા તો 11 માં એક બદલવામાં આવ્યું હતું
  • આમ કન્ટ્રોલ યુનિટ 3 અને બેલટ યુનિટ 3 મળી કુલ 6 ઇવીએમ બદલાયા હતા

14:37 February 21

સુરતમાં ઘોડા પર સવાર થઈ આવ્યા મતદાર

  • સુરતમાં ઘોડા પર સવાર થઈ આવ્યા મતદાર
  • ભરથાણા વેસુ વિસ્તારમાં હોર્સ રાઈડિંગ કરી મતદાન કરવા પહોંચ્યાં જાગૃત મતદાર

14:14 February 21

બપોરે 2 વાગ્યા સુધીમાં 21.83 ટકા મતદાન નોંધાયું, સૌથી વધુ જામનગરમાં નોંધાયું જ્યારે સૌથી ઓછું મતદાન અમદાવાદમાં નોંધાયું

  • અમદાવાદ 18.58 ટકા
  • રાજકોટ  22.70 ટકા
  • સુરત  23.58 ટકા
  • વડોદરા  23.47 ટકા
  • ભાવનગર  23.91 ટકા
  • જામનગર  28.05 ટકા                             

13:51 February 21

ઇડરના ધારાસભ્ય અને નરેશ કનોડિયાના પુત્ર એક્ટર હિતુ કનોડિયાએ અનોખા અંદાઝમાં મતદાનની અપીલ કરી

  • ઇડરના ધારાસભ્ય અને નરેશ કનોડિયાના પુત્ર એક્ટર હિતુ કનોડિયાએ અનોખા અંદાઝમાં મતદાનની અપીલ કરી

13:25 February 21

ચૂંટણી પંચના આંકડા પ્રમાણે 1 વાગ્યા સુધીના મતદાનની સરેરાશ ટકાવારી 20.88 ટકા

  • અમદાવાદ 11.40 ટકા
  • વડોદરા 13.70 ટકા
  • જામનગર 15.45 ટકા
  • રાજકોટ 15.86 ટકા
  • ભાવનગર 15.13 ટકા
  • સુરત 14.25 ટકા

13:18 February 21

સુરતમાં સુરતીલાલાઓ ઢોલ નગારા સાથે મતદાન કરવા નીકળ્યા

  • સુરતમાં સુરતીલાલાઓએ અનોખી રીતે મતદાન પર્વ ઉજવ્યો
  • વોર્ડ નંબર 13 માં આવેલ એક સોસાયટીના લોકો ઢોલ નગારા સાથે વોટિંગ કરવા નીકળ્યા
  • સોસાયટીના નાના-મોટા લોકો વોટિંગ કરવા પહોંચ્યા
  • વિસ્તારમાં ઢોલ નગારા વગાડી લોકોને મત આપવા માટે અપીલ પણ કરી

12:56 February 21

રાજકોટના પૂર્વ કોંગી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ એ વોર્ડ નં10 માં કર્યું મતદાન

  • રાજકોટના પૂર્વ કોંગી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ એ વોર્ડ નં10 માં કર્યું મતદાન
  • રાજકોટ યુનિવર્સિટી રોડ ખાતે આવેલ શાળા નં 92 માં પૂર્વ કોંગી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ કર્યું મતદાન
  • વોર્ડ નં10 ના રહેવાસી છે ઇન્દ્રનીલ રાજગુરુ

12:26 February 21

રાજકોટ સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવીએ કર્યું મતદાન

  • રાજકોટ સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવીએ પરિવાર સાથે કર્યું મતદાન
  • માધાપરમાં સહજાનંદ સ્કૂલમાં કર્યું મતદાન

12:17 February 21

અરવલ્લીમાં પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં વધારાનો અનોખો વિરોધ

  • બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલે કાઢી સાયકલ યાત્રા
  • સાયકલના કેરિયર પર બાટલો બાંધી કરી યાત્રા
  • સાયકલ ભાવ વધારાના વિરોધ કરતા પ્લેકાર્ડ લગાવ્યા
  • અનોખો વિરોધ જોવા લોકોના ટોળેટોળા

12:13 February 21

વોર્ડ નંબર 10 ખાતે સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ કર્યું મતદાન

  • વોર્ડ નંબર 10 ખાતે સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ કર્યું મતદાન

12:10 February 21

ચૂંટણી પંચના આંકડા પ્રમાણે 12 વાગ્યા સુધીનું મતદાન

  • જામનગર 15.45 ટકા
  • રાજકોટ 14.76 ટકા
  • અમદાવાદ 8.31 ટકા
  • સુરત 10.89 ટકા
  • ભાવનગર 13.49 ટકા
  • વડોદરા 13.16 ટકા

11:53 February 21

ચૂંટણી પંચના આંકડા પ્રમાણે 11.30 કલાકની મતદાનની સરેરાશ ટકાવારી 8.05 ટકા

  • જામનગર  15.45 ટકા
  • ભાવનગર. 13.49 ટકા
  • રાજકોટ.   12.34 ટકા
  • વડોદરા     10.52 ટકા
  • સુરત        9.87 ટકા
  • અમદાવાદ  5.01 ટકા

11:50 February 21

વોર્ડ નંબર 07 માં બાવજીરાજ કન્યા શાળામાં ક્રમ નંબર 11ની સ્વીચ બંધ થઈ જતાં મતદાન અટક્યું

  • વોર્ડ નંબર 07 માં બાવજીરાજ કન્યા શાળામાં મતદાન અટક્યું
  • ક્રમ નંબર 11ની સ્વીચ બંધ થઈ જતા મતદાન અટક્યું
  • કોંગ્રેસ ઉમેદવાર રણજિત મૂંધવાએ ચૂંટણી અધિકારીઓને રજુઆત કરી
  • નવા EVM મશીન સાથે ચૂંટણી અધિકારીઓ સ્થળ પર તાત્કાલિક પહોંચ્યા
  • કોંગ્રેસ ઉમેદવાર રણજિત મૂંધવાનો ક્રમાંક નંબર 11 છે તે જ બટન ચાલતું ન હોવાથી મતદાન અટક્યું

11:48 February 21

રાજકોટ લક્ષ્મીનગર મેઈન રોડ પર આપના કાર્યકરો પર થયો હુમલો

  • રાજકોટ લક્ષ્મીનગર મેઈન રોડ પરની ઘટના
  • આપના કાર્યકરો પર હુમલો
  • કાર્યાલયમાં તોડફોડની ચર્ચા
  • મામલો ઉગ્ર બન્યો

11:34 February 21

ચૂંટણી પંચના આંકડા પ્રમાણે 11 કલાકની મતદાનની સરેરાશ ટકાવારી 4.02 ટકા

  • રાજકોટ  10.24 ટકા
  • ભાવનગર 8.37 ટકા
  • જામનગર 12.13 ટકા
  • વડોદરા 7.17 ટકા
  • સુરત 6.14 ટકા
  • અમદાવાદ 4.00 ટકા

11:30 February 21

અમરાઈ વાડીના ઇન્દ્રપુરી વોર્ડમાં સવારે 10 વાગ્યે 1 કલાકથી EVMમાં ખામી સર્જાતા લોકોએ બેલેટ પેપરની માગ કરી

  • અમરાઈ વાડીના ઇન્દ્રપુરી વોર્ડમાં સવારે 10 વાગ્યે 1 કલાકથી EVMમાં ખામી સર્જાતા લોકોએ બેલેટ પેપરની માગ કરી હતી.

11:14 February 21

રાજકોટમાં અત્યાર સુધીમાં 17 ટકા મતદાન

  • રાજકોટમાં અત્યાર સુધીમાં 17 ટકા મતદાન થયું છે.

10:58 February 21

સાંસદ પૂનમ માડમે નવાગામમાં કર્યું મતદાન

  • સાંસદ પૂનમ માડમે નવાગામમાં કર્યું મતદાન
  • ધારાસભ્ય વિક્રમભાઈ માડમે પણ નવાગામમાં કર્યું મતદાન

10:31 February 21

રાજકોટના રાજવી માંધાતાસિંહજીની વિન્ટેજ કાર બંધ થતાં બીજી કારમાં પરત ફરવું પડ્યું

  •  રાજકોટના રાજવી માંધાતાસિંહજીની વિન્ટેજ કાર બંધ થતાં બીજી કારમાં પરત ફરવું પડ્યું

10:28 February 21

ચૂંટણી પંચના આંકડા પ્રમાણે 10 કલાકની મતદાનની સરેરાશ ટકાવારી 4.02 ટકા

  • રાજકોટ  5.93 ટકા
  • ભાવનગર 4.62 ટકા
  • જામનગર 4.92 ટકા
  • વડોદરા 4.52 ટકા
  • સુરત 3.99 ટકા
  • અમદાવાદ 3.26 ટકા

10:25 February 21

અમિત શાહે અમદાવાદના નારણપુરા વોર્ડમાં પરીવાર સાથે મતદાન કર્યુ

  • અમિત શાહે અમદાવાદના નારણપુરા વોર્ડમાં પરીવાર સાથે મતદાન કર્યું
  • તમારા શહેરની પ્રગતિ માટે કરો મતદાન: અમિત શાહ

10:24 February 21

જામનગર જિલ્લા કલેકટર એસ. રવીશકરે કર્યું મતદાન

  • જામનગર જિલ્લા કલેકટર એસ. રવીશકરે કર્યું મતદાન

10:23 February 21

ભાજપના નેહલ સુકલ અને કોંગ્રેસના રણજિત મૂઢવા એકબીજાને શુભેચ્છા પાઠવી

  • રાજકોટ વોડ નંબર 7ના બંને ઉમેદવારોએ એકબીજાને જીતની શુભેચ્છાઓ પાઠવી
  • ભાજપના નેહલ સુકલ અને કોંગ્રેસના રણજિત મૂઢવા એકબીજાને શુભેચ્છા પાઠવી

10:21 February 21

અમદાવાદના પૂર્વ મેયર બીજલ પટેલ મતદાન કરવા પહોંચ્યા

  • અમદાવાદના પૂર્વ મેયર બીજલ પટેલ મતદાન કરવા પહોંચ્યા

10:19 February 21

ભાવનગરમાં સવારે 7થી 9 વાગ્યા સુધી 4.62 ટકા મતદાન

  • પુરૂષ 5 ટકા
  • સ્ત્રીઓ 3 ટકા

10:10 February 21

જામનગરમાં સવારે ત્રણ કલાક સુધીમાં 10 ટકા મતદાન થયું

  • જામનગરમાં સવારે ત્રણ કલાક સુધીમાં 10 ટકા મતદાન થયું

09:55 February 21

સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પત્ની સાથે કર્યુ મતદાન

  • સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પત્ની સાથે કર્યુ મતદાન
  • વર્ષોથી ભાજપે જનતાનો વિશ્વાસ જીત્યો છે:  સી.આર.પાટીલ
  • ફરીથી ભાજપની જીત થશે:  સી.આર.પાટીલ

09:53 February 21

ચૂંટણી આયોગના આંકડા પ્રમાણે પ્રથમ 2 કલાકની મતદાનની ટકાવારી

  • રાજકોટ 4.1 ટકા
  • ભાવનગર 3.52 ટકા
  • જામનગર 3.24 ટકા
  • વડોદરા 2.99 ટકા
  • સુરત 0.92 ટકા
  • અમદાવાદ 0.16 ટકા

09:51 February 21

સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવના કોંગ્રેસ ઉમેદવારે લીધા આશીર્વાદ

  • સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવના કોંગ્રેસ ઉમેદવારે લીધા આશીર્વાદ
  • વોર્ડ 7ના કોંગ્રેસના ઉમેદવાર રણજીત મૂંધવાએ લીધા આશીર્વાદ
  • કોંગ્રેસ ઉમેદવાર રાજુ ધ્રુવને ભેટી પડયા

09:49 February 21

રાજ્ય ચૂંટણી આયોગની વેબ સાઈડ પર મુકાયા આંકડા

  • પ્રથમ બે કલાકમાં 6 કોર્પોરેશનમાં 1.53 ટકા થયું મતદાન
  • સૌથી વધુ મતદાન 4.1 ટકા રાજકોટમાં નોંધાયું
  • સૌથી ઓછું મતદાન અમદાવાદ શહેર 0.16 ટકા નોંધાયું
  • અમદાવાદમાં સૌથી વધુ મતદાન વાસણા વોર્ડમાં 3 ટકા થયું
  • સૌથી ઓછું મતદાન અમદાવાદના ગોતા વોર્ડમાં 0.00 ટકા

09:46 February 21

રાજકોટના રાજવી માંધાતાસિંહજી દ્વારા મતદાન કરવાની તૈયારી શરૂ

  • વિન્ટેજ કારમાં મતદાન કરવા નિકળશે માંધાતાસિંહજી
  • રાજકોટ સ્ટેટ 7 લખેલી વિન્ટેજ કારમાં મતદાન કરવા થોડીવારમાં થશે રવાના
  • પરિવાર સાથે કરશે લોકશાહીનાં પાવન પર્વની ભવ્ય ઉજવણી

09:43 February 21

ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન

  • ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન
  • ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં પ્રદીપસિંહ જાડેજાએ પરીવાર સાથે મતદાન કર્યું  
  • મેં મારા પરિવાર સાથે લોકશાહીનું પર્વ ઉજવ્યું છે: જાડેજા  
  • ગુજરાતમાં 25 વર્ષથી ભાજપનું સાશન છે: જાડેજા
  • અમદાવાદ ભાજપના શાસનમાં ઉત્તમ બન્યું છે: જાડેજા
  • અમદાવાદને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવવા મેં વસ્ત્રાલના ભાજપના 4 ઉમેદવારને મત આપ્યા છે: જાડેજા  
  • લોકોને વધુમાં વધુ મતદાન કરવા હું અપીલ કરું છું: જાડેજા

09:41 February 21

અમદાવાદ ભાજપ પ્રમુખ અને નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ મતદાન કર્યું

  • અમદાવાદ ભાજપ પ્રમુખ અને નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ પરિવાર સાથે ઠક્કરબાપાનગર સરદાર પટેલ સ્કૂલ ખાતે મતદાન કર્યું

09:38 February 21

મુખ્યપ્રધાન વિજય રૂપાણી એર એમ્યુલન્સ મારફતે રાજકોટ આવીને મતદાન કરશે

  • મુખ્યપ્રધાન રૂપાણી એર એમ્યુલન્સ મારફતે રાજકોટ આવશે 
  • સાંજે 5થી 6 દરમિયાન કરશે મતદાન
  • PPE કિટ પહેરીને કરશે મતદાન

09:35 February 21

અમદાવાદના નારણપુરા વોર્ડમાં સબઝોનલ ઓફિસમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આપશે મત

  • અમદાવાદના નારણપુરા વોર્ડમાં સબઝોનલ ઓફિસમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આપશે મત
  • 10 વાગ્યે મત આપવા આવશે

09:33 February 21

હિન્દુ ધર્મ આચાર્ય સભાના કન્વીનર પરમાત્માનંદ સરસ્વતીએ કર્યું મતદાન

  • હિન્દુ ધર્મ આચાર્ય સભાના કન્વીનર પરમાત્માનંદ સરસ્વતીએ કર્યું મતદાન
  • રાજકોટ વોર્ડ નંબર 9 ના FSL મતદાન મથકમાં કર્યું મતદાન
  • મતદારોને મતદાન કરવા કરી અપીલ

09:31 February 21

સુરત ભાજપ પ્રમુખ નિરંજન ઝાંમેરાએ મતદાન કર્યું

  • સુરત ભાજપ પ્રમુખ નિરંજન ઝાંમેરાએ મતદાન મથક ઉપર મતદાન કર્યું
  • ત્યારે સુરત શહેરના લોકો સવારથી જ મતદાન મથકે મતદાન માટે પહોંચી રહ્યા છે

09:30 February 21

રાજકોટમાં ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ કર્યું મતદાન

  • રાજકોટમાં ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ કર્યું મતદાન
  • ગોપાલ ચોક ખાતે આવેલ મતદાન મથકમાં કર્યુ મતદાન
  • ભાજપના તમામ ઉમેદવારોની જીતનો આશાવાદ કર્યો વ્યક્ત

09:28 February 21

જામનગરમાં ઇવા પાર્કમાં સનરાઈઝ સ્કૂલમાં EVMમાં ખામી સર્જાઈ

  • જામનગરમાં ઇવા પાર્કમાં સનરાઈઝ સ્કૂલમાં EVMમાં ખામી સર્જાઈ

09:27 February 21

રાજકોટના ધારાસભ્ય ગાવિંદ પટેલે કર્યું મતદાન

  • રાજકોટના ધારાસભ્ય ગાવિંદ પટેલે કર્યું મતદાન

09:23 February 21

રાજકોટમાં સવારે 9 વાગ્યા સુધીમાં 10 ટકા મતદાન થયું

  • રાજકોટમાં સવારે 9 વાગ્યા સુધીમાં 10 ટકા મતદાન થયું

09:20 February 21

જિલ્લા કલેકટર રેમ્યા મોહને કર્યું મતદાન

  • જિલ્લા કલેકટર રેમ્યા મોહને વોર્ડ નં-3નાં ઠકકર બાપા પ્રાથમિક શાળા ખાતે મતદાન મથક નંબર 62માં મતદાન કર્યું
  • આ મતદાન મથક ખાતે 517 પુરૂષ અને 489 સ્ત્રી મળી કુલ 1006 મતદારો નોંધાયા

09:16 February 21

સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાનીએ કર્યું મતદાન

  • સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાની અને તેમના પત્નીએ વી.ટી. ચોક્સી લો કોલેજ ખાતે મતદાન કર્યું

09:14 February 21

રાજ્યસભાના સાંસદ નરહરિ અમિને કર્યું મતદાન

  • રાજ્યસભાના સાંસદ નરહરિ અમિને મતદાન કર્યું

09:01 February 21

રાજ્યમાં 8 વાગ્યા સુધીનું મતદાન

સરેરાશ 4 ટકા મતદાન

  • અમદાવાદ: 5 ટકા
  • રાજકોટ :  3 ટકા
  • વડોદરા : 4 ટકા
  • સુરત : 4 ટકા
  • જામનગર : 3 ટકા
  • ભાવનગર : 5 ટકા

08:54 February 21

સુરતમાં સવારે 8 વાગ્યા સુધીમાં 4 ટકા મતદાન થયું

  • સુરતમાં સવારે 8 વાગ્યા સુધીમાં 4 ટકા મતદાન થયું

08:50 February 21

રાજ્ય આરોગ્યપ્રધાન કુમાર કાનાણીએ કર્યું મતદાન

  • રાજ્ય આરોગ્યપ્રધાન કુમાર કાનાણીએ કર્યું મતદાન
  • પરિવારનો લોકો સાથે કર્યું મતદાન
  • લોકોને મતદાન કરવા અપીલ કરી
  • મતદાન પ્રક્રિયાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

08:45 February 21

રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ કર્યું મતદાન

  • રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ કર્યું મતદાન

08:37 February 21

પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે પરિવાર સાથે કર્યું મતદાન

  • પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે પરિવાર સાથે મતદાન કર્યું 
  • જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

08:32 February 21

પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રી બાએ કર્યું મતદાન

  • પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રી બા વાઘેલાએ કાલાવડ રોડ પર આવેલ પરિમલ શાળામાં કર્યું મતદાન

08:26 February 21

રાજકોટમાં સવારે 8 વાગ્યા સુધીમાં 3 ટકા મતદાન થયું

  • રાજકોટમાં સવારે 8 વાગ્યા સુધીમાં 3 ટકા મતદાન થયું

08:24 February 21

અમદાવાદમાં સવારે 8 વાગ્યા સુધીમાં 2 ટકા મતદાન થયું

  • અમદાવાદમાં સવારે 8 વાગ્યા સુધીમાં 2 ટકા મતદાન થયું

08:20 February 21

રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન નારણપુરા મ્યુનિસિપલ સ્કૂલ ખાતે કરશે મતદાન

  • રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન નારણપુરા મ્યુનિસિપલ સ્કૂલ ખાતે કરશે મતદાન

08:14 February 21

અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીએ મતદાન કર્યું

  • અમદાવાદમાં 48 વોર્ડની 192 બેઠક માટે મતદાન શરૂ
  • અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીએ મતદાન કર્યું

08:08 February 21

રાજ્યના 6 મહાનગરોમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ

  • કુલ 144 વોર્ડની 575 બેઠકો માટે મતદાન શરુ
  • રાજકોટ, ભાવનગર, જામનગરમાં મનપાની ચૂંટણી માટે મતદાન શરૂ
  • અમદાવાદ, વડોદરા, સુરતમાં મનપાની ચૂંટણી માટે મતદાન શરૂ

07:57 February 21

કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ મતદાન કર્યું

  • પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ મતાધિકારનો ઉપયોગ કર્યો
  • મનીષ દોશીએ અમદાવાદના બોડકદેવ મતદાન મથકે કર્યું મતદાન

07:54 February 21

વડોદરામાં સ્થાનિક સ્વરાજની માટે ચૂંટણી જંગ શરૂ

  • મતદાન શાંતિ પૂર્ણ માહોલમાં શરૂ
  • દડીયાબજાર મધ્યવર્તી સ્કૂલ અને છાની ગંગા બાઈ સ્કૂલમાં EVMમાં ખામી સર્જાઈ
  • 15 મિનિટ સુધી મતદારો અટવાયા
  • EVM રિપ્લેસ કરી પુન: મતદાન શરૂ કરાયું

07:51 February 21

જામનગરની મનપાની ચૂંટણી માટે મતદાન શરૂ

  • જામનગરમાં કુલ 16 વોર્ડની 64 બેઠકો માટે મતદાન
  • રાજ્યની 6 મનપાની ચૂંટણી માટે મતદાન
  • જામનગરની મનપાની ચૂંટણી માટે મતદાન

07:43 February 21

અમદાવાદની મનપા ચૂંટણી માટે મતદાન

  • અમદાવાદમાં કુલ 48 વોર્ડ અને 192 બેઠકો માટે મતદાન શરૂ
  • જેમાંથી 96 બેઠક મહિલા માટે અનામત
  • તો આ સાથે જ અમદાવાદમાં કુલ 46, 24, 592 મતદારો
  • જે પૈકી 24,14,451 પુરુષો 22, 09, 976 મહિલા અને 165 ટ્રાન્સજેન્ડર

07:41 February 21

07:37 February 21

રંગીલા રાજકોટમાં 7ના ટકોરે મતદાન શરૂ

  • કુલ 293 જેટલા ઉમેદવારો મેદાનમાં
  • 991 બુથ ઉભા કરાયા
  • 4 હજારથી વધુ પોલીસ સ્ટાફ ખડેપગે

07:24 February 21

જામનગરમાં મતદાન માટેની પ્રકિયા શરૂ

  • જામનગરમાં 645 મતદાન મથકો પર મતદાન શરૂ
  • 16 વોર્ડમાં 64 બેઠકો પર 236 ઉમેદવારનું ભાવિ EVMમાં થશે કેદ

07:17 February 21

અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા શરૂ

  • અમદાવાદના 48 વોર્ડની 192 બેઠકો માટે મતદાન
  • મતદાનની પ્રક્રિયા શરૂ
  • 570થી વધુ ઉમેદવારોનું ભાવિ થશે EVMમાં કેદ

07:15 February 21

11,121 મથકો પર આજે મતદાન

  • આજે ગુજરાતની 6 મહાનગરપાલિકામાં મતદાનનું મહાપર્વ
  • રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન
  • 60 લાખથી વધુ પુરૂષો, 54 લાખથી વધુ સ્ત્રી મતદારો

07:10 February 21

મહાનગરપાલિકાના મહાસંગ્રામ માટેનો જંગ શરૂ

  • કુલ 144 વોર્ડની 575 બેઠકો માટે મતદાન શરૂ
  • 11,121 મથકો પર આજે મતદાન

07:04 February 21

મહાનગરોમાં ચૂંટણી પ્રકિયા શરૂ

  • કુલ 144 વોર્ડની 575 બેઠકો માટે મતદાન
  • રાજ્યની 6 મહાનગરની ચૂંટણી માટે જામશે જંગ
  • અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ, જામનગરમાં મતદાન શરુ

06:54 February 21

સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ

  • મતદાન મથકો ઉપર હેન્ડ ગ્લવ્સ, સેનેટાઈઝર અને થર્મલ ગનની સુવિધા ઉપલબ્ધ
  • સુરતમાં 30 વોર્ડના 120 બેઠક માટે થશે મતદાન
  • 484 ઉમેદવારો વચ્ચે જંગ

06:45 February 21

  • આજે 6 મહાનગરપાલિકામાં મતદાન
  • સવારે 7 વાગ્યે શરૂ થશે મતદાન
  • 6 કોર્પોરેશનમાં 2276 ઉમેદવારો મેદાને

06:29 February 21

સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2021માં જામ્યો ચૂંટણીનો જંગ

ન્યૂઝ ડેસ્ક: રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ અને ભાવનગર કોર્પોરેશનમાં આજે રવિવારે મતદાન છે, ત્યારે કુલ 144 વોર્ડમાં 2276 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. આ 2276 ઉમેદવારોનું ભાવિ આજે રવિવારે EVMમાં સીલ થશે. લોકો મતદાનનો ઉપયોગ કરશે જ્યારે જૂનાગઢ કોર્પોરેશનના 2 વોર્ડની પેટા ચૂંટણીમાં કુલ 9 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત જૂનાગઢ કોર્પોરેશનના 2 વોર્ડની પેટા ચૂંટણીમાં 14 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 3 અમાન્ય રાખવામાં આવી છે અને 11 ઉમેદવારી માન્ય રાખવામાં આવી છે જ્યારે એક બેઠક બિનહરીફ પણ જાહેર થઈ છે. જે અમદાવાદ કોર્પોરેશનની છે. જ્યારે 92 જેટલા ઉમેદવારોએ તેઓના ફોર્મ પરત ખેંચ્યા હતા.

Last Updated : Feb 21, 2021, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.