રાજ્ય ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કરી જાહેરાત
રથયાત્રાના રૂટ પર આવતા 8 જેટલા પોલીસ મથક વિસ્તારોમાં લદાયો હતો કરફ્યૂ
રથયાત્રા સંભવિત સમય કરતા વહેલી પૂર્ણ થતા 11:30 વાગ્યાથી જ કરફ્યૂમાં રાહત
11:06 July 12
અમદાવાદમાં કરફ્યૂમાંથી મુક્તિ

10:51 July 12
રેકોર્ડ બ્રેકિંગ 3.48 કલાકમાં રથયાત્રા સંપન્ન
ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે પહોંચ્યા નિજ મંદિર
પોલીસના સુચારુ આયોજનથી વગર કોઈ વિધ્ને રથયાત્રા સંપન્ન
સવારે 7 કલાકે નિકળેલી રથયાત્રા 9:47 કલાકે નિજ મંદિર પરત પહોંચી
10:43 July 12
અમદાવાદ પોલીસ કમિશનરે માન્યો નાગરિકોનો આભાર
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની ETV Bharat સાથે ખાસ વાતચીત
અમદાવાદીઓનો સહકાર આપવા બદલ માન્યો આભાર
નાગરિકોના સહકારના કારણે જ રથયાત્રા સમયસર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકી
કરફ્યૂનું પાલન કરવા બદલ પણ માન્યો આભાર
10:27 July 12
રથયાત્રા ટૂંક જ સમયમાં નિજ મંદીર પરત ફરશે
ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ રથયાત્રામાંથી પરત ફર્યા

ખમાસા ગેટથી જગન્નાથ મંદીર તરફ આગળ વધ્યા રથ
09:47 July 12
રથયાત્રા ઐતિહાસિક બને તેવી શક્યતા
કોરોનાને કારણે આ વખતે પૂરઝડપે વધી રહી છે રથયાત્રા
10 વાગ્યા સુધીમાં નિજ મંદિર પહોંચે તેવી શક્યતા
હાલમાં રંગીલા ચોકીથી આગળ પહોંચી છે રથયાત્રા
માર્ગમાં ગોઠવવામાં આવ્યો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
09:01 July 12
ભગવાન જગન્નાથની રથયાત્રા મોસાળથી પરત ફર્યા
ભગવાન જગન્નાથ સરસપુર સ્થિત પોતાના મોસાળ પહોંચ્યા
8:30 કલાકે રથયાત્રા પહોંચી હતી સરસપુર સ્થિત રણછોડરાય મંદીર
અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેકિંગ સમયમાં રથયાત્રા મોસાળ પહોંચી
15 મીનિટના રોકાણ બાદ રથયાત્રા પુન: નિજ મંદીર જવા રવાના
07:38 July 12
રથયાત્રાને લઈને એલિસ બ્રિજ પરથી ટ્રાફિક ડાયવર્ટ કરાયો
રથયાત્રા ટૂંક સમયમાં એલિસ બ્રિજ પરથી થશે પસાર

ગોલલીમડા ખાતેથી પસાર થઈ ચૂકી છે રથયાત્રા
આ વર્ષે મ.ન.પા. દ્વારા રથયાત્રાનું સ્વાગત નહીં કરાય
પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળી રથયાત્રા
07:08 July 12
ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા શરૂ
નિર્ધારિત સમયે ભગવાન જગન્નાથની રથયાત્રાનો થયો પ્રારંભ
મુખ્યપ્રધાન રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી પહિન્દ વિધિ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી હતી મંગળા આરતી
કરફ્યૂ વચ્ચે યોજાઈ રહી છે 144મી રથયાત્રા
07:00 July 12
ભગવાન જગન્નાથની પહિન્દ વિધિ શરૂ
મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરી રહ્યા છે પહિન્દ વિધિ
મુખ્યપ્રધાન સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ છે ઉપસ્થિત
રથયાત્રા શરૂ થતા પહેલા કરવામાં આવે છે પહિન્દ વિધિ
પહિન્દ વિધિ બાદ રથયાત્રા નિર્ધારિત રૂટ પર શરૂ થશે
06:57 July 12
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પહોંચ્યા જગન્નાથ મંદિર

નાયબ મુખ્યપ્રધાન સાથે તેમના પત્ની પણ છે ઉપસ્થિત
ટૂંક સમયમાં શરૂ થનારી પહિન્દ વિધિમાં ભાગ લેશે
06:50 July 12
કોરોના અંગે જાગૃતિ પ્રસરાવવા રથ પર માસ્ક બાંધવામાં આવ્યું
કોરોનાને કારણે એક વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ રહી છે. ત્યારે લોકોમાં કોરોના અંગે જાગૃતિ પ્રસરે તે માટે રથ પર માસ્ક બાંધવામાં આવ્યા છે.
06:48 July 12
મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોંચ્યા જગન્નાથ મંદિર

મુખ્યપ્રધાન રૂપાણી સાથે તેમના પત્નિ અંજલી રૂપાણી પણ છે ઉપસ્થિત
પહિન્દ વિધિમાં લેશે ભાગ લીધા બાદ રથને પ્રસ્થાન કરાવશે
હાલમાં કરી રહ્યા છે ભગવાનના દર્શન
06:44 July 12
સાંસદ નરહરિ અમીને કર્યા ભગવાન જગન્નાથના દર્શન
ત્રણેય ભગવાનની મૂર્તિઓ રથમાં સ્થાપિત કરાઈ
સાંસદ નરહરિ અમીને ભગવાન જગન્નાથનના કર્યા દર્શન
ટૂંક સમયમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી થશે ઉપસ્થિત
મંદિર દ્વારા રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ
મંદિર પરિસર તેમજ આસપાસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
06:24 July 12
બલરામની મૂર્તિ રથમાં સ્થાપિત, રાજ્ય ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાનો મૂર્તિ રથમાં સ્થાપના કરવામાં સહયોગ

06:14 July 12
સુભદ્રાજીની મૂર્તિ રથમાં સ્થાપિત
સુભદ્રાજીની મૂર્તિ રથમાં સ્થાપિત
05:39 July 12
રથ ખેંચવા માટે ખલાસીઓ પહોંચ્યા જગન્નાથ મંદિર
કુલ 120 ખલાસીઓ રથયાત્રામાં જોડાશે
60 ખલાસીઓ જગન્નાથ મંદિરથી સરસપુર સુધી રથ લઈ જશે
અન્ય 60 ખલાસીઓ સરસપુરથી રથયાત્રાને નિજ મંદિર પરત લાવશે
મંદિર પરિસરમાં કેટલાક ખલાસીઓ અને પોલીસ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા
05:33 July 12
ભગવાનને રથમાં બેસાડવાની તૈયારીઓ શરૂ
રાજ્ય ગૃહપ્રધાને ભગવાનના નેત્ર પરથી પાટા દૂર કર્યા
મહંત દિલીપદાસજી તેમજ મેનેજિંગ ટ્રસ્ટી દ્વારા ભગવાનને રથમાં બેસાડવાની તૈયારીઓ શરૂ કરાઈ
ટૂંક સમયમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોંચશે નિજ મંદિર
મુખ્યપ્રધાન સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ જોડાશે
05:10 July 12
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જગન્નાથ મંદિરથી રવાના
મંગળા આરતીમાં ભાગ લીધા બાદ અમિત શાહ પરત ફર્યા
આરતીમાં ભાગ લીધા બાદ શાસ્ત્રોક્ત રીતે વિધિમાં જોડાયા
પરત ફરતી વખતે મંદિર પરિસરમાં હાથીને ચારો ખવડાવ્યો
04:49 July 12
નિજ મંદિરમાં મહાનુભવોની ઉપસ્થિતિને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત
હાલમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા છે ઉપસ્થિત
અમિત શાહે મંગળા આરતીમાં લીધો ભાગ, શાસ્ત્રોક્ત વિધિમાં જોડાયા
ટૂંક સમયમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોંચશે નિજ મંદીર
મુખ્યપ્રધાન રૂપાણી સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ રહેશે ઉપસ્થિત
ભગવાન જગન્નાથની પહિન્દ વિધિમાં લેશે ભાગ
04:15 July 12
ભગવાન જગન્નાથની મંગળા આરતી સંપન્ન
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી ભગવાન જગન્નાથની મંગળા આરતી
અમિત શાહ સહિતના મહાનુભવો નિજ મંદિરમાં ઉપસ્થિત
થોડી વારમાં જ ભગવાનને ખિચડીનો પ્રસાદ ધરાવવામાં આવશે
જ્યારબાદ પહિન્દ વિધી બાદ રથયાત્રાનો પ્રારંભ કરાશે
04:04 July 12
ભગવાન જગન્નાથની મંગળા આરતી શરૂ
144મી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથની મંગળા આરતી
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરી રહ્યા છે મંગળા આરતી

04:00 July 12
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પહોંચ્યા જગન્નાથ મંદિર

ટૂંક સમયમાં જ મંગળા આરતીમાં લેશે ભાગ
રાજ્ય ગૃહપ્રધાન થોડા સમય પહેલા જ પહોંચ્યા હતા નિજ મંદિર
મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
03:40 July 12
રથયાત્રા અગાઉ શહેરમાં અમી છાંટણા
આગામી થોડા જ કલાકોમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા શરૂ થવા જઈ રહી છે. આ અગાઉ રાત્રે 3 વાગ્યાથી શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જાણે કે મેઘરાજા ખુદ રથયાત્રા માટે શહેરના રાજમાર્ગો ધોઈ રહ્યા હોય તેવી ભિતી સર્જાઈ છે.
20:52 July 11
LIVE UPDATE : ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા
આજે અષાઢી બીજ નિમિત્તે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા યોજાઈ રહી છે. કોરોનાને કારણે ભારે અસમંજસ બાદ આ વર્ષે રથયાત્રાને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે શહેરભરમાં કરફ્યૂ અને ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે જગતના નાથ નગરચર્યાએ નિકળશે. સવારે 4 કલાકે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરવામાં આવશે. જ્યારબાદ સવારે 7 કલાકે મુખ્યપ્રધાન રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પહિન્દવિધિ કરીને રથનું પ્રસ્થાન કરાવશે.

TAGGED:
jagannath yatra