ETV Bharat / state

22,174 ઉમેદવારોનું ભાવિ EVM માં થયું સીલ - gujarat election news

election
election
author img

By

Published : Feb 28, 2021, 12:23 PM IST

Updated : Feb 28, 2021, 6:36 PM IST

18:35 February 28

રાજ્યમાં સાંજે 6:30 કલાક સુધીનું મતદાન

  • નગરપાલિકા  53.7 
  • જિલ્લા પંચાયત 60.44 
  • તાલુકા પંચાયત 61.83

18:15 February 28

મંગળવારે થશે 22,174 ઉમેદવારોનું ભાવિ નક્કિ

  • 22,174 ઉમેદવારોનું ભાવિ થશે નક્કિ
  • 240 બેઠકો થઈ છે બિનહરીફ
  • 231 તાલુકા પંચાયતમાં ચૂંટણીનો માહોલ

18:10 February 28

મહિસાગરના લુણાવાડામાં કોવિડ પોઝીટીવ દર્દી દ્વારા ફતેપુરા બુથમાં મતદાન કરવામાં આવ્યું

જેમાં કોવિડ ગાઇડલાઇનનુ પાલન કરી મતદાન થયું

18:08 February 28

ડાંગ જિલ્લામાં તાલુકા-જિલ્લા પંચાયત માટે સાંજે 6 વાગ્યાં સુધીમાં 70.32 ટકા મતદાન નોંધાયું

  • 2015માં ડાંગ જિલ્લા અને તાલુકા પંચાયતનું કુલ 71.46 ટકા મતદાન થયું હતું
  • ડાંગ જિલ્લા આહવા તાલુકાની જાખના બેઠક ઉપર સૌથી વધુ 78.91 ટકા મતદાન

18:07 February 28

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા પંચાયતનું સાંજના 6 વાગ્યા સુધીમાં 61 ટકાથી વધુ મતદાન નોંધાયું

  • વાપી તાલુકા પંચાયતમાં પણ 60 ટકાથી વધુ મતદાન નોંધાયું
  • ઉમરગામ નગરપાલિકામાં 63 ટકાથી વધુ મતદાન નોંધાયું

18:04 February 28

મહેસાણા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન અંતિમ તબબકે જોવા મળ્યું

  • 61.87 જિલ્લા પંચાયત
  • 63.82 તાલુકા પંચાયત
  • 57.33 નગરપાલિકા

18:01 February 28

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા પંચાયતનું સાંજના 6 વાગ્યા સુધીનું મતદાન

  • વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા પંચાયતનું સાંજના 6 વાગ્યા સુધીમાં 61 ટકાથી વધુ મતદાન નોંધાયું

17:59 February 28

સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં 7 થી 5 કલાક દરમિયાન થયેલ મતદાન

  • હિમતનગર નગરપાલિકા 50.48
  • વડાલી નગરપાલિકા 71.01
  • તલોદ નગરપાલિકા 63.78

17:46 February 28

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 5 વાગ્યા સુધીમાં થયેલ મતદાનની વિગત

  • પાટણ જિલ્લા તાલુકા પંચાયત 54.76 ટકા
  • પાટણ નગરપાલિકા 45.98 ટકા મતદાન
  • સિદ્ધપુર નગરપાલિકા 56.68 ટકા મતદાન

17:29 February 28

કચ્છની 10 તાલુકા પંચાયતમાં 48.98 ટકા મતદાન થયું

10 તાલુકા પંચાયતમાં 48.98 ટકા મતદાન થયું

  • ભુજ 52.16 ટકા
  • નખત્રાણા 44.87 ટકા
  • અંજાર 48.34 ટકા
  • ગાંધીધામ 42.28 ટકા
  • ભચાઉ 46.23 ટકા
  • માંડવી 59.11 ટકા
  • અબડાસા 49.67 ટકા
  • લખપત 62.83 ટકા
  • મુન્દ્રા 51.26  ટકા
  • રાપર 50.85 ટકા

17:26 February 28

કચ્છની નગરપાલિકાઓમાં 36.51 ટકા જેટલું મતદાન

જુદી-જુદી 5 નગરપાલિકામાં નોંધાયું મતદાન

  • ભુજ 44.22 ટકા
  • અંજાર 50.07 ટકા
  • ગાંધીધામ 33.91 ટકા
  • મુન્દ્રા 67.01 ટકા
  • માંડવી 46.78 ટકા

17:24 February 28

બનાસકાંઠા: પાલનપુર, ડીસા, ભાભર નગરપાલિકામાં 5 વાગ્યા સુધીનું મતદાન

  • પાલનપુર નગરપાલિકામાં 5 વાગ્યા સુધીમાં 51.10 ટકા મતદાન
  • ડીસા નગરપાલિકામાં 5 વાગ્યા સુધી 52.76 ટકા મતદાન
  • ભાભર નગરપાલિકામાં 5 વાગ્યા સુધી 73.37 ટકા મતદાન

17:17 February 28

આણંદ જિલ્લા પંચાયતનું સાંજે 4:00 કલાક સુધીની મતદાન ટકાવારી મુજબ કુલ મતદાન 50.86 નોંધાયું છે

જે પૈકી નવાખાલ સૌથી વધુ 66.26 અને સૌથી ઓછું ચિખોદરા નું 34.57 ટકા મતદાન નોંધાયું છે. 

  • અલારસા - 52.51
  • આસોદર - 65.71
  • બામણગામ - 60.1
  • બાંધણી- 57.48
  • ભાદરણ - 51.07
  • ભાલેજ- 48.08
  • બોચાસણ -46.61
  • ચિખોદરા 34.57
  • ડભોઉ- 41.72
  • દહેવાણ - 48.47
  • દાવોલ - 44.4
  • ઘર્મજ- 50.33
  • ગામડી 38.21
  • ગોલાણા 58.56
  • હાડગુડ 38.04
  • જંત્રાલ - 57.09
  • કહાનવાડી - 60.28
  • કલમસર 52.14
  • કંકાપુરા - 55.46
  • કાસોર- 42.62
  • કઠાણા - 50.35
  • ખંભોળજ 36.41
  • મહેળાવ- 52.6
  • મોગરી 40.96
  • નગરા 58.13
  • નાપા તળપદ -53.93
  • નાપાડવાંટા 42.52
  • નવાખલ - 66.26
  • પાળજ- 58.21
  • પંડોળી- 59.8
  • સામરખા 42
  • સારસા 39.14
  • શકરપુર 49.7
  • શીલી- 57.33
  • સિહોલ- 48.9
  • સુરેલી- 59.06
  • તારાપુર- 58.86
  • ઉંદેલ 55.06
  • વણસોલ- 53.73
  • વરસડા- 63.39
  • વાસદ 35.94
  • વટાદરા 54.33

17:06 February 28

જામનગરમાં 112 વર્ષના સવિરાબેન કરમશીભાઈ વૈષ્ણવ પીપરટોડા ગામે મતદાન કરી લોકશાહીની બુનિયાદ મજબૂત કરી

  • જામનગરમાં 112 વર્ષના સવિરાબેન કરમશીભાઈ વૈષ્ણવ પીપરટોડા ગામે મતદાન કરી લોકશાહીની બુનિયાદ મજબૂત કરી

17:03 February 28

બનાસકાંઠાના પાલનપુર પર બે જૂથ વચ્ચે અથડામણ

  • પાલનપુરના ગથામન દરવાજા વિસ્તારની ઘટના
  • બે જૂથ વચ્ચે અથડામણ
  • અંગત કારણોસર થઈ અથડામણ
  • પોલીસ ઘટના સ્થળે

16:58 February 28

અમદાવાદના વિરમગામ મતદાન મથક પર મારામારી

  • અમદાવાદના વિરમગામ મતદાન મથક પર મારામારી  
  • બે જુથ વચ્ચે અથડામણ
  • વિરમગામમાં એમ જે સ્કુલ મતદાન મથક પર બબાલ
  • ભાજપ અને અપક્ષના કાર્યકરો વચ્ચે થઈ મારામારી
  • હાલ સ્થિતિ નિયંત્રણમાં
  • પોલીસે કર્યો લાઠી ચાર્જ
  • પોલીસ ઘટના સ્થળે
  • બન્ને જુથને મતદાન મથક પરથી પોલીસે બહાર કાઢ્યા

16:52 February 28

વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થયેલ મતદાન અપડેટ

  • બપોર 4.45 સુધી વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 56.34 ટકા મતદાન નોંધાયું
  • તાલુકા પંચાયતની 197 બેઠકો માટે 56.21 મતદાન નોંધાયું
  • વડોદરાની 3 નગરપાલિકાની 83 બેઠક માટે 52.99 ટકા મતદાન નોંધાયું

16:50 February 28

રાજ્યમાં બપોરે 4:30 કલાક સુધીનું મતદાન

  • બપોરે 4:30 કલાક સુધીમાં નગરપાલિકામાં 43.71 ટકા
  • જિલ્લા પંચાયતમાં 49.52 ટકા
  • જ્યારે તાલુકા પંચાયતમાં 51.54 ટકા મતદાન

16:45 February 28

મહેસાણામાં 55.51 જિલ્લા પંચાયતનું મતદાન થયું

  • મહેસાણાની નગરપાલિકાઓમાં કુલ 48.36 ટકા મતદાન
  • મહેસાણાના 10 તાલુકાઓમાં 56.16 ટકા મતદાન

16:40 February 28

વલસાડ જિલ્લાનું બપોરે 3 વાગ્યા સુધીનું કુલ 55.29 ટકા મતદાન

  • વલસાડ જિલ્લા પંચાયત 38 બેઠક ઉપર 55.62ટકા

જયારે 6 તાલુકાની બેઠક માટે 

  • વલસાડ 50.59 ટકા
  • કપરાડા 60.16 ટકા
  • વાપી 48.04 ટકા
  • ધરમપુર 68.12 ટકા
  • પારડી 54.76 ટકા
  • ઉમરગામ 50.13 ટકા

16:38 February 28

નવસારી 1 થી 3 વાગ્યા સુધીની ટકાવારી

નવસારી 1 થી 3 વાગ્યા સુધીની ટકાવારી 

  • નવસારી જિલ્લા પંચાયત 56.82
  • નવસારી તાલુકા પંચાયત 57.36
  • જલાલપોર તાલુકા પંચાયત 50.00
  • ગણદેવી તાલુકા પંચાયત 49.92
  • ચીખલી તાલુકા પંચાયત 58.49
  • વાંસદા તાલુકા પંચાયત 62.44
  • ખેરગામ તાલુકા પંચાયત 63.86
  • નવસારી પાલિકા 44.19
  • ગણદેવી પાલિકા 59.56

16:35 February 28

દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં EVM તોડવાની બની ધટના

  • દાહોદ જિલ્લા પંચાયતની વઘેલા બેઠકની ઘોડિયા મતદાન મથક પર ઘટના ઘટી
  • ધોડીયા મુખ્ય પ્રા.શાળામાં બની ધટના
  • 2 થી 3 લોકો દ્વારા બુથ કેપચરીંગ કરવાનો કરાયો હતો પ્રયાસ
  • 2 EVMની કરી તોડફોડ
  • ધટના બનતા દાહોદ જીલ્લા પોલીસવડા સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર મેળવ્યો કાબુ
  • હાલ મતદાન કરાયુ બંધ

16:28 February 28

આણંદમાં સગર્ભા મહીલાઓને ખિલખીલાટ એમબ્યુલન્સ દ્વારા લઇ જવાઈ મતદાન મથકે

આણંદમાં સગર્ભા મહીલાઓને લઇ જવાઈ મતદાન મથકે 

  • ખિલખીલાટ એમબ્યુલન્સમાં મતદાન માટે લઇ જવાઈ
  • જિલ્લામાં 13 સગર્ભા મહીલાઓને મતદાન મથકે લઇ જવાઈ
  • સારસા,ઓઢ, અને આંકલાવ ગામમાં ખિલખીલાટ એમબ્યુલન્સની પ્રશંસનીય કામગીરી

16:26 February 28

જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે અત્યાર સુધી 52.70 ટકા મતદાન નોંધાયું

તાલુકા પંચાયત 

  • ગોધરા તાલુકામાં 49.42
  • કાલોલ- 54.48 ટકા
  • હાલોલ- 60.85 ટકા
  • ઘોઘમ્બા- 56.64 ટકા
  • જાંબુઘોડા - 65.04 ટકા
  • મોરવા હડફ - 50.34 ટકા
  • શહેરા - 49.58 ટકા
  • શહેરા નગરપાલિકામાં અત્યાર સુધી 65.43 ટકા અને ગોધરા નગરપાલિકા માટે 44.75 ટકા મતદાન થયું છે.

15:57 February 28

મોરબી જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં બપોરના 3 વાગ્યા સુધી થયેલ મતદાન

  • મોરબી નગરપાલિકા 38.12
  • માળીયા નગરપાલિકા 44.90
  • વાંકાનેર નગરપાલિકા 44.98

15:48 February 28

સુરેન્દ્રનગરમાં બપોરના 3:30 વાગ્યા સુધીનું મતદાન

  • દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા 34.39 ટકા
  • ધાંગધ્રા નગરપાલિકા 28.45 ટકા
  • લીંબડી નગરપાલિકા 48.26 ટકા
  • ચોટીલા નગરપાલિકા 50.39 ટકા
  • પાટડી નગરપાલિકા 59.83 ટકા

15:44 February 28

ઉમરગામમાં સરેરાશ 49.48 ટકા મતદાન

ઉમરગામ સરેરાશ 49.48 ટકા મતદાન

  • ઉમરગામ તાલુકામાં સરેરાશ 38.58 ટકા મતદાન
  • વાપી તાલુકામાં સરેરાશ 48.04 ટકા મતદાન

15:43 February 28

બનાસકાંઠા નગરપાલિકા ચૂંટણી મતદાન

બનાસકાંઠા નગરપાલિકા ચૂંટણી મતદાન 

  • ડીસા 40.41
  • ભાભર 63.77

15:40 February 28

રાજ્યમાં બપોરના 3:30 સુધીનું મતદાન

રાજ્યમાં બપોરના 3:30 સુધીનું મતદાન

  • નગરપાલિકા 39.95
  • જિલ્લા પંચાયત  40.38
  • તાલુકા પંચાયત 42.93

15:28 February 28

પંચમહાલમાં 3 વાગ્યા સુધીમાં મતદાન

પંચમહાલમાં 3 વાગ્યા સુધીમાં મતદાન

  • શહેરા નગરપાલિકામાં 65.43 ટકા
  • ગોધરા નગરપાલિકા માટે 44.75 ટકા મતદાન નોંધાયું

15:24 February 28

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બાણેજ 100 ટકા મતદાન પૂર્ણ કરનાર પ્રથમ મતદાન મથક બન્યું

  • ગીર મધ્યમાં આવેલુ અને એક માત્ર મતદાર ધરાવતા બાણેજ મતદાન કેન્દ્રમાં થયું 100 ટકા મતદાન
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બાણેજ 100 ટકા મતદાન પૂર્ણ કરનાર પ્રથમ મતદાન મથક બન્યું

15:22 February 28

પાલનપુર નગરપાલિકામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 41.44 ટકા મતદાન થયું

  • પાલનપુર નગરપાલિકામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 41.44 ટકા મતદાન થયું

15:18 February 28

મહેસાણાના વિસનગર નગરપાલિકામાં હાલમાં 36.37 ટકા મતદાન

  • ઊંઝા નગરપાલિકામાં 40.89 ટકા મતદાન
  • કડી નગરપાલિકામાં 35.48 ટકા મતદાન
  • મહેસાણા નગરપાલિકામાં 33.92 ટકા મતદાન

15:17 February 28

મહેસાણામાં 39.03 જિલ્લા પંચાયતનું મતદાન

મહેસાણામાં 39.03 જિલ્લા પંચાયતનું મતદાન 

  • મહેસાણા જિલ્લાની 4 નગરપાલિકાઓમાં કુલ 34.91ટકા મતદાન
  • મહેસાણાના 10 તાલુકાઓમાં 41.22 ટકા મતદાન

15:14 February 28

ભાવનગર જિલ્લાના વતની કેન્દ્રીય પ્રધાન મનસુખભાઇ માંડવીયાએ મતદાન કર્યું

  • પોતાના વતન પાલીતાણા તાલુકાના હણોલ ગામે કર્યુ મતદાન
  • તેમના પરિવારના સાથે કર્યું મતદાન
  • લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી

15:11 February 28

બોટાદ જિલ્લા પંચાયતની 11 થી 1 વાગ્યા સુધીની મતદાન ટકાવારી 30.65

બોટાદ જિલ્લા પંચાયત મતદાન ટકાવારી 30.65 

તાલુકા પંચાયત ટકાવારી 

  • બોટાદ 30.68
  • બરવાળા 36.67
  • રાણપુર 30.10
  • ગઢડા 26.85

નગરપાલિકા ટકાવારી 

  • બોટાદ 28.12
  • બરવાળા 37.69

15:06 February 28

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકોને મતદાન કરવા અપીલ કરતા સાંસદ પૂનમ માડમ અને પ્રભારી અને ચૂંટણી ઇન્ચાર્જ ધનસુખ ભંડેરી

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકોને મતદાન કરવા અપીલ કરતા સાંસદ પૂનમ માડમ
  • પ્રભારી અને ચૂંટણી ઇન્ચાર્જ ધનસુખ ભંડેરીએ પણ કરી અપીલ

15:03 February 28

સુરેન્દ્રનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3માં EVM મશીન ખોટવાયું

  • નવા જંક્શન વિસ્તારમાં આવેલ બુથ નંબર 10માં છેલ્લા 30 મિનિટથી EVM મશીનમાં ખામી સર્જાતા મતદારોને પડી હાલાકી
  • EVM મશીનમાં કોઈ એક ઉમેદવારના નામ સામેનું બટન ન દબાતા તંત્રને જાણ કરાઈ
  • મતદારો મતદાન વગર બુથ બહાર બેઠા રહ્યા

15:01 February 28

બારડોલી: 'મધર ઈન્ડિયા' ફિલ્મમાં નરગીસ દત્તના ડમી તરીકેનું પાત્ર ભજવનાર ભીખીબહેન નાયકાએ મતદાન કર્યું

  • 'મધર ઈન્ડિયા' ફિલ્મમાં નરગીસ દત્તના ડમી તરીકેનું પાત્ર ભજવનાર ભીખીબહેન નાયકાએ મતદાન કર્યું
  • 75 વર્ષીય ભીખીબહેને લોકશાહીના પાવન પર્વમાં સહભાગી થઈને વધુમાં વધુ મતદાન કરવાનો આપ્યો સંદેશ

14:50 February 28

ગીર સોમનાથનું 7 થી 1 કલાક સુધીનું જિલ્લા પંચાયતનું 40.90 ટકા મતદાન

  • વેરાવળ તાલુકા પંચાયત 43.17 ટકા
  • સુત્રાપાડા તાલુકા પંચાયત 44.93 ટકા
  • કોડીનાર તાલુકા પંચાયત 42.08 ટકા
  • તાલાલા તાલુકા પંચાયત 39.07 ટકા
  • ઉના તાલુકા પંચાયત 38.50 ટકા
  • ગીર ગઢડા તાલુકા પંચાયત 38.44 ટકા

નગરપાલિકા 

  • વેરાવળ નગરપાલિકા 32.14 ટકા
  • સુત્રાપાડા નગરપાલિકા 44.59 ટકા
  • તાલાલા નગરપાલિકા 27.36 ટકા
  • ઉના નગરપાલિકા 34.32 ટકા

14:48 February 28

આણંદ જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીનું 2 સુધીનું સરેરાશ મતદાન

  • આણંદ 33.12
  • ઉમરેઠ 37.80
  • સોજીત્રા 46.74
  • બોરસદ 36.19
  • ખંભાત 34.44
  • પેટલાદ 35.51

14:46 February 28

રાજ્યમાં 2:15 સુધીનું સરેરાશ મતદાન

રાજ્યમાં 2:15 સુધીનું સરેરાશ મતદાન

  • નગરપાલિકા 31.4
  • જિલ્લા પંચાયત  35.79
  • તાલુકા પંચાયત 36.31

14:39 February 28

ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદાન

ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદાન 

  • 40 બેઠક પર કુલ 1 વાગ્યા સુધીમાં 39.31 ટકા મતદાન
  • પુરુષોએ 44.10 અને સ્ત્રીઓએ 34.10 ટકા મતદાન કર્યું
  • 2015 માં કુલ 62.9 ટકા મતદાન થયું હતુ

14:38 February 28

કચ્છ: નખત્રાણા તાલુકાની વંગ અને તલ સીટ ઉપર ઐતિહાસિક મતદાન, બપોરે 1 વાગ્યા સુધી 60 ટકાથી વધુ મતદાન નોંધાયું

  • કચ્છના નખત્રાણા તાલુકાની વંગ અને તલ સીટ ઉપર ઐતિહાસિક મતદાન
  • બપોરે 1 વાગ્યા સુધી 60 ટકાથી વધુ મતદાન નોંધાયું

14:35 February 28

કચ્છ: ભુજ તાલુકાના સાડા પાંચ હજાર વસ્તી ધરાવતા દેશલપર ગામે સજ્જડ બંધ પાડી ચૂંટણી બહિષ્કાર કર્યો

  • ભુજ તાલુકાના સાડા પાંચ હજાર વસ્તી ધરાવતા દેશલપર ગામે સજ્જડ બંધ પાડી ચૂંટણી બહિષ્કાર કર્યો
  • ખાનગી ટ્રસ્ટને તંત્ર દ્વારા જમીન ફાળવી આપતા વિરોધ
  • બે બુથ પર 0 ટકા વોટિંગ
  • જિલ્લા સાંસદ સહિતના મોવડી મંડળની સમજાવટ નિષ્ફળ

14:33 February 28

પાંચ નગરપાલિકાનું સરેરાશ 26.58 ટકા મતદાન થયું

  • પાંચ નગરપાલિકાનું સરેરાશ 26.58 ટકા મતદાન થયું છે
  • 10 તાલુકા પંચાયતની 204 બેઠકો માટે 28.81 ટકા મતદાન થયું
  • જિલ્લા પંચાયતની 40 સીટો માટે 25.35 ટકા જેટલું મતદાન થયું

14:28 February 28

ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયાએ ગીંગણી ગામે પોતાનું મતદાન કર્યુ

  • ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયાએ ગીંગણી ગામે પોતાનું મતદાન કર્યુ

13:43 February 28

જામનગરની ચેલા 5 જિલ્લા પચાયત બેઠક પર ઉત્સાહજનક મતદાન

  • જામનગરની ચેલા 5 જિલ્લા પચાયત બેઠક પર ઉત્સાહજનક મતદાન
  • મસીતિયા ગામમાં 12 વાગ્યા સુધીમાં 45 ટકા મતદાન થયું
  • તો કોંગ્રેસના ઉમેદવાર ઝૂલેખાબહેન ખફીએ પરિવાર સાથે મતદાન કર્યું
  • પૂર્વ જિલ્લા પચાયત વિરોધ પક્ષ નેતા કાસમ ખફી ઉપસ્થિત રહ્યા હતા.

13:31 February 28

મહેસાણા જિલ્લા પંચાયતમાં અત્યાર સુધી 25.21 ટકા મતદાન થયું

  • મહેસાણા જિલ્લા પંચાયતમાં અત્યાર સુધી 25.21 ટકા મતદાન થયું

13:30 February 28

રાજ્યમાં સરેસાશ મતદાન

રાજ્યમાં સરેસાશ મતદાન

  • નગરપાલિકા 23.93
  • જિલ્લા પંચાયત 23.96
  • તાલુકા પંચાયત 25.82

13:29 February 28

પાટણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં અત્યાર સુધીમાં 24.5 ટકા મતદાન થયું

  • પાટણ નગરપાલિકા 20.23 ટકા
  • સિદ્ધપુર નગરપાલિકા 19.71 ટકા
  • હારીજ નગરપાલિકા 21.87 ટકા

13:26 February 28

મહેસાણા જિલ્લાની 10 તાલુકા પંચાયતમાં અત્યાર સુધીનું મતદાન

  • જોટાણા તાલુકા પંચાયતમાં 28.47 ટકા મતદાન
  • કડી તાલુકા પંચાયતમાં 29.29 ટકા મતદાન
  • ખેરાલુ તાલુકા પંચાયતમાં 22.86 ટકા મતદાન
  • બેચરાજી તાલુકા પંચાયતમાં 37.01 ટકા મતદાન
  • મહેસાણા તાલુકા પંચાયતમાં 24.84 ટકા મતદાન
  • ઊંઝા તાલુકા પંચાયતમાં 22.6 ટકા મતદાન
  • વડનગર તાલુકા પંચાયતમાં 22.99 ટકા મતદાન
  • સતલાસણા તાલુકા પંચાયતમાં 32.33 ટકા મતદાન
  • વિજાપુર તાલુકા પંચાયતમાં 26.04 ટકા મતદાન
  • વિસનગર તાલુકા પંચાયતમાં 27.60 ટકા મતદાન

મહેસાણા નગરપાલિકા

  • મહેસાણા નગરપાલિકા 21.03 મતદાન
  • કડી નગરપાલિકા 16.09 મતદાન
  • વિસનગર નગરપાલિકા 22.44 ટકા મતદાન
  • ઊંઝા નગરપાલિકા 40.88 ટકા મતદાન

13:25 February 28

પાટણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં અત્યાર સુધીનું મતદાન 21.87 ટકા

  • પાટણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં અત્યાર સુધીનું મતદાન 21.87 ટકા

13:12 February 28

ભાવનગર પાલીતાણા વોર્ડ નંબર 4માં EVMમાં ક્ષતિ સામે આવી

  • સવારથી EVMમાં મતદાન દરમિયાન બટન નહી દબાતું હોવાની ઉમેદવારને મતદારોએ જણાવ્યું
  • મતદારો દ્વારા જણાવવામાં આવતા ભાજપના ઉમેદવાર દ્વારા મતદાન સ્થગિત કરાવાયું
  • ઝોનલ અધિકારી અને આરઓને જાણ કરતા અધિકારીઓ બુથ ખાતે પહોચ્યા
  • અધિકારી દ્વારા EVM અંગે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું
  • જો કે ભાજપના ઉમેદવારએ ફેર મતદાન કરાવવા માગ કરી

13:08 February 28

સુરેન્દ્રનગર જિલ્લામાં 10 તાલુકા પંચાયતની 182 સીટ ઉપર 1:00 કલાક સુધીમાં 23.04 ટકા મતદાન નોંધાયું

  • સુરેન્દ્રનગર જિલ્લામાં 10 તાલુકા પંચાયતની 182 સીટ ઉપર 1:00 કલાક સુધીમાં 23.04 ટકા મતદાન નોંધાયું

13:06 February 28

વડોદરા સેન્ટર પર કુલ 22 ટકા મતદાન

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત 

  • વડોદરા ગ્રામ્ય 10 ટકા મતદાન
  • પાદરા 22 ટકા મતદાન
  • કરજણ 25 ટકા મતદાન
  • શિનોર 24 ટકા મતદાન
  • ડભોઈ 10 ટકા મતદાન
  • વાઘોડિયા 11 ટકા મતદાન
  • સાવલી 38 ટકા મતદાન
  • ડેસર 8 ટકા મતદાન

13:05 February 28

અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજાએ મતાધિકાર દિવસ ઉજવ્યો

  • અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજાએ મતાધિકાર દિવસ ઉજવ્યો
  • પોતાના બુથ વિરાણી પર કર્યું મતદાન
  • તેમજ મતદારોને મતદાન કરવા કરી અપીલ

12:56 February 28

મોરબીના સંસદસભ્ય વિનોદ ચાવડાએ કર્યું મતદાન

  • મોરબીના સાંસદે કર્યું મતદાન
  • સંસદસભ્ય વિનોદ ચાવડાએ કર્યું મતદાન
  • પોતાના વિસ્તારના નખત્રાણા તાલુકાના સુખપર ગામે કર્યું મતદાન
  • દરેક મતદારે અચૂકપણે મતદાન કરવું જોઈએ એવી અપીલ કરી

12:54 February 28

ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદાન

ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદાન 

  • 40 બેઠક પર કુલ 11 વાગ્યા સુધીમાં 24.65 ટકા મતદાન
  • પુરુષોએ 28.68 અને સ્ત્રીઓએ 29.26 ટકા મતદાન કર્યું
  • 2015 માં કુલ 62.9 ટકા મતદાન થયું હતું

12:52 February 28

બોટાદ નગરપાલિકા અને બરવાળા નગરપાલિકાની ચૂંટણીનું મતદાન

  • બોટાદ નગરપાલિકા અને બરવાળા નગરપાલિકાની ચૂંટણીનું મતદાન
  • બોટાદ નગરપાલિકાની 44 બેઠકોની છે ચૂંટણી અને બરવાળા નગરપાલિકાની 24 બેઠકોની ચૂંટણી
  • બોટાદ નગરપાલિકામાં સવારના 7થી 12 સુધીનું 16.82 ટકા થયું મતદાન
  • બરવાળા નગરપાલિકામાં સવારના 7થી 12 સુધી 22 ટકા થયું મતદાન

12:51 February 28

સાબરકાંઠા પૂર્વ શિક્ષણપ્રધાન જયસિંહ ચૌહાણએ મતદાન કર્યું

  • સાબરકાંઠા પૂર્વ શિક્ષણપ્રધાન જયસિંહ ચૌહાણએ મતદાન કર્યું
  • પરિવાર સાથે વતન પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામે મતદાન કર્યું
  • તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાન કર્યું

12:47 February 28

કચ્છની 10 તાલુકા પંચાયતની 204 સીટો માટે 23.25 ટકા જેટલું મતદાન થયું

  • કચ્છની 10 તાલુકા પંચાયતની 204 સીટો માટે 23.25 ટકા જેટલું મતદાન થયું
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેનું મતદાન
  • લોકો ઉત્સાહ સાથે મત આપવા આવી રહ્યા છે. 
     
12:34 February 28

બપોરે 12 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતમાં 21.03 ટકા મતદાન

જિલ્લાનું નામટકાવારી
જામનગર26.30
તાપી 23.74
ગાંધીનગર 22.36
અમદાવાદ22.19
વડોદરા 22.17
ભાવનગર 22 
વલસાડ 21.73
અમરેલી            21.64
મહેસાણા21.31
મોરબી               17.97
અમરેલી   17.81
જૂનાગઢ   17.77
સુરેન્દ્રનગર   17.54
આણંદ   17.52
બોટાદ   17.48
રાજકોટ   14.59
કચ્છ   14.56
ભરૂચ   14.14
સુરત                 21.30
દેવભૂમિ દ્વારકા   21.24
સાબરકાંઠા   20.73
પંચમહાલ   20.41
પાટણ   20.8
ગીર સોમનાથ   19.6
નવસારી   18.93
ખેડા   18.67
બનાસકાંઠા   18.11
દાહોદ   17.99

11:31 February 28

22,174 ઉમેદવારોનું ભાવિ EVM માં થયું સીલ

  • શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મતદાન કર્યું
  • ગુજરાત વિધાનસભા વિપક્ષનેતા પરેશભાઇ ધાનાણીએ અનોખી રીતે અમરેલીમાં મતદાન કર્યુ
  • ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળે મતદાન કર્યું
  • મહેસાણામાં સાંસદ જુગલજી ઠાકોર અને શારદાબેન પટેલે કર્યું મતદાન
  • જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે મતદાન કર્યું
  • આણંદના પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીએ દેડરડા ખાતે કર્યું મતદાન
  • પાલીતાણા વોર્ડ નંબર 9 માં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયાએ કર્યું મતદાન
  • નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કડી ખાતે મતદાન કર્યું
  • છોટાઉદેપુરમાં ભાજપના સાંસદ ગીતાબેન રાઠવાએ કર્યું મતદાન
  • ડીસામાં રાજ્યસભાના સાંસદ દિનેશ પ્રજાપતિ પરિવાર સાથે મતદાન કર્યું
  • છોટાઉદેપુરના સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ મતદાન કર્યું
  • સાંસદ મોહનભાઇ કુંડારીયાએ મોરબી નિલકંઠ વિદ્યાલય ખાતે મતદાન કર્યુ હતુ
  • કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયાએ જામકંડોરણા તાલુકા શાળા ખાતે મતદાન કર્યું
  • નવસારી ધારાસભ્ય પિયુષ દેસાઈએ મતદાન કર્યું
  • નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહે પરિવાર સાથે કર્યુ મતદાન
  • બારડોલીમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમારે પરિવાર સાથે કર્યું મતદાન
  • છોટાઉદેપુરના પાવીજેતપુરના કોંગી ધારાસભ્ય સુખરામ રાઠવાએ પત્ની સાથે કર્યું મતદાન
  • મહુવાના પઢીયારકા ગામેથી મહુવાના ધારાસભ્ય રાઘવભાઈ મકવાણાએ જિલ્લા અને તાલુકા પંચાયત માટે કર્યું મતદાન
  • રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ વીંછિયામાં મત આપ્યો
  • પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે કર્યું મતદાન

Last Updated : Feb 28, 2021, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.