ETV Bharat / state

અમદાવાદના 1400 લોકો માટે છેલ્લી તક, દંડ નહીં ભરે તો લાઈસન્સ થશે રદ

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોના ભંગ કરનારને દંડ ફટકારવામાં આવે છે, પણ અમદાવાદીઓ આ દંડ ભરતા જ નથી. જેના કારણ કે  છેલ્લા 4 વર્ષમાં 1400 વાહનચાલકોનો 55 કરોડથી વધારેનો દંડ પેન્ડિંગ બોલાઈ રહ્યો છે. આ લોકો ઉપર ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. આ લોકો જો 10 દિવસમાં દંડ નહીં ભરે તો તેમના લાઈસન્સ અને આર.સી બુક રદ કરાશે. આ ઉપરાંત હવેથી જે વાહનચાલકો 5થી વધુ મેમાો પેન્ડિંગ હશે તેવા વાહનચાલકોનું લાઇસન્સ સાથે વાહનનું રજિસ્ટ્રેશન રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

author img

By

Published : Oct 17, 2019, 5:36 PM IST

અમદાવાદીઓ સાવધાન

અમદાવાદ શહેરના ટ્રાફિક DCP અજિત રાજિયાણે જણાવ્યું હતું કે, 'અમદાવાદ શહેરમાં છેલ્લા 4 વર્ષમાં 55 કરોડનો દંડ ભરવામાં નથી આવ્યો, જ્યારે ટ્રાફિક વિભાગમાં 4 વર્ષમાં 24 કારોડ રૂપિયા ટ્રાફિકના નિયમના ભંગ કરનાર વ્યક્તિ પાસેથી વસુલાયા છે. તેમ છતાં પણ લોકોમાં હજુ ટ્રાફિક મેમાંને વધુ પ્રાધાન્ય નથી આપવામાં આવતું જેથી હવે ટ્રાફિક પોલીસ દ્વારા જે વાહન ચાલકોને 5 કે 5થી વધુ મેમો આવ્યા છે તેમનો ડેટા તૈયાર કરાયો છે. આવા 1400 લોકોની યાદી તૈયાર કરાઈ છે. આ લોકોને હજુ એક નોટિસ આપીને મેમો ક્લિયર કરવાનો સમય આપવામાં આવશે. પણ જો તેમ છતાં પણ જે લોકો બાકી રહશે તે વાહન ચાલકોના લાઇસન્સ અને રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. શહેરના એક કાર ચાલકેતો પોતાના 111થી પણ વધારે મેમોનો દંડ જ નથી ભર્યો હોવાનું પણ સામે આવ્યું છે.

આ બાબતે DCP રાજિયાણે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા ડેટા તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેમાં 5થી વધુ વખત ટ્રાફિકના નિયમો તોડનાર 14000 લોકોએ દંડ નથી ભર્યો, આ તમામનો દંડ કુલ 35 કરોડ જેટલો થાય છે. આમ હવે દંડની વસુલાત કરવા માટે હવે પોલીસ દ્વારા પણ રિકવરી સકોર્ડની રચના કરવામાં આવી છે. આમ, બાકી રહેલા તમામ મેમાંને ધ્યાનમાં લઈને ટ્રાફિક પોલીસ પહેલા નોટિસ આપશે, ત્યાર બાદ નોટિસ આપ્યાના 10 દિવસમાં દંડ ભરવો પડશે અને જો દંડ નહીં ભરે તો આર. સી બુક અને લાઇસન્સ પણ ટ્રાંફિક પોલીસ દ્વારા કેન્સલ કરવામાં આવશે.

અમદાવાદીઓ સાવધાન, જો 5 મેમો ભેગા થશે તો લાઇસન્સ અને આર. સી. બુક રદ થશે

ત્યારે હવે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલ નવો અભિગમ સફળ થશે કે નહીં થાય તે જોવું રહ્યું જ્યારે અગાઉ પણ ટ્રાફિક પોલીસ દ્વારા RTOની મદદથી લાઈસન્સ રદ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે કેટલા લાઇસન્સ રદ થશે તે જોવાનું રહ્યું.

Intro:Approved by panchal sir

અમદાવાદ મા ટ્રાંફિક પોલીસ દ્વારા નિયમો ના ભંગ કરનાર ને દડ આપવામાં આવે છે, પણ અમદાવાદીઓ આ દંડ ભરતા જ નથી, મેમાં ભલે ભેગા થાય પણ દંડ તો નહીં જ ભરે જેના કારણ કે  છેલ્લા 4 વર્ષ મા 55 કરોડ થી વધારે નો દંડ હજુ પેન્ડિંગ બોલાઈ રહ્યો છે. જેને લઈને હવે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરીને જે વાહનચાલક પાસે 5 થી વધુ મેમાં પેન્ડિંગ હશે તેવા વાહનચાલકો નું લાયસન્સ સાથે વાહન નું રજિસ્ટ્રેશન રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે અમદાવાદ ના પશ્ચિમ વિસ્તારમાં 21 જેટલા ટ્રાફિક પોઇન્ટ 24 કલાક ટ્રાફિક નિયમન પાળવાની ખાસ સૂચના આપવામાં આવી છે. જો નિયમ નહીં પાડવામાં આવશે તો ત્યાં પણ દંડ ફટકારવામાં આવશે.Body:આ બાબતે અમદાવાદ શહેરના ટ્રાફિક ડીસીપી અજિત રાજિયાણે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં ટ્રાફિક મેમાં ની શરૂવાત થી અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા 4 વર્ષ મા 55 કરોડ નો દડ ભરવામાં નથી આવ્યો, જ્યારે ટ્રાફિક વિભાગમાં 4 વર્ષ મા 24 કારોડ રૂપિયા ટ્રાંફિક ના નિયમના ભગ કરનાર વ્યક્તિ પાસે થી વસુલાયા છે. પણ તેમ છતાં પણ લોકોમાં હજુ ટ્રાફિક મેમાં ને વધુ પ્રાધાન્ય નથી આપવામાં આવતું જેથી હવે ટ્રાફિક પોલીસ દ્વારા જે વાહન ચાલકો ને 5 કે 5 થી વધુ મેમો આવ્યા હશે તેમનું એક સ્પેશિયલ ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. જેમને હજુ એક નોટિસ આપીને મેમાં ક્લિયર કરવાનો સમય આપવામાં આવશે પણ જો તેમ છતાં પણ જે લોકો બાકી રહશે તે વાહન ચાલકોના લાયસન્સ અને રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. જ્યારે શહેરના ના એક કાર ચાલકે તો પોતાના 111થી  પણ વધારે મેમો નો દડ જ નથી ભર્યો હોવાનું પણ સામે આવ્યું છે.

બાઈટ
અજિત રાજીયાણ ડીસીપી ટ્રાફિક

આ બાબતે ડીસીપી રાજિયાણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ડેટા તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેમાં 5 થી વધુ વખત ટ્રાફિક ના નિયમો તોડનાર 14000 લોકો એ દડ નથી ભર્યો, આ તમામ નો દંડ કુલ 35 કરોડ જેટલો થાય છે. આમ હવે દંડ ની વસુલાત કરવા માટે હવે પોલીસ દ્વારા પણ રિકવરી સકોર્ડની રચના કરવામાં આવી છે. આમ, બાકી રહેલા તમામ મેમાં ને ધ્યાનમાં લઈને ટ્રાફિક પોલીસ પહેલા નોટિસ આપીશે, ત્યાર બાદ નોટિસ આપ્યા ના 10 દિવસ મા દંડ ભરવો પડશે અને જો દંડ નહીં ભરે તો આર સી બુક અને લાઈસન્સ પણ ટ્રાંફિક પોલીસ દ્વારા કેન્સલ કરવામાં આવશેConclusion:ત્યારે હવે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલ નવો અભિગમ સફળ થશે લે નહીં થાય તે જોવું રહ્યું જ્યારે અગાઉ પણ ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓ ની મદદ થી લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે કેટલા લાયસન્સ રદ થશે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.