નવી પ્રીમિયમ હેચ અલ્ત્રોઝ કારનું કરવામાં આવ્યું લોન્ચિંગ - Alpha Architecture Tata Ultras
અમદાવાદમાં પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં પ્રવેશ કરતાં ટાટા મોટર્સે અલ્ત્રોઝ નવી કાર લોન્ચ કરી હતી. અલ્ત્રોઝ કાર ટાટા મોટર્સ પાંચ અલગ-અલગ લેવલમાં મળી શકશે, જેની આરંભિક કિંમત પેટ્રોલ વર્ઝન માટે રૂપિયા 5.29 લાખથી શરૂ થાય છે અને ડીઝલ વર્ઝન રૂપિયા 6.99 લાખથી શરૂ થાય છે. જેમાં અત્યાસુધિનક સુવિધાઓ પણ રાખવામાં એવો છે.
![નવી પ્રીમિયમ હેચ અલ્ત્રોઝ કારનું કરવામાં આવ્યું લોન્ચિંગ Tata Motors](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5830768-thumbnail-3x2-car.jpeg?imwidth=3840)
અમદાવાદઃ ટાટા મોટર્સે અલ્ત્રોઝ નવી કાર લોન્ચ કરી હતી. નવા આલ્ફા આર્કિટેક્ચર પર વિકસિત આ પ્રથમ વાહન છે અને ઈમ્પેક્ટ 2.0 ડિઝાઈન લેન્ગ્વેજ દર્શાવતું બીજું વાહન છે. આકર્ષક ડિઝાઈન, ઘણા બધા ઉદ્યોગમાં સૌપ્રથમ ફીચર્સ અને ગ્લોબલ NCAP 5 સ્ટાર રેટિંગની હાલમાં જ મળેલી સિદ્ધિ સાથે તેણે સેફ્ટી, ડિઝાઈન, ડ્રાઈવિંગ ડાયનેમિકસ, ટેકનોલોજી અને ગ્રાહક ખુશીમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ સ્થાપિત કર્યું છે. ગ્રાહકોના આકર્ષણ માટે સુસજ્જ અલ્ત્રોઝ 6 અલગ-અલગ ફેક્ટરી ફિટેડ કસ્ટમાઈઝેબલ વિકલ્પોમાં આવે છે. ટાટા મોટર્સના પેસેન્જર વેહિકલ્સ બિઝનેસ યુનિટના પ્રેસિડેન્ટ મયંક પરીકે જણાવ્યું હતું કે, અમારી પ્રીમિયમ હેચબેક- ધ અલ્ત્રોઝ લોન્ચ કરવાની ખુશી થાય છે. અલ્ત્રોઝ અમે ગૌરવ લઈ શકીએ તેવી પ્રોડક્ટ છે, કારણ કે તે દ્વિતીય ટાટા તેમ જ ભારતીય કાર છે, જેને 5 સ્ટાર ગ્લોબલ NCAP રેટિંગ પ્રાપ્ત થયું છે.
અલ્ત્રોઝે તેના 5 સ્ટાર ગ્લોબલ NCAP રેટિંગ સાથે સેફ્ટીમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ સ્થાપિત કર્યું છે. કાર કક્ષામાં અવ્વલ સેફ્ટી વિશિષ્ટતાઓ સાથે આવે છે, જેમ કે, આધુનિક આલ્ફા આર્કિટેક્ચર, ABS, EBD અને CSC સ્ટાન્ડર્ડ તરીકે છે અને ડ્યુઅલ એરબેગ્સનો સમાવેશ થાય છે. આ વ્યાપક સેફ્ટી સિસ્ટમ સાથે ઊર્જા શોષક આલ્ફા આર્કિટેક્ચર ટાટા અલ્ત્રોઝના પ્રવાસીઓને વિશ્વ કક્ષાની સેફ્ટી મળે તેની ખાતરી રાખે છે. ઈમ્પેક્ટ 2.0 ડિઝાઈન ફિલોસોફીને આધારે અલ્ત્રોઝની ભવિષ્યલક્ષી ડિઝાઈનમાં આધુનિક, ઈન્ટેલિજન્ટ અને રુચિપૂર્ણ ઘડાયેલાં ઈન્ટીરિયરનો સમાવેશ થાય છે. 20 ડિગ્રી ઓપનિંગ ડોર પ્રવાસીઓની વાહનની અંદર- બહાર જવા માટે પૂરતી જગ્યા મળી રહે તેની ખાતરી રાખે છે. ઈન્ટીરિયરમાં લેઝર કટ એલોય વ્હીલ્સ અને પ્રીમિયમ બ્લેક પિયાનો ફિનિશ બેજોડ માર્ગ હાજરી આપે છે અને ગ્રાહકોને નવી સ્ટાઈલમાં મદદ કરે છે. 17.78 સેમી ટચસ્ક્રીન હરમન ઈન્ફોટેઈનમેન્ટ અને કક્ષામાં અવ્વલ એકોસ્ટિક્સ સાથે સમૃદ્ધ અલ્ત્રોઝ વોઈસ કમાન્ડ રેકગ્નિશન, એપ્પલ કાર પ્લે, એન્ડ્રોઈડ ઓટો અને ટર્ન- બાય- ટર્ન ફીચર સાથે આવે છે, જેથી આસાન અનુભવની ખાતરી રાખે છે.
શક્તિશાળી પેટ્રોલ અને ડીઝલ એન્જિનો સાથે ફાઈન- ટ્યુન્ડ સસ્પેન્શન સાથે અલ્ત્રોઝ ખરા અર્થમાં ગ્રાહકોને ગતિશીલ ડ્રાઈવિંગ અનુભવ આપે છે. ક્રુઝ કંટ્રોલ ફીચર સાથે મલ્ટી ડ્રાઈવ મોડ્સ શહેર અને હાઈવે પર આરામદાયક ડ્રાઈવિંગની ખાતરી રાખે છે. ફ્લેટ રિયર ફ્લોર, રિયર એસી વેન્ટ્સ, કેબિન સ્પેસ અને 24 યુટિલિટી સ્પેસીસ ડ્રાઈવિંગ અનુભવ સુવિધાજનક અને આરામદાયક હોવાની ખાતરી રાખે છે. મોકળાશભર્યું ઈન્ટીરિયર સાથે વેરેબલ કી ફોબ ગ્રાહકોને ઝંઝટમુક્ત અનુભવ આપે છે.
અમદાવાદમાં પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં પ્રવેશ કરતાં ટાટા મોટર્સે અલ્ત્રોઝ નવી કાર લોન્ચ કરી હતી. અલ્ત્રોઝ કાર ટાટા મોટર્સ પાંચ અલગ અલગ લેવલમાં મળી શકશે, જેની આરંભિક કિંમત પેટ્રોલ વર્ઝન માટે રૂ. 5.29 લાખથી શરૂ થાય છે અને ડીઝલ વર્ઝન રૂ. 6.99 લાખથી શરૂ થાય છે. જેમાં અત્યાસુધિનક સુવિધાઓ પણ રાખવામાં એવો છે.Body:નવા આલ્ફા આર્કિટેક્ચર પર વિકસિત આ પ્રથમ વાહન છે અને ઈમ્પેક્ટ 2.0 ડિઝાઈન લેન્ગ્વેજ દર્શાવતું બીજું વાહન છે. આકર્ષક ડિઝાઈન, ઘણા બધા ઉદ્યોગમાં સૌપ્રથમ ફીચર્સ અને ગ્લોબલ NCAP 5 સ્ટાર રેટિંગની હાલમાં જ મળેલી સિદ્ધિ સાથે તેણે સેફ્ટી, ડિઝાઈન, ડ્રાઈવિંગ ડાયનેમિકસ, ટેકનોલોજી અને ગ્રાહક ખુશીમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ સ્થાપિત કર્યું છે. ગ્રાહકોના આકર્ષણ માટે સુસજ્જ અલ્ત્રોઝ 6 અલગ અલગ ફેક્ટરી ફિટેડ કસ્ટમાઈઝેબલ વિકલ્પોમાં આવે છે. ટાટા મોટર્સના પેસેન્જર વેહિકલ્સ બિઝનેસ યુનિટના પ્રેસિડેન્ટ મયંક પરીકે જણાવ્યું હતું કે અમારી પ્રીમિયમ હેચબેક- ધ અલ્ત્રોઝ લોન્ચ કરવાની ખુશી થાય છે. અલ્ત્રોઝ અમે ગૌરવ લઈ શકીએ તેવી પ્રોડક્ટ છે, કારણ કે તે દ્વિતીય ટાટા તેમ જ ભારતીય કાર છે, જેને 5 સ્ટાર ગ્લોબલ NCAP રેટિંગ પ્રાપ્ત થયું છે.
અલ્ત્રોઝે તેના 5 સ્ટાર ગ્લોબલ NCAP રેટિંગ સાથે સેફ્ટીમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ સ્થાપિત કર્યું છે. કાર કક્ષામાં અવ્વલ સેફ્ટી વિશિષ્ટતાઓ સાથે આવે છે, જેમ કે, આધુનિક આલ્ફા આર્કિટેક્ચર, એબીએસ, ઈબીડી અને સીએસસી સ્ટાન્ડર્ડ તરીકે છે અને ડ્યુઅલ એરબેગ્સનો સમાવેશ થાય છે. આ વ્યાપક સેફ્ટી સિસ્ટમ સાથે ઊર્જા શોષક આલ્ફા આર્કિટેક્ચર ટાટા અલ્ત્રોઝના પ્રવાસીઓને વિશ્વ કક્ષાની સેફ્ટી મળે તેની ખાતરી રાખે છે. ઈમ્પેક્ટ 2.0 ડિઝાઈન ફિલોસોફીને આધારે અલ્ત્રોઝની ભવિષ્યલક્ષી ડિઝાઈનમાં આધુનિક, ઈન્ટેલિજન્ટ અને રુચિપૂર્ણ ઘડાયેલાં ઈન્ટીરિયરનો સમાવેશ થાય છે. 20 ડિગ્રી ઓપનિંગ ડોર પ્રવાસીઓની વાહનની અંદર- બહાર જવા માટે પૂરતી જગ્યા મળી રહે તેની ખાતરી રાખે છે. ઈન્ટીરિયરમાં લેઝર કટ એલોય વ્હીલ્સ અને પ્રીમિયમ બ્લેક પિયાનો ફિનિશ બેજોડ માર્ગ હાજરી આપે છે અને ગ્રાહકોને નવી સ્ટાઈલમાં મદદ કરે છે. 17.78 સેમી ટચસ્ક્રીન હરમન ઈન્ફોટેઈનમેન્ટ અને કક્ષામાં અવ્વલ એકોસ્ટિક્સ સાથે સમૃદ્ધ અલ્ત્રોઝ વોઈસ કમાન્ડ રેકગ્નિશન, એપ્પલ કાર પ્લે, એન્ડ્રોઈડ ઓટો અને ટર્ન- બાય- ટર્ન ફીચર સાથે આવે છે, જેથી આસાન અનુભવની ખાતરી રાખે છે.Conclusion:શક્તિશાળી પેટ્રોલ અને ડીઝલ એન્જિનો સાથે ફાઈન- ટ્યુન્ડ સસ્પેન્શન સાથે અલ્ત્રોઝ ખરા અર્થમાં ગ્રાહકોને ગતિશીલ ડ્રાઈવિંગ અનુભવ આપે છે. ક્રુઝ કંટ્રોલ ફીચર સાથે મલ્ટી ડ્રાઈવ મોડ્સ શહેર અને હાઈવે પર આરામદાયક ડ્રાઈવિંગની ખાતરી રાખે છે. ફ્લેટ રિયર ફ્લોર, રિયર એસી વેન્ટ્સ, કેબિન સ્પેસ અને 24 યુટિલિટી સ્પેસીસ ડ્રાઈવિંગ અનુભવ સુવિધાજનક અને આરામદાયક હોવાની ખાતરી રાખે છે. મોકળાશભર્યું ઈન્ટીરિયર સાથે વેરેબલ કી ફોબ ગ્રાહકોને ઝંઝટમુક્ત અનુભવ આપે છે.
બાઈટ - મયંક પરીકે, પ્રેસિડેન્ટ , ટાટા મોટર્સન પેસેન્જર વેહિકલ્સ બિઝનેસ યુનિટ