ETV Bharat / state

અમદાવાદમાં હેલ્મેટ પહેરતાં લોકોનું લસ્સી આપી સન્માન કરાયું - અમદાવાદ

અમદાવાદ: શહેરમાં લોકોને ટ્રાફિકનું નિયમ પાલન કરાવવા માટે એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. હેલ્મેટ પહેરતાં અને નિયમનું પાલન કરતાં લોકોને લસ્સી પીવડાવવામાં આવે છે. તેમજ તે લોકો નિયમોનું પાલન નથી કરતાં તેમણે પણ લસ્સી પીવડાવીને નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવે છે.

હેલ્મેટ પહેરતાં લોકોને લસ્સી આપી સન્માન કરાયું
author img

By

Published : Sep 15, 2019, 10:57 PM IST

ગણતરીના કલાકોમાં નવા ટ્રાફિકના નિયમો અમલમાં આવવાના છે, ત્યારે અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોની જાગ્રતા માટેના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

હેલ્મેટ પહેરતાં લોકોનુ લસ્સી આપી સન્માન કરાયું

લસ્સીઘરનું ઉદ્ઘાટન અનોખી રીતે કરવામાં આવ્યું છે, જે વાહનચાલકો ટ્રાફિક નિયમનોનું પાલન કરે છે. તેમને લસ્સી પીવડાવીને સન્માન આપવામાં આવ્યું હતું, અને જે લોકો ટ્રાફિક નિયમનોનું પાલન નથી કરતાં તેમને પણ લસ્સી પીવડાવીને નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.

આ અનોખી પદ્ધતિ દ્વારા લોકોને ટ્રાફિક નિયમના પાલન માટે લોકોને જાગ્રત કરવામાં આવ્યાં હતાં. ઉપરાંત લક્ષ્મી પ્રતિયોગીતાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક મિનિટમાં વધુ ગ્લાસ રસ પીવા માટેની હરિફાઈ યોજાઈ હતી. પ્રતિયોગિતામાં સુરતથી આવેલો યુવાન વિજેતા બન્યો હતો.

Intro:અમદાવાદ:

બાઈટ: જશીન મેમન(ઓનર, લસ્સીઘર)

આજથી રાજ્ય સરકાર દ્વારા મોટર વ્હીકલ કાયદો લાગુ પડી રહ્યો છે ત્યારે લોકોમાં હેલ્મેટ પહેરવાની જાગૃતતા બનાવવા તેમજ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને તેમની સેફટી જળવાઈ રહી તે ઉદ્દેશ સાથે લસ્સીઘરનું ઉદ્ઘાટન મકરબાકરવામાં આવ્યું જેમાં રોડ પરથી પસાર થતા હેલ્મેટ પહેરેલી મુસાફરોને મફતમાં લસ્સી. પીવડાવી આ કાયદાઓનું આગળ પણ પાલન કરી હેલ્મેટ પહેરવા માટે અપીલ કરી હતી.

Body:આ ઉપરાંત ઉદ્ઘાટન પ્રસંગે એક નાની લક્ષ્મી પ્રતિયોગીતા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાઓએ ભાગ લઈ એક મિનિટ માં વધુ ગ્લાસ રસ પીવા માટે હોળ લગાવી હતી જેમાં સુરતથી આવેલી યુવાન આ પ્રથમ પ્રતિયોગિતામાં વિજેતા બન્યો હતો આ ઉપરાંત આ યુવાનના નવતર પ્રયોગ બદલ લસ્સી પીવડાવવામાં આવેલ વિહિકલ ધારકોએ પણ આ અપીલને સ્વીકારી હતી અને હેલ્મેટ પહેરવાના આગ્રહ સાથે અપીલને વધાવી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.