ETV Bharat / state

...તો આવી રીતે ઉજવે છે ખ્રિસ્તીઓ નાતાલના પર્વને અને આવકારે છે નવું વર્ષ - ઈસુ ખ્રિસ્તની

અમદાવાદ: ડિસેમ્બર આવતાની સાથે જ લોકો ઉજવણીના મૂડમાં આવી જતા હોય છે એ નવા વર્ષનું સ્વાગત કરવા ઉજાણી કરવા માટે લોકો તૈયારી શરૂ કરી દેતા હોય છે. ખાસ કરીને પશ્ચિમી દેશોમાં ક્રિસ્મસનું અનેરૂ મહત્વ હોય છે, ત્યારે વિતેલા કેટલાક વર્ષોથી ભારતમાં પણ તેની ઉજવણી રંગેચંગે કરવામાં આવે છે.

તો આવી રીતે ઉજવે છે ખ્રિસ્તીઓ નાતાલનો પર્વ અને આવકારે છે નવું વર્ષ

author img

By

Published : Dec 31, 2019, 7:26 PM IST

ત્યારે અમદાવાદ શહેરના દરેક ચર્ચને વિવિધ લાઈટ થી શણગારવામાં આવી છે અને રોજ ઉજવણી થઈ રહી છે ત્યારે નાતાલમાં ગરબાનું પણ અનેરું મહત્વ છે જેની ઉજવણી ચર્ચના પ્રાંગણમાં થઈ રહી છે.

તો આવી રીતે ઉજવે છે ખ્રિસ્તીઓ નાતાલનો પર્વ અને આવકારે છે નવું વર્ષ

2020 ને હવે જ્યારે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ખ્રિસ્તીઓ પોતાના નવા વર્ષને આવકારવા માટે તૈયાર છે જેમાં તેઓ આજે રાત્રે દસથી બાર ચર્ચમાં રહીને અલગ-અલગ વિષય પર સંવાદ કરશે અને પછી નવા વર્ષની શુભેચ્છા પાઠવીને રાત્રે બાર વાગ્યે છુટા પડશે.

તો આવી રીતે ઉજવે છે ખ્રિસ્તીઓ નાતાલનો પર્વ

બીજી તરફ જ્યારે 2020ની ઉજવણી કરશે અને નવા વર્ષને આવકાર છે ત્યારે ખ્રિસ્તીઓ ચર્ચમાં બેસીને ઈસુ ખ્રિસ્તની આરાધના કરશે.

Intro:અમદાવાદ:
બાઇટ: (પાદરી)
બાઇટ: ગાયક

ડિસેમ્બર આવતાની સાથે જ લોકો ઉજવણીના મૂડમાં આવી જતા હોય છે એ નવા વર્ષનું સ્વાગત કરવા ઉજાણી કરવા માટે લોકો તૈયારી શરૂ કરી દેતા હોય છે. ખાસ કરીને પશ્ચિમી દેશોમાં ક્રિસ્મસનું અનેરૂ મહત્વ હોય છે ત્યારે થયેલા કેટલાક વર્ષોથી ભારતમાં પણ તેની ઉજવણી રંગેચંગે કરવામાં આવે છે ક્યારે અમદાવાદ શહેરના દરેક ચર્ચને વિવિધ લાઈટ થી શણગારવામાં આવી છે અને રોજ ઉજવણી થઈ રહી છે ત્યારે નાતાલમાં ગરબા નું પણ અનેરું મહત્વ છે જેની ઉજવણી ચર્ચના પ્રાંગણમાં થઈ રહી છે

Body:2020 ને હવે જ્યારે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ખ્રિસ્તીઓ પોતાના નવા વર્ષને આવકારવા માટે તૈયાર છે જેમાં તેઓ આજે રાત્રે દસથી બાર ચર્ચમાં રહી ને અલગ-અલગ વિષય પર સંવાદ કરશે અને પછી નવા વર્ષની શુભેચ્છા પાઠવીને રાત્રે બાર વાગ્યે છુટા પડશે.

બીજી તરફ જ્યારે 2020ની ઉજવણી કરશે અને નવા વર્ષને આવકાર છે ત્યારે ખ્રિસ્તીઓ ચર્ચમાં બેસીને ઈસુ ખ્રિસ્ત ની આરાધના કરશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.