મણીનગર વિસ્તારમાં આવેલ કાંકરીયામાં દર વર્ષની જેમ આ વર્ષે જૂના વર્ષના અંતે વિદાય આપવા અને નવા વર્ષને વધાવવા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. 25 ડિસેમ્બરથી 31 ડીસેમ્બર સુધી આયોજિત કાર્નિવલમાં રાજ્ય તથા શહેરના વિવિધ મહેમાનો,વિદેશથી આવેલા મહેમાનો પણ ભાગ લેવાના છે, ત્યારે તમામની સુરક્ષા તથા નાગરિકોની સલામતી માટે અમદાવાદ પણ પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક પોલીસ બંદોબસ્ત સુરક્ષા માટે ગોઠવી દેવામાં આવ્યો છે.
અમદાવાદના કાંકરિયા કાર્નિવલના પોલીસ બંદોબસ્તની સંપૂર્ણ વિગત, ફક્ત એક ક્લિકમાં... - કાર્નિવલ
અમદાવાદ: દર વર્ષની જેમ આ વર્ષે પણ કાંકરિયા ખાતે કાર્નિવલ યોજવવા જઈ રહ્યો છે, જેની તૈયારીઓને પણ કોર્પોરેશન દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા પણ આ મામલે સુરક્ષા અને સલામતીને લઈને તૈયારીઓ શરુ કરવામાં આવી છે. કાંકરિયા કાર્નિવલમાં આ વર્ષે પણ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ રાઉન્ડ ધ કલોક તૈનાત રહેશે.
અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં કેવો હશે પોલીસ બંદોબસ્ત જાણો
મણીનગર વિસ્તારમાં આવેલ કાંકરીયામાં દર વર્ષની જેમ આ વર્ષે જૂના વર્ષના અંતે વિદાય આપવા અને નવા વર્ષને વધાવવા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. 25 ડિસેમ્બરથી 31 ડીસેમ્બર સુધી આયોજિત કાર્નિવલમાં રાજ્ય તથા શહેરના વિવિધ મહેમાનો,વિદેશથી આવેલા મહેમાનો પણ ભાગ લેવાના છે, ત્યારે તમામની સુરક્ષા તથા નાગરિકોની સલામતી માટે અમદાવાદ પણ પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક પોલીસ બંદોબસ્ત સુરક્ષા માટે ગોઠવી દેવામાં આવ્યો છે.
Intro:અમદાવાદ:દર વર્ષની જેમ આ વર્ષે પણ કાંકરિયા ખાતે કાર્નિવલ યોજવવા જઈ રહ્યો છે જેની તૈયારીઓને પણ કોર્પોરેશન દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા પણ આ મામલે સુરક્ષા અને સલામતીને લઈને તૈયારીઓ શરુ કરવામાં આવી છે.કાંકરિયા કાર્નિવલમાં આ વર્ષે પણ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ રાઉન્ડ ધ કલોક તૈનાત રહેશે...Body:મણીનગર વિસ્તારમાં આવેલ કાંકરીયામાં દર વર્ષની જેમ આ વર્ષે જુના વર્ષના અંતે વિદાય આપવા અને નવા વર્ષને વધાવવા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે.જેમાં ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડીસેમ્બર સુધી આયોજિત કાર્નિવલમાં રાજ્ય તથા શહેરના વિવિધ મહેમાનો,વિદેશથી આવેલા મહેમાનો પણ ભાગ લેવાના છી ત્યારે તમામની સુરક્ષા તથા નાગરિકોની સલામતી માટે અમદાવાદ પણ પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક પોલીસ બંદોબસ્ત સુરક્ષા માટે ગોઠવી દેવામાં આવ્યો છે.
કાંકરિયા કાર્નિવલ -૨૦૧૯મા ૧ DCP,૮ ACP,૩૫ PI, ૧૧૦ PSI કક્ષાના અધિકારીઓ તથા ૧૫૮૬ પોલીસકર્મી અને ૨૦૦ હોમ ગાર્ડ જવાન તૈનાત રહેશે.ઉપરાંત પોલીસ સહાયતા કેન્દ્ર,એક્સેસ કંટ્રોલ અને વોચ માટે વ્યવસ્થા,સઘન ચેકીગ,એન્ટી થ્રેફ્ટ અને પ્રોહીબીશન સ્કોડ,ટ્રાફિક અને પાર્કિગની વ્યવસ્થા વગેરે તૈયારીઓ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
સમગ્ર કાર્નિવલ પર નજર રાખવા વોચ ટાવર્સ અને ધાબા પર પોઈન્ટ રાખવામાં આવ્યા છે.એન્ટી ટેરેરીઝમ સબંધે પણ ખાસ ચેકિંગ કરવામાં આવશે.મહિલા પોલીસની શી ટીમ દ્વારા પણ સમગ્ર કાંકરિયામાં નજર રાખવામાં આવશે.મહિલાઓની છેડતી,નશો કરનાર,પાકીટ માર પર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવશે.ખાનગી કપડામાં પણ પોલીસકર્મીઓ શંકાસ્પદ પ્રવૃત્તિ અને લોકો પર નજર રાખશે.ટ્રાફિક નાં સર્જાય અને પાર્કિંગ માટે પણ ટ્રાફિક પોલીસ દ્વારા વ્ય્વ્યસ્થા કરવામાં આવી છે.
ઉપરાંત કાંકરિયા બનેલ રાઈડ તૂટવાની દુર્ઘટના બાદ બંધ કરાવવામાં આવેલ રાઈડ પૈકીની કેટલીક નાની રાઈડસ પોલીસ પરવાનગી અને લાયસન્સ મળી ગયા બાદ ફરી ચાલુ કરવામાં આવશે જેનું પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે.આમ સમગ્ર કાંકરિયા કાર્નિવલ શાંતિપૂર્ણ રીતે પૂરું થાય તે માટે અમદાવાદ પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.
બાઈટ- બીપીન આહિરે(ડીસીપી-ઝોન-૬)Conclusion: