કાંકરિયામાં રાઈડ તૂટી જવાને કારણે જે દુર્ઘટના સર્જાઈ તેમાં પાર્કની જ બેદરકારી સામે આવી છે. કાંકરિયામાં બનેલી ઘટના ફરી ન સર્જાય અને નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘ દ્વારા અમદાવાદના મેળામાં ચાલતી તમામ રાઈડના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. કાંકરિયામાં ચાલતી રાઈડનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું છે. શહેરમાં અંદાજે 10 મેળામાં રાઈડ ચાલી રહી હતી. આર એન્ડ બી વિભાગ દ્વારા પણ તમામ મેળાની રાઈડની ચકાસણી કરવામાં આવશે.
કાંકરિયામાં બનેલી ઘટના બાદ શહેરમાં ચાલતી તમામ રાઈડ્સના લાયસન્સ રદ
અમદાવાદ: કાંકરિયાના એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઈડ પડી જવાના કારણે 2ના મોત અને 27 ઘાયલ થયા છે. જેને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ચાલતી તમામ રાઈડમાં લાયસન્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આર. એન્ડ બી વિભાગ દ્વારા શહેરના તમામ મેળામાં ચાલતી રાઈડના લાયસન્સની ફરી ચકાસણી શરૂ કરવામાં આવી છે.
કાંકરિયામાં બનેલી ઘટના બાદ શહેરમાં ચાલતા તમામ રાઈડ્સના લાયસન્સ રદ
કાંકરિયામાં રાઈડ તૂટી જવાને કારણે જે દુર્ઘટના સર્જાઈ તેમાં પાર્કની જ બેદરકારી સામે આવી છે. કાંકરિયામાં બનેલી ઘટના ફરી ન સર્જાય અને નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘ દ્વારા અમદાવાદના મેળામાં ચાલતી તમામ રાઈડના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. કાંકરિયામાં ચાલતી રાઈડનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું છે. શહેરમાં અંદાજે 10 મેળામાં રાઈડ ચાલી રહી હતી. આર એન્ડ બી વિભાગ દ્વારા પણ તમામ મેળાની રાઈડની ચકાસણી કરવામાં આવશે.
Intro:અમદાવાદ:કાંકરિયાના એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઈડ પડી જવાના કારણે 2ના મોત અને 27 ઘાયલ થયા છે જેને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ચાલતી તમામ રાઈડમાં લાયસન્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આર એન્ડ બી વિભાગ દ્વારા શહેરના તમામ મેળામાં ચાલતી રાઈડના લાયસન્સની ફરી ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે.
Body:કાંકરિયામાં રાઈડ તૂટી જવાને કારણે જે દુર્ઘટના સર્જાઈ તેમાં પાર્કની જ બેદરકારી સામે આવી છે માટે આવી ઘટના ફરી ના સર્જાય અને નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘ દ્વારા અમદાવાદના મેળામાં ચાલતી તમામ રાઈડના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે.ઉપરાંત કાંકરિયામાં ચાલતી રાઈડનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું છે.શહેરમાં 10 જેટલા મેળામાં રાઈડ ચાલી રહી હતી.આર એન્ડ બી વિભાગ દ્વારા પણ તમામ મેળાની રાઈડની ચકાસણી કરવામાં આવશે...Conclusion:null