ETV Bharat / state

લોકસભા ચૂંટણીની ખાસ રણનીતિ ઘડવા BJP મીડિયા સેલની યોજાઇ બેઠક

author img

By

Published : Mar 27, 2019, 7:36 PM IST

અમદાવાદ: લોકસભા 2019ને ધ્યાનમાં લઇને ભાજપ પક્ષ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, કોબા ખાતે આવેલા કમલમ્ ખાતે 'મિશન 26' લક્ષ્યને પાર પાડવા માટે ખાસ રણનિતી ઘડવા BJP મીડિયા સેલની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં, ભાજપ પક્ષમાંથી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યાં હતા.

જીતુ વાઘાણીનું નિવેદન

ગુજરાત રાજ્યમાંલોકસભાની 26 સીટ ફરીથી જીતવાના નીર્ધાર સાથે BJP એડીચોટીનું જોર લગાવી રહી છે.ત્યારે બીજી બાજુ કોંગ્રેસ પણ BJPના લક્ષ્યનેપૂરૂનથવા દેવા માટે ખાસ રણનીતિ બનાવી જાતિગત સમીકરણનું ગણિત ગણી ઓછામાં ઓછી 10 બેઠકો જીતવાનો લક્ષ્ય મૂકી નરેન્દ્ર મોદીના 'મિશન 26' પર ન પહોંચવા દેવા માટે કામ કરી રહી છે. પણ મોદીની સફળતા પાછળ સૌથી મહત્વનો ભાગ મીડિયાએ ભજવ્યો છે, એટલે જ BJPહંમેશામાટે મીડિયા સેલને એક્ટિવ રાખી રહી છે. આ રણનીતિનાભાગ રૂપે ગુજરાતમાં 'મિશન 26' પાર પાડવા અત્યારે BJPમીડિયા સેલ મજબૂત રીતે કામ કરે એ રણનીતિને લઈને કામ કરી રહ્યો છે. જેના ભાગ રૂપે કમલમ કોબા ખાતે BJP મીડિયા સેલ કન્વીનરોની મહત્વની બેઠક બોલાવી હતી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આઈ.જે.જાડેજા ભરત પંડ્યા સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. આ સિવાય BJPના જિલ્લા પ્રમુખ હોદ્દેદારો સાથે BJP મીડિયા સેલના કાર્યકર્તા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

જીતુ વાઘાણી પ્રેસકૉન્ફરન્સ

મીડિયા સેલના આ કાર્યક્રમનું દીપ પ્રાગટયથી શુભારંભ કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમના સંબોધનમાં વ્યક્તિની જાગૃતતા અને લોકસભા હોય કે વિધાનસભાની ચૂંટણી તેમામતદારોને પક્ષ તરફ મતદાન કરવા અને એક જાગૃત નાગરિકને યોગ્ય પક્ષને મત આપવા માટે મીડિયા સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આજે આપણી બીજેપીએ ઉમેદવાર પણ નક્કી કરી દીધા પણ હજુ કોંગ્રેસમાં ઠેકાણા પણ નથી.

બીજેપીમાં 'બેગાનીશાદી મૈ અબ્દુલ્લા દિવાના' અમુક સીટ ઉપર ભલે ઉમેદવાર નક્કી થયા નથી. પણ આપણા કાર્યકર્તાએ લોકસંપર્ક અભિયાન શરૂ કરી પ્રચાર પણ આરંભી દીધો છે. જ્યારે સામે પક્ષ હજુ કશું નક્કી થઈ શકતું નથી. કારણ કે,કોંગ્રેસમાં સંગઠનનો અભાવ છે. એમને પક્ષમાં એક જ પરિવાર જ મહાન છે. જ્યારે બીજેપીમાં કાર્યકર્તા મહાન છે. એટલા માટે જ આજે નરેન્દ્ર ભાઈ જેવા કાર્યકર્તા દેશના વડાપ્રધાન બની દેશની સેવા કરી રહ્યાં છે. લોકસભા ચૂંટણીમાં મીડિયા સક્રિય રહી ફરી ગુજરાતમાં સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રમાં સરકાર બને તેમાટે આપણા મીડિયા સેલની ભૂમિકા મહત્વની છે, એ પછી સોશિયલ મીડિયા હોય કે TVમીડિયા કે પ્રિન્ટ મીડિયા હોય.

R_GJ_AMD_10_27_MARCH_2019_JITU_VAGHANI_NIVEDAN_STORY_YASHUPADHYAY_AMD

નોંધ - બાઈટ - મેઈલ માં અટેચ ન થતી હોવાથી વોટ્સ એપ કરેલ છે જીતુ વાઘાણી 

ગુજરાતમાં લોકસભા ની 26 સીટ ફરી થી જીતવા ના નીર્ધાર સાથે બીજેપી એડીચોટી નું જોર લગાવી રહી છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસ પણ બીજેપી ના લક્ષ ને પૂરું ના થવા દેવા માટે ખાસ રણનીતિ બનાવી જાતિગત સમીકરણ નું ગણિત ગણી ઓછા માં ઓછી 10 બેઠકો જીતવા નો લક્ષ મૂકી નરેન્દ્ર મોદી ના મિશન 26 ઉપર ન પહોંચવા દેવા માટે કામ કરી રહી છે પણ મોદી ની સફળતા પાછળ  સૌથી મહત્વ નો ભાગ મીડિયા એ ભજવ્યો છે અને એટલે જ બીજેપી હમેશ માટે મીડિયા સેલ ને એક્ટિવ રાખી રહી છે અને આ રણનીતિ ભાગ રૂપે ગુજરાત માં   મિશન 26 પાર પાડવા અત્યારે બીજેપી  મીડિયા સેલ મજબૂત રીતે કામ કરે એ રણનીતિ લઈ ને કામ કરી રહ્યો છે અને એના ભાગ રૂપે આજે શ્રી કમલમ કોબા ખાતે બીજેપી મીડિયા સેલ કન્વીનરો ની મહત્વ ની બેઠક બોલાવી હતી જેમાં રાજ્ય ના મુખ્યમંત્રી વિજય રૂપાણી આઈ જે જાડેજા ભરત પડ્યા સહિત ના લોકો ઉપસ્થિત રહ્યા આ સિવાય બીજેપી ના જિલ્લા  પ્રમુખ હોદ્દેદારો સાથે બીજેપી મીડિયા સેલ ના કાર્યકર્તા  પણ ઉપસ્થિત રહ્યા હતા 

મીડિયા સેલ ના આ કાર્યક્રમ નું દીપ પ્રાગટય થી શુભારંભ કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ એમના સંબોધન માં વ્યક્તિ ની જાગૃતતા અને લોકસભા હોય કે વિધાનસભા ની ચૂંટણી એમા મતદારો ને પક્ષ તરફ મતદાન કરવા અને એક જાગૃત નાગરિક ને યોગ્ય પક્ષ ને મત આપવા માટે મીડિયા સૌથી મહત્વ નો ભાગ ભજવે છે આજે આપણી બીજેપી એ ઉમેદવાર પણ નક્કી કરી દીધા પણ હજુ કોંગ્રેસ માં ઠેકાણા પણ નથી પડતા 

બીજેપી માં બેગાનો કી શાદી અબ્દુલ્લા દિવાના અમુક સીટ ઉપર ભલે ઉમેદવાર નક્કી થયા નથી પણ આપણા કાર્યકર્તા એ લોકસપર્ક અભિયાન શરૂ કરી પ્રચાર પણ આરંભી દીધો છે જ્યારે સામે પક્ષ હજુ કશું નક્કી થઈ શકતું નથી કારણ કે કોંગ્રેસ માં સંગઠન નો અભાવ છે એમને પક્ષ માં એકજ પરિવાર જ મહાન છે જ્યારે બીજેપી માં કાર્યકર્તા મહાન છે 

માટે આજે નરેન્દ્ર ભાઈ જેવા કાર્યકર્તા દેશ ના વડાપ્રધાન બની દેશ ની સેવા કરી રહ્યા છે લોકસભા ચૂંટણી માં મીડિયા સક્રિય રહી ફરી ગુજરાત માં સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્ર માં સરકાર બને એ માટે આપણા મીડિયા સેલ ની ભૂમિકા મહત્વ ની છે એ પછી સોશલ મીડિયા હોય કે tv મીડિયા કે પ્રિન્ટ મીડિયા છે 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.