ETV Bharat / state

International Women's Day: પર્યાવરણ વિશે લોકોમાં જાગૃતિ લાવવા મિશાલરૂપ બની બાર વર્ષની આર્યા ચાવડા

આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન દર વર્ષે 8મી માર્ચના રોજ (International Women's Day)સમગ્ર વિશ્વમાં વિશ્વ મહિલા દિનની ઉજવવવામાં આવે છે. એવી ઘણી બધી મહિલાઓ હોય છે જેમણે પોતાના કામ અને નામ થી દેશ અને વિશ્વમાં પોતાનું એક ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજે આપણે અહીં વાત કરી રહ્યાં છીએ એવી જ નાની દીકરી કે મહિલાની અમદાવાદની શહેરની 12 વર્ષની બાલિકા આર્યા ચાવડાની.

International Women's Day: પર્યાવરણ વિશે લોકોમાં જાગૃતિ લાવવા મિશાલરૂપ બની બાર વર્ષની આર્યા ચાવડા
International Women's Day: પર્યાવરણ વિશે લોકોમાં જાગૃતિ લાવવા મિશાલરૂપ બની બાર વર્ષની આર્યા ચાવડા
author img

By

Published : Mar 7, 2022, 6:21 PM IST

અમદાવાદઃ ઇન્ટરનેશનલ વુમન્સ ડે 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન (International Women's Day 2022)દર વર્ષે 8મી માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ મહિલા દિનની ઉજવવવામાં આવે છે. આજે દુનિયાના દરેક ક્ષેત્રમાં મહિલાએ પોતાને સિદ્ધ કરીને અને કલા કૌશલ્ય થી પોતાનું એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મધ્ય સદીથી લઈને આધુનિક સદી સુધીમાં( Famous women of India)એવી ઘણી બધી મહિલાઓ હોય છે જેમણે પોતાના કામ અને નામ થી દેશ અને વિશ્વમાં પોતાનું એક ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજે આપણે અહીં વાત કરી રહ્યાં છીએ એવી જ નાની દીકરી કે મહિલાની અમદાવાદની શહેરની 12 વર્ષની બાલિકા આર્યા ચાવડાની.

International Women's Day

વિશ્વ ફલક ઉપર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

આર્યા એ ઇન્ટરનેશનલ વુમન ડે ઉપર ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી. પોતાની જર્ની વિષે વાત કરી હતી. આર્યા એક પર્યાવરણ વિદની સાથે, લેખિકા ચિત્રકાર અને કલ્યાયમેન્ટ ચેન્જ (Climate change)ઉપર અનેક દેશ અને વિદેશમાં પોતાના વ્યાખ્યાનનો આપી ચૂકી છે. સાથે સાથે ભારતના અને અમદાવાદ શહેરના કલા, સંસ્કૃતિ અને હેરિટેજ વિશે તેણે વિશ્વ ફલક ઉપર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. અત્યાર નો સૌથી મોટો સળગતો પ્રશ્ન એવા પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ(Environment and climate change)ઉપર આર્યા ભારતભરની 75 થી વધારે યુનિવર્સિટીઓમાં અને 300થી વધુ કોલેજોમાં આ વિષય ઉપર વ્યાખ્યાનો આપી ચૂકી છે.

International Women's Day
International Women's Day

પર્યાવરણ ઉપર બે પુસ્તકો લખેલા

આર્ય જ્યારે માત્ર નવ વર્ષની હતી ત્યારે તેણે સૌથી પ્રથમ પુસ્તક લખ્યું હતું. એમાં તેણે અમદાવાદ શહેરના હેરિટેજની(Heritage of Ahmedabad city)વિશે લખીને અમદાવાદ શહેરને એક અલગ જ ઓળખ આપીને લોકો સમક્ષ પ્રસ્તુત કર્યું હતું. આર્યના અત્યાર સુધીમાં 10 થી પણ વધારે પુસ્તકો પ્રકાશિત થઈ ચૂકયા છે. પર્યાવરણ વિશે વાત કરતાં જણાવે છે કે આ પૃથ્વી પર વસતા તમામ પશુ-પક્ષી અને માનવી સમાન હક આ ધરતી ઉપર જણાવે છે તેથી ધરતી ની જાળવણી અને રક્ષણ માટેની જવાબદારી આપણા સૌની હોવી જોઈએ લોકોમાં જાગૃતિ લાવવા માટે આર્યા અલગ અલગ યુનિવર્સિટીમાં અને કોલેજમાં જઈને તેના વિશે વ્યાખ્યાન આપે છે. તો સાથે સાથે તેણે પર્યાવરણ ઉપર બે પુસ્તકો પણ લખેલા છે, (1) સિડ્સ ટૂ શૉ(2) સિડ્સ ઓફ હોપ. આ બને પુસ્તકોમાં પર્યાવરણની ક્લાઇમેંટ ચેંજ ઉપર ઘણી બધી અલગ અલગ વિશેની વાત કરી છે. આટલી નાની ઉંમરમાં આટલું સારું કામ જોઈને આર્યને ઘણા બધા એવોર્ડ થી નવાજવામાં આવી ચૂકી છે.

International Women's Day
International Women's Day

આ પણ વાંચોઃ મહિલાઓ માટે પ્રેરણારૂપ બનેલી ગુજરાતની વિરાંગનાઓ

યુનેસ્કો દ્વારા તેના તમામ પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું

યુનાઇટેડ નેશન્સ ઇન્ડિયા(United Nations India)અને યુનેસ્કો દ્વારા તેના તમામ પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું છે. આર્ય પ્રકૃતિ જાળવણીની આ અલગ પહેલ જોઈને યુનેસ્કો દ્વારા તેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં આર્યા સ્વિટ્ઝરલેન્ડની હવામાન યુરોપ નેધરલેન્ડ ફ્રાન્સની અલગ અલગ કચેરીઓમાં પેરિસ સ્થિત અઝરબૈજાન ના બકુમા જેવા વિવિધ દેશોમાં આર્ય પોતાનું અને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તાજેતરમાં જ આર્યાએ મહિલા અને બાળ વિકાસ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની(Smriti Irani) સાથે કન્યા મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત બોલાવીને તેની સાથે સંવાદ સાધ્યો હતો અને તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આટલેથી ન અટકતા આર્યા હવે દિલ્હીના પાર્લામેન્ટમાં પણ આર્યા પોતાના પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે સંબોધન કરશે.

International Women's Day
International Women's Day

કમાણી કેન્સરના દર્દીઓને કલ્યાણ અર્થે આપે છે

આ નાનકળી બાલિકા પોતાના બધા જ કમાણી કેન્સરના દર્દીઓને કલ્યાણ અર્થે આપે છે. આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપર આર્યા પોતાના જેવી અનેક દીકરીઓ બાલિકા અને મહિલાને સંદેશો આપતા જણાવે છે કે કંઈપણ શીખવા કે કાર્ય કરવા માટે Age is Not Limit આ વાક્ય સાથે જો સૌ કોઈ મહિલા પોતાની અંદરની પ્રતિભાને બહાર લાવશે તો તેઓ ખરેખર સાચા અર્થમાં એક સમગ્ર વિશ્વમાં અને પોતાનું અને મહિલા તરીકેનું ગૌરવ ભર્યું સ્થાન પ્રસ્થાપિત કરી શકશે.
આ પણ વાંચોઃ મહિલાઓના ઉત્થાન માટે 4 વર્ષથી કાર્યરત છે આણંદની આ સંસ્થા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.