ETV Bharat / state

અમદાવાદમાં પતંગ મહોત્સવ-2020માં 43 દેશોના પતંગબાજો ભાગ લેશે - International Kite Festival

અમદાવાદ: 31મા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2020નું ઉદ્ધાટન રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે કરવામાં આવશે. તેમની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ પણ ઉપસ્થિત રહેશે. આ સાથે રાજ્યના પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ પ્રધાન જવાહર ચાવડા તેમજ પ્રવાસન રાજ્ય પ્રધાન વાસણભાઈ આહિર પણ હાજર રહેશે.

Ahmedabad
અમદાવાદ
author img

By

Published : Jan 6, 2020, 10:29 PM IST

Updated : Jan 7, 2020, 7:36 AM IST

7થી 14 જાન્યુઆરી 2020 દરમિયાન અમદાવાદના રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ, વલ્લભસદન ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 43 દેશના 153 પતંગબાજો અને ભારતના 12 રાજ્યના 115 પતંગબાજો ભાગ લેશે. આ સાથે જ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.

પતંગ મહોત્સવ 2020માં 43 દેશ ભાગ લેશે

સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી પતંગ ઉડાડવામાં આવશે. આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કંબોડિયા અને કેનેડા જેવા દેશોમાંથી પતંગબાજો આ સ્પર્ધામાં ભાગ લેશે. જ્યારે ભારતના બિહાર, દિલ્હી, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર અને પંજાબ રાજ્યમાંથી લોકો આ સ્પર્ધામાં ભાગ લેશે. ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ અને માંડવી જેવા શહેરોમાંથી પતંગબાજો અહીં આવશે.

Intro:અમદાવાદ:
બાઇટ: જવાહર ચાવડા(પ્રવાસન મંત્રી)
વોક થ્રુ

Hindi byte સાથે

૩૧ માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2020 નો ઉદ્ઘાટન રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય ના હસ્તે કરવામાં આવશે તેમની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ઉપસ્થિત રહેશે આ સાથે રાજ્યના પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડા અને પ્રવાસન રાજયમંત્રી વાસણભાઈ આહિર હાજર રહેશે.

Body:7 થી 14 જાન્યુઆરી દરમિયાન અમદાવાદના રીવરફ્રન્ટ ગ્રાઉન્ડ, વલ્લભસદન ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૪૩ દેશોના 153 પતંગબાજો બાર રાજ્યના 115 પતંગબાજો આ સ્પર્ધામાં ભાગ લેશે આ સાથે જ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. સવારે 10 થી સાંજે ચાર વાગ્યા સુધી આ પતંગ ઉડાવવામાં આવશે. આર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ કંબોડિયા કેનેડા જેવા દેશોમાંથી પતંગબાજો આ સ્પર્ધામાં ભાગ લેશે જ્યારે ભારતના બિહાર દિલ્હી કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર પંજાબ જેવા શહેરોમાંથી લોકો આ સ્પર્ધામાં ભાગ લેશે ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ભુજ માંડવી જેવા શહેરોમાંથી પતંગબાજો આવશે.

Conclusion:
Last Updated : Jan 7, 2020, 7:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.