ETV Bharat / state

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા માઇક્રો કન્ટેન્ટમેન્ટ એરીયા વધ્યા - Ahmedabad Microro Containment Zone

અમદાવાદમાં ફરી કોરોનાનુ સંક્રમણ વધતું હોવાથી જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસથી શહેરના પશ્ચિમ વિસ્તારમાં માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનનો વધારો થઇ રહ્યા છે. કોરાનાના નવા કેસ નોંધાતાં 12 નવા માઇક્રો કન્ટેન્મેન્ટનો ઝોન ઉભા કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા માઇક્રો કન્ટેન્ટમેન્ટ એરીયા વધ્યા

author img

By

Published : Dec 2, 2020, 2:32 PM IST

  • શહેરના પશ્ચિમ વિસ્તારમાં માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયામાં વધારો
  • કોરાનાના નવા કેસ નોંધાતાં 12 નવા માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉભા કરાયા
  • શહેરમાં 301 માઇક્રો કન્ટેન્મેન્ટ છે અમલમાં

અમદાવાદઃ છેલ્લા ઘણા દિવસથી શહેરના પશ્ચિમ વિસ્તારમાં માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનનો વધારો થઇ રહ્યા છે. કોરાનાના વધુ નવા કેસ નોંધાતાં 12 નવા માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉભા કરવામાં આવ્યા છે. શહેરમાં 301 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે. જેમાં સાઉથ ઝોન 1, ઇસ્ટ ઝોનમાં 5, વેસ્ટ ઝોનમાં 3, અને નોર્થ વેસ્ટ ઝોનના 3 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકવામાં આવ્યા છે.

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા માઇક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં થયો વધારો

કોરોનાના કેસમાં વધારો થતાં માઇક્રો કન્ટેન્ટ મેન્ટ વધ્યા

મહત્વનું છે કે, શહેરના પશ્ચિમ વિસ્તારોમાં કોરોનાના કેસ વધતા મકાનોને કન્ટેન્ટ મેન્ટ જાહેર કરી દેવાયા છે. ચાંદલોડિયાની શ્રીજી રેસિડેન્સીના 113 ઘરમાં રહેતા 400 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. ઓઢવની કમલેશ પાર્કમાં 30 ઘરના 155 લોકો, સગુના પાર્ક 132 લોકોને માઇક્રો કન્ટેન્ટ મેન્ટમાં મુકવામાં આવ્યા છે.

અમદાવાદમાં ફરી કોરોનાનો ડર

જે રીતે અમદાવાદમાં ફરી કોરોનાનો ડર વધી રહ્યો છે, ત્યારે રમોલની શ્રીનંદ સિટી પાર્ક 148 લોકો, શાલિન હાઇટ્સના બ્લોકમાં 104 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયા છે. ઉપરાંત થલતેજ વિસ્તારમાં લા હબિતતમાં 140 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.