ETV Bharat / state

વેજલપુરમાં ત્રિપલ તલાકની ઘટના, દિકરાની ઘેલછામાં સાસરિયા પક્ષે વટાવી હદ - સાસરિયાઓનો મહિલાને ત્રાસ

અમદાવાદાના વેજલપુરમાં(Triple Talaq incident in Vejalpur) ત્રિપલ તલાકની ઘટના સામે આવી છે. મહિલાને બાળકીઓના જન્મ થવાના કારણે ઘરમાંથી કાઢી મૂકવાની સાસરિયાઓએ(Torture Of Her In laws) ધમકી આપી હતી.

વેજલપુરમાં ત્રિપલ તલાકની ઘટના, દિકરાની ઘેલછામાં સાસરિયાઓની વટાવી હદ

author img

By

Published : Dec 15, 2022, 7:13 PM IST

અમદાવાદ શહેરમાં ત્રિપલ તલાક(Triple Talaq Ahmedabad) ઘટનાઓ ધણી બધી બને છે. અને તેના કારણે મહિલાઓને પિસાવાનો વારો આવતો હોય છે. ત્યારે અમદાવાદમાં ત્રિપલ તલાકની ઘટના(Triple Talaq Case Ahmedabad) બની હતી. જેમાં મહિલાને બાળકીઓ જ આવવાના કારણે ધમકી આપવામાં આવી કે હજુ પણ ત્રીજી દીકરીનો જન્મ થશે, તો અમે તને ઘરમાંથી કાઢી મુકીશું તેવી(Torture Of Her In laws) ધમકી આપી હતી.

ત્રીપલ તલાકની ઘટના વેજલપુર પોલીસ સ્ટેશનમાં ત્રીપલ તલાકની(Triple Talaq incident in Vejalpur) ઘટના સામે આવી છે. જેમાં જુહાપુરામાં રહેતી એક યુવતીના નિકાહ વર્ષ 2007માં સમાજના રીત રિવાજ મુજબ મુંબઈ મહારાષ્ટ્રના એક યુવક સાથે થયા હતા. યુવતીનો પતિ એફ.એમ સ્ટીલ નામની કંપની ધરાવીને વેપાર કરે છે. અને યુવતીને લગ્ન જીવનમાં ચાર બાળકો છે. નિકાહ બાદ યુવતી સાસુ, દિયર અને પતિ સહિત મુંબઈ ખાતે રહેતી હતી. તે દરમિયાન છ મહિના સુધી તેને સારી રીતે રાખવામાં આવી હતી. જે બાદ સાસુ દ્વારા યુવતીના માતા પિતાએ દહેજ ઓછો આપ્યો છે. તેવું કહીને અવારનવાર મેણા ટોણા મારીને હેરાન કરવામાં આવતી હતી. એ દીકરીને જન્મ આપતા સાસુને દીકરી પસંદ ન હોય અને દીકરો જોઈતો હોય જેથી ઘરકામમાં અવારનવાર વાંક કાઢીને ગાળો બોલીને ઝઘડો કરતા હતા

સાસુનું ઉપરાણું જે બાબતે તે પતિને જાણ કરતા પતિ પણ સાસુનું ઉપરાણું લઈને તેને માર મારતો હતો. બે વર્ષ બાદ યુવતીએ બીજી દીકરીને જન્મ આપતા ત્યારે પણ સાસુને દીકરો જોઈતો હોવાથી ત્રાસ વધુ આપીને દીકરીઓના ભરણપોષણ પેટે યુવતીના માતા-પિતા પાસેથી જીવન જરૂરી વસ્તુઓની માંગણી કરવાની શરૂ કરી હતી. જે બાદ યુવતી ફરી પ્રેગનેટ થતાં પતિ અને સાસુ તેમજ દિયરે તેઓને દીકરો જ જોઈએ છે, જો તારે ત્રીજી દીકરીનો જન્મ થશે, તો અમે તને ઘરમાંથી કાઢી મુકીશું તેવી ધમકી આપી હતી.

મકાનની માંગણી વર્ષ 2013 ના રોજ યુવતીએ દીકરાને જન્મ આપ્યો હતો અને બાદમાં સાસુએ તેને બીજા દિકરાના લગ્ન થવાના છે, એટલે તું તારા માતા-પિતા પાસે મકાનની માંગણી કરજે, જેથી તું તારા બાળકો તથા પતિ સાથે અમારાથી અલગ થઈ શકે, કારણ કે બીજા દીકરાના લગ્ન બાદ મકાન નાનું પડશે એવી વાત કરી હતી, જે બાબતનો યુવતીએ વિરોધ કરતા પતિ, સાસુ અને દિયરે ઝઘડો કરીને શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો. જેથી કંટાળીને યુવતીએ માતા-પિતા પાસે મકાનની માંગણી કરતા માતા પિતાએ 2015માં મકાન ખરીદી પેટે 50 લાખ રૂપિયા રોકડા તેમજ ઘરના ફર્નિચર તેમજ ઘર વપરાશની વસ્તુઓ માટે 30 લાખ રોકડ રૂપિયા આપ્યા હતા.

શારીરિક માનસિક ત્રાસ જે બાદ 2015 ના મે મહિનામાં યુવતી તેના પતિ તેમજ ત્રણે બાળકો સાથે મહારાષ્ટ્ર ખાતે રહેવા ગઈ હતી. અને પતિ અકબરને ધંધો કરવો હોવાથી યુવતીને તેના માતાપિતાએ કરિયાવરમાં આપેલ 75 તોલા સોનાના દાગીના વેચીને પોતાનો ધંધો શરૂ કર્યો હતો. ધંધો શરૂ થયા બાદ તેને નવા દાગીના લઈ આપવાનો ફોટો વાયદો કર્યો હતો, બાદમાં યુવતીને સંતાનમાં બીજો પણ દીકરો થાય તેવી ઈચ્છા સાસુએ દર્શાવી હતી. તે બાબતનો તેણે વિરોધ કર્યો હતો જેથી યુવતીના પતિ સાસુ અને દિયર તેને માર મારીને ત્રણે સંતાનોથી દૂર રાખીને શારીરિક માનસિક ત્રાસ આપીને પાંચ દિવસ સુધી એક રૂમમાં પૂરી રાખી હતી.

દીકરાનો જન્મ વર્ષ 2016 માં યુવતી પ્રેગ્નેન્ટ થતા(Triple Talaq incident in Vejalpur) સંતાનમાં દીકરાનો જન્મ થાય તે માટે તેના પતિ તેમજ સાસુ અને દિયરે ભેગા થઈને અંધશ્રદ્ધા રાખીને યુવતીને અમુક દવાઓ તેમજ દમ દુવાનું પાણી તેમજ ભભૂતિ અને નશીલા પદાર્થો આપતા હતા, જે નશીલા પદાર્થો આપતા જેનાથી યુવતીને શરીરમાં ઇન્ફેક્શન લાગ્યું હતું અને તેને બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઓ થઈ હતી.

ત્રાસ આપવાનું શરૂ બાદ વર્ષ 2017માં યુવતીએ દીકરીને જન્મ આપતા પતિ, સાસુ અને દિયર તેને હોસ્પિટલમાં જ મૂકીને જતા રહ્યા હતા. જે બાબતે તેણે નાનીને જાણ કરતા તેઓ હોસ્પિટલ આવ્યા હતા. હોસ્પિટલનું બિલ ભરીને યુવતીને લઈ ગયા હતા. જે બાદ યુવતીના પરિવારજનો તેને સાસરીમાં મૂકવા ગયા હતા. ત્યારે તેના સાસુએ કહ્યું હતું કે અમારે દીકરો જોઈએ છે અને તે દીકરીને જન્મ આપ્યો છે,જેથી મારો દીકરો તને રાખશે નહીં, જે બાદ તેઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને યુવતીના માતા-પિતા પાસેથી દહેજ પેટે વધારે રોકડ રકમ તેમજ ચીજ વસ્તુઓની માંગણી કરવાની શરૂ કરી હતી.

નશાની ગોળીઓ ખવડાવી જે બાદ 2019 માં યુવતીના સાસુ અને દિયરના કહેવાથી યુવતીના પતિએ મુંબઈની એક યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો, જેની યુવતીને થતા તેણે પતિનો વિરોધ કરતા અને યુવતી સાથે સંબંધ ન રાખવાનું કહેતા પતિ તેને બળજબરીથી નશાની ગોળીઓ ખવડાવી તેના મિત્રો સાથે વાત કરાવતો હતો અને ત્યારબાદ તેને માર મારતો હતો. જે બાબતે અંતે યુવતીએ માતા પિતા અને કાકાને જાણ કરતા તેના પરિવારજનો મુંબઈ ખાતે ગયા હતા અને દીકરીના પતિને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ ન રાખવા માટેનું કહેતા પતિએ સંબંધ ન રાખવાની બાહેંધરી આપી હતી.

ઘરમાં પ્રવેશ આપીશું પતિ અવારનવાર તેને ફોન કરીને ઝઘડો કરીને તે પરત મુંબઈ આવે ત્યારે માતા-પિતા પાસેથી ગાડી લેવા માટે 11 લાખ રૂપિયા લઈને આવે તો જ તને ઘરમાં પ્રવેશ આપીશું તે પ્રકારની ધમકી આપતો હતો. જે બાદ યુવતીએ માતા-પિતા પાસે પૈસા ન હોવાનું જણાવતા પતિએ તેને વિડીયો કોલ કરીને યુવતીના માતા પિતા સામે પોતે તેમની દિકરીને રાખવા માંગતો નથી. તેમ કહીને ત્રણ વખત તલાક તલાક તલાક કહીને તેને તલાક આપ્યા હત. જે બાદ પતિ યુવતીને રાખવામાં માંગતો ન હોય અંતે આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરેલુ હિંસા તેમજ મુસ્લિમ મહિલા અધિનિયમ 2019 મુજબ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.